________________
પરિદ ]
નજરે હિંદ
૨૪૧
કરાવીને વચ્ચેથી એક કાસલ કાઢી નાખ્યું. પછી બળ દાબી દેવા ને મંથન કરવા માંડયું. પણ તેને અધિકાર૪૮ બહુ બહુ તે માત્ર ઝેલમ અને રાવી નદી વચ્ચેના મુલક પૂરતું જ હતું. એટલે કદાચ જે વિશેષમાં મદદ લેવાની ઈચ્છા થાય, કે તેવી તક ઉભી થાય, તે પણ રાજા ભી સમાન રાજકીય નજરે નપુંસક જેવા પુરૂષની જ. જયારે બીજી બાજુ દેશભૂમિને ઉદ્ધાર થ જોઈએ જ. તેવા વિચારે થનથની રહેલી હિંદી પ્રજાને ઉકળટ સમાવવા જોઈએ જ, આ બે કાર્યની એકી વખતે સાધના કરવી કેવી વિકટ અને મુશ્કેલ છે તેના વિચાર તેને આવવા માંડયા. તેમજ ત્યાં પંજાબમાંથી યવન સત્તાની પાસેની જ ભૂમિ ઉપર સત્તા ધરાવતા, મગધ સમ્રાટ અશોકને પણ એમ જ થાયને કે, આ દાવાનળ મારા પ્રદેશમાં પ્રવેશ ન કરી જાય તે સારૂં. તેમજ, વખતનો લાભ લઈને, કાં પરદેશી સત્તાને પોતીકી ભૂમિમાંથી સાડી ને મૂકવી ? એટલે તેણે પણ પિતાની યુદ્ધ સામગ્રી એકઠી | કરીને તે પરદેશી યવન સત્તા ઉપર હુમલો આરંભ્યો. આ પ્રમાણે એક બાજુએ કયાં સરદાર યુડેમેસના પક્ષનું જોર? અને બીજી બાજુએ કયાં પ્રજામાં જવલંતપણે ફાટી નીકળેલી સ્વદેશાભિમાનની પ્રેરણાનું જોર છે અને ઉપરાંત તે પ્રેરણાને મળેલું સમ્રાટ અશોક જેવા નૃપતિની
સત્તાનું પીઠબળ? એટલે બને પક્ષના સામર્થ્યની તુલના કરતાં તથા સર્વ વસ્તુસ્થિતિને વિચાર કરતાં સરદાર યુડેમસને લાગ્યું કે હવે નાશી છૂટવા સિવાય કોઈ આવા જ રહ્યો નથી. તેમ નાસવાને માર્ગ સતલજ નદી તરફ તે નહોતે જ, કેમકે તે બાજુ સમ્રાટ અશોકનો સામનો કરવો પડે તેમ હતું. એટલે પાછા હડીને રાજા ભીની સત્તાવાળા ઝેલમ નદીના પ્રદેશમાં થઈ, તક્ષીલા પ્રાંતમાં થઈને જ હિંદ બહાર તે તે નીકળી ગયો. (ઈ. સ. પૂ. ૩૧૭) જ્યારે બાકી રહેલ જે યતન સરદાર કે સૈનિક તેના હાથમાં આવ્યો તે સર્વની સમ્રાટ અશોકે કલ્લ કરાવી નાંખી ૫૦ એમ માલુમ પડે છે.
આ પ્રમાણે યવન પ્રજાએ હિંદમાં ઉતરીને, તેની પ્રજામાં જે માત દોહ પ્રસરાવ્યો હતો તેની શિક્ષા તેમને આપ્યા બાદ, અશોક સમ્રાટ મનમાં સંતોષ ધરીને પોતાની રાજધાની તરફ પાછો વળ્યો. અને હિંદના વાયવ્ય ખૂણે આવેલી સર્વ ભૂમિ ઉપર અશોક સમ્રાટની આણ પ્રવતવા માંડી.
આ સર્વ હકીકતના વૃત્તાંતથી, જ. રો, એ. સ. ૧૯૩૨ના એપ્રીલના અંકમાં લખનાર લેખકે પૃ. ૨૮૧ ઉપર ઉઠાવેલ પ્રશ્નને ખુલાસો, વાંચક વર્ગ પોતે જ આપોઆપ આપી શકશે; તે લેખકની શંકારૂપી પ્રશ્ન આ રહ્યા.
been forgotten by the Greek authorities, headed by Eudamos, was suspected. This propably cost Poros his life.
(૪૯) જ, જે. એ. સે ૧૯૩૨ એપ્રીલ ૫. ૨૮૧-( ઇ. સ. પૂ. ૩૨૪ થી ૩૧૭ સુધીના ) આઇ વર્ષ દરમ્યાન ગ્રીક સૂબા તરીકે, મુખ્ય પણે એક યુકેમેસજ રહ્યો હતે. અને તેથી તે એક બાજુ આંભી અને બીજી બાજુ પારસ. એમ બે શક્તિશાળી રાજ્યની વચ્ચે સપડાએલ હતો
J. R. A. S. 1982 April P. 28l:Eudamos continued to be practically the
૩૧
only Greek Satarap in India for eight years ( 324 to 317 B. C. ) hemmed in between two powerful potentates, Ambhi and Poros.
(૫૦) ચંડાશોક નામ કેમ પડયું તેનું કારણ જણાવતાં જનરલ કનિંગહામે, (જસ્ટીને લખેલ ગ્રંથના આધાર આ પ્રમાણે શબ્દ લખ્યા છે.) લિ. ટે. પૃ. ૮૭ માં લખેલ છે કે-ગ્રીક સન્યને દેશ બહાર કાઢી મૂકહ્યું અને તેમના સરદારની કલ કરી નાંખી. (જસ્ટીન ૧૫, ૪)
The Bhilsa Topes P. 87 :– The expulsion of the Greek forces and the