________________ ચંદ્રગુપ્તના ધર્મ [ પંચમ હોવાનું તેમાં કોતરાવાયું છે. છતાં વિદ્વાનેએ પલ્લવ જાતિને-પહa Pahlavas ગણી, તેની સાથે ઇરાની પ્રજાનો સંબંધ હશે એમ માની લઈ, તે સુવિશાખને રાજા ચંદ્રગુપ્તની કઈ રાણીના પિયરીઆમાંને હશે એમ ધારી લીધું છે. એટલે તે ઉપરથી એમ બતાવવાનો પ્રયત્ન પણ કરાયો છે, કે રાજા ચંદ્રગુપ્ત કે યવન–પરદેશી-રાણુને પરણ્યો હતો પણ તેમનું આ મંતવ્ય તદન ભૂલ ભરેલું છે. કેમકે પલવ૧૦૨ અને ૫હવ જાતિઓ બને જૂદી જ પ્રજાના વિભાગે છે. પ્રથમના પલ્લવાઝ તે હિંદી પ્રજા છે અને બીજા પલ્હવાઝ તે પરદેશી છે. તે બધું સ્પષ્ટપણે આગળ ઉપર ત્રીજા ભાગમાં પરદેશી આક્રમણકારની હકીકત બતાવવાનું છે ત્યાંથી જોઈ લેવું.. તેના જન્મદાતા માતા પિતા કયો ધર્મ પાળતા હતા તે બાબતમાં ચંદ્રગુપ્તના ધમ તે જેટલાં અંધારામાં વિશે અન્ય તેમનાં નામ ઠામ છે તેટલું પુરાવાઓ જ તેમના ધર્મ વિશેનું આપણું અજાણપણું છે. એટલે પ્રારંભમાં ચંદ્રગુપ્ત કર્યો ધમ પાળતું હતું તે કહી શકાય તેમ નથી. પણ પિતે ગાદીપતિ બન્યા પછી-તુરત કે થોડા કાળ પછી જૈન ધર્મી બની ગયો હતો, તેની તે ઘણી જ સાબિતીઓ મળી આવે છે. જેમાંની કેટલીક પ્રસંગે પાત ઉપર બતાવી ગયા છીએ. અત્રે તે જે બે ત્રણ મુખ્ય છે તેનું જ કાંઈક વર્ણન કરીશું, કે જેથી આપણને તે વિશેની પૂરેપૂરી ખાત્રી થાય. જેમ એક પુરાવા તરીકે શ્રવણ બેલગેલ તીર્થ નામના મહીસુર રાયે આવેલા સ્થાન ઉપરના શિલાલેખો તે બાબતની સાક્ષી રૂપે મૂર્તિ. મંત નજરે પડી રહ્યા છે, તેમ તેના જેવો જ બીજો શિલાલેખી સજજડ પુરાવો સુદર્શન તળાવ પૂરો પાડી રહ્યા છે. અને તે જ અટલ પુરાવો સાંચી ટોસ જ્યાં ઉભા રહેલ નજરે પડે છે, તે સ્થળમાંથી પાપ્ત થાય છે. આવા એક બે નહીં, પણ ત્રણ ત્રણની સંખ્યામાં જ્યાં શિલાલેખી પુરાવા મળી આવતા હોય, ત્યાં પછી તે બાબત વિશે લેશ માત્ર પણ શંકા રહી શકે ખરી ? આ ત્રણે પુરાવા વિશે થોડીક હકીકત વાચક વર્ગ પાસે રજુ કરીશું. પ્રથમમાં શ્રવણ બેલગોલને વિષય લઈએ. તે વિશે આપણે ઉપર જણાવી ગયા છીએ કે રાજા ચંદ્રગુપ્ત દીક્ષા લીધા પછી, પિતાના ગુરૂ શ્રી ભદ્રબાહુ સાથે ત્યાં જઈને કેટલોક વખત તપશ્ચર્યા કરી, પોતાના જીવનનો અંત આવ્યો ત્યાંસુધી સુધી સ્થિત રહ્યા હતા. જ્યારે બીજો બનાવ તે, શ્રવણ બેલગેલે તે ગયો તે પૂર્વે બનેલ છે. આપણે પુ. 1 પૃ. 181 માં જણાવ્યું છે કે, તેણે વિદશાનગરીએ પિતાના રહેવા માટે રાજમહેલ બંધાવી વર્ષ અમુક ભાગ ત્યાં નિવાસ કરવાનું ઠરાવ્યું હતુંઅને ત્યાંથી તેને પિતાના સૌરાષ્ટ્ર પ્રાતમાં આવેલા, મહાન જૈન તીર્થ શ્રી શત્રુંજયની યાત્રાએ જવાનું સુલભ થતું હોવાથી, તે પોતે અનેક શ્રાવકોના સમુદાય સાથે, તે પવિત્ર ગિરિ રાજની યાત્રા અર્થે નીકળ્યો પણ હતે. ( જન ધર્મ પાળનાર દરેક વ્યકિત આ તીર્થાધિરાજનું દર્શન કરવાના પ્રસંગને, પિતાના જીવતરની અહેધન્ય ઘડી માને છે. અને તેથી પિતપોતાનાં સાધન સંપતિ પ્રમાણે, જેટલીવાર બને તેટલીવાર દર્શને જવાને અભિલાષ સેવે છે ) જેનું સંક્ષિપ્ત વર્ણન 5. 183 તથા તેને લગતી ટીકા જેવાથી માલુમ પડશે. આ બન્ને પુરાવા બાબત લંબાણથી ( 12 ) હાલતે એટલું જ જણાવવાનું કે, આ પહવાગ, ચલાગ અને પાંડયઝ, વિગેરે સંત્રીઓ લિવીએના 18 વિભાગમાંનાજ હતા એમ આપણે નંદિવર્ધનના તથા ઉદયન ભટ્ટના રાજ્યનું વર્ણન કરતાં જણાવી ગયા છીએ ( જુઓ પુ. 1 લું પ્ર. ર૭૬, 384, 301, 323, ).