________________
નજરે હિં
પરિચ્છેદ ]
સાલવારી આ પ્રમાણે ગાઢવી શકીશું.
ઇ. સ. પૂ.
૩૩૦ સમ્રાટ બિંદુસારનું મરણુ અને રાજા અશાકનુ” મગધની ગાદીએ બેસવુ’.
૩૨૭ અલેકઝાંડર હિંદુ ઉપર પ્રથમ ચડી આવ્યેા. તથા રાજા આંભીને અને રાજા પારસને જીતી તેમને માંડલિક બનાવ્યા. પછી રાજા અશાક્રને ( સે'ડ્રેક્રેાટસને ) પોતાના તખ઼ુમાં, નદીતટ મળવા ખેલાવ્યા. અશાકનું નાશી છુટવું અને સિંહે તેનુ” શરીર ચાટયુ તે બનાવ અન્યા.
૩૨૬ રાજા અશાકના સમ્રાટ તરીકે રાજ્યાભિષેક. ૩૨૫ ( આખરીએ ) અલેકઝાંડરે હિંદુ છેાડયું. ૩૨૪ હિંદના પંજાબ પ્રાંત ઉપર અલેકઝાંડરે
નીમાયેલા, સરદાર ફિલિપનું ખૂનઃ તે બાદ સરદાર યુડેમસની અલેકઝાંડરે તે સ્થાન ઉપર કરેલી નીમણુંક, ૩૨૩ ( જીન ) અલેકઝાંડરનું મરણુ, ૩૨૨ અલેકઝાંડરના હિંદુમાં નીમાયલા સરદારાના આપસમાં મળવા અને કત્લ,
છે કે, તેના યુવરાજનું ખૂન એક ખળવામાં થયું હતું. તે આ ઉપરથી જણાશે કે ખાટી મીના છે; તેમ થવાનુ કારણ સેંડ્રેકાટસ એટલે અશાકને ખલે તેઓએ ચદ્રગુપ્ત જે લેખ્યો છે તે છે.
૨૪૩
૩૨૧–૨૦ સેલ્યુકસ નિર્કટાર સિરિયાના રાજા થયાઃ સિરિયામાં મળેલી સરદારાની કૌસીલે હિંદના ગ્રીક પ્રાંતાની વ્યવસ્થાની વહેંચણી નવેસરથી જાહેર કરી.
૩૧૭ પારસ રાજાનું ખૂન અને પંજાબમાં બીજીવાર ( અશાકના સમયે )ને સખ્ત બળવા. સમ્રાટ અશોકે બળવા દાખી દેવા. પેાતેજ કુચ કરી. કાઇ જંગલી હાથીએ, પેાતાની સૂઢવતી સમ્રાટને ઉચકીને, પીઠ ઉપર એસારી દીધા. યવન સરદાર યુડેમેાસનું જીવ લખતે હિ'દની બહાર નાસી છૂટવું. યવન સત્તાના હિંમાં અંત,
૩૧૬ પ’જામમાં હિંદી સમ્રાટ અશાકની ઉદ્ભાષણા.
૩૧૬-૩૦૫ સેલ્યુકસ નિર્કટારના અકળ થયેલ વારંવાર હુમલા.
૩૦૪ સેલ્યુકસ નિક્રેટારે છેવટે સમ્રાટ અશોક સાથે તહ કરી સમાધાન કર્યું. અશાકનુ યત્રન કુંવરીવેરે પાણિગ્રહણ, ( પેાતાના રાજ્ય કાળના ૨૬ મે વર્ષે )
બાકી અશાકની ઉમરજ આ મળવા સમયે માત્ર ૩૫ ની હતી: એટલે તેના કોઇ યુવરાજ હાય ને તેને લશ્કરની સરદારી સેોંપાય અને મળવા દાબી દેવા તેને માલવવામાં આવે તે કાઇ રીતે સંભવીતજ નથી.