________________
!
WWW.
*. બધી
2
* સતત
n
T
S
1
/
H
પ્રથમ પરિચ્છેદ
અશાવર્ધન
સંક્ષિપ્ત સાર–
બિંદુસાર પછી કુમાર અશકવર્ષના યુવરાજ ન હોવા છતાં ગાદી મેળવવા કેમ ભાગ્યશાળી થયે હતું તેને કરેલ ખુલાસો-તેના રાજ્યઅમલના વિધવિધ દષ્ટિએ પાડેલ ચાર ચાર ભાગ અને તે ઉપરથી બતાવી આપેલ તેની ઉમર અને આયુષ્યને નિર્ણય–તેનાં ઉપનામો વિશેની દૂર કરેલી ગેર સમજૂતી, અને રાજ્યાભિષેક પહેલાંનાં ચાર વર્ષમાં આપેલું તેનું જીવન તે સમયે એક બાજુ યવનપતિ અલેકઝાંડર સાથે થયેલ મિલન અને બીજી બાજુ તેના ગૃહભુવનમાં થયેલ બે પુત્રને જન્મ–નૂતન રાણીના રૂપમાં મોહિત થઈ કરેલું ધર્મનું પરિવર્તન–અદ્યાપિ પર્યત તીક્ષણ વિવાદના બીજ રૂપ તેના રાજ્ય અમલના સમયને કરી બતાવેલ નિર્ણય–તેની રાણીએ, પુત્ર પુત્રીઓનાં નામ ઠામ, સંખ્યા તથા જીવનને ટૂંક પરિચય–પત્નિ મોહમાં તેણે કરેલ યુવરાજની દુર્દશા–તેના અને કુમાર દશરથના સંબંધની કરી બતાવેલ તપાસ–તેણે સ્થાપેલ નકલયની ક્રૂરતાને આપેલ ખ્યાલચંડાશક તથા ધમકનાં બિરૂદ તેને લાગુ પાડયાં છે તેની વાસ્તવિકતા બાબત ઉઠાવેલ શંકા–તેને ધર્મ તથા તે ઉપર દર્શાવેલ ભક્તિનું વર્ણન–તેના રાજ્ય વિસ્તારની ડીક ઝાંખી–ઉત્તરાવસ્થામાં આનંદ ઉપજાવનારા બે બનાવનું વર્ણન–શેષ જીવનને ટૂંકમાં આપેલ ખ્યાલ સામાજીક સ્થિતિના કેટલાક ઉલ્લેખ – અશક અને પ્રિયદર્શિન તે એક જ કે ભિન્ન, તે માટેની દલીલે અને નિર્ણય–તેના અવસાનને સમય અને સ્થાન