________________
પરિચ્છેદ ].
ગાદી ત્યાગનું કારણ
૨૦૩
અગ્રેસર થયા. તે સમયે રાજા ચંદ્રગુપ્ત પણ દીક્ષાપ્રત્રજ્યા અંગીકાર કરી૧૪૬ તેમની સાથે ચાલી નીકળે.૧૪૭
દક્ષિણ ભારત આખો યે સમ્રાટ ચંદ્રગુપ્તની
આણામાંજ હતઃ આંધ્રપતિ પણ સમ્રાટ ચંદ્રગુપ્તને ખંડિયો હતે. ( જે કારણને લીધે જ આંધ્રપતિ પિતાને આંધ્રભુત્ય કહેવરાવતા હતા ) એટલે શ્રીભદ્રબાહસ્વામી, તેમને શિષ્ય સમુદાય તેમજ
કરીને સંધ૧ સાથે ગયા હતા, તે ત્યાં બેલગેલ ગામે બાર વર્ષ રહ્યો હતો. અને અંતે તેજ પ્રમાણે વૃત્ત લઈને મરણ પામ્યા હતા. ( દક્ષિણમાં ગમે છે અને બિંદુસારનું રાજ્ય ચાલુ થઈ ગયું છે, તે હકીકત જ સાક્ષી પૂરે છે કે, ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી ).
( ૧૪૬ ) મારૂં એમ ધારવું છે કે, આ જગ્યા તે જબલપુર પાસે જ્યાં નર્મદા નદી પિતાને પ્રવાહ શરૂ કરે છે ત્યાં આગળ સાતપુડા પર્વતના એક ગિરિગે મેટી ભવ્ય પત્થર મતિ જે ખડી કરેલી દેખાય છે ( colossal figure ) તે, સ્થાન તે હેવું જોઈએ. અને તે મતિ આ પ્રસંગના સ્મરણ તરીકે જ ઉભી કરવામાં કદાચ આવી હોય ( આ બાબત આપણે વધારે વિવેચન પ્રિયદર્શિન સમ્રાટના વર્ણન કરીશું ) દીક્ષા હમેશાં વનખંડમાં કે ગિરિતળેટીમાં કે વનગુચ્છ માં દેવાનું શુભ ગણાય છે. વળી મહારાજા બિંદુસારના વૃત્તાંતમાં “શુકલતીર્થનો મહિમા”વાળ પારિગ્રાફ
we should not accept the Jaina claim that Chandragupta at the end of his reign accepted Jainism and abdicated and died as a Jaina ascetic ” = જ. એ. બી. પી. સે. પુ. ૩. પૃ. ૪૫ર: જયસ્વાલ જણાવે છે કે, રાજા ચંદ્રગુપ્ત પોતાના રાજયના અંતે, ગાદી ત્યાગ કરી, જૈનધર્મની દીક્ષા લીધી અને જેનસાધુપણેજ મૃત્યુ પામે એવી છે જેની માન્યતા છે તે આપણે શા માટે માન્ય ન રાખવી તેનું કાંઈ કારણ હું સમજી શકતો
નથી. ”
E. H. I. P. 144 “ I ain disposed to believe that...Chandragupta really abdicated and became a Jaina ascetic = 24. હી. ઈ. પૃ. ૧૪૪ ( મિ. વિન્સેટ સ્મિથ ) મારી એમ માન્યતા થતી જાય છે કે, ચંદ્રગુપ્ત ખરેખર ગાદીનો ત્યાગ કર્યો હતો અને જૈન સાધુ બની ગયા હતા.
હેમચંદ્ર પાંચમો સગ, ૪૪૪:
“ સમાધિમાળે બાળ વિવૈ થ ” વળી ઉ૫રમાં પૃ. ૧૪૭–૧૦ ની ચર્ચા જુઓ.
જુઓ.
(૧૪૭ ) J. 0. B. R. S. III. P. 452. Jayaswal says " I see no reason why
[૧] સંધ એટલે ચાત્રાએ જનારા માણસને સમુદાય એમ અર્થ સમજવાનો નથી. સંઘને સામાન્ય અથ જે “સમુહ, ટેળું, સમાજ' થાય છે તેવા અર્થમાં અહીં વપરાયો લાગે છે. અને તેથી આ બાર હજારની સંખ્યામાં કેવળ સાધુઓ જ હશે એમ ધારી શકાય છે. શ્રી મહાવીરના નિર્વાણ સમયે તેમના સાધુ સમુદાયની સંખ્યા જે ૧૪૦૦૦ ની ગણાય છે. વળી દિવસે દિવસે તે ધર્મના અનુયાયીઓની સંખ્યા વધે જતી હતી. તે સ્થિતિ જોતાં, આ સમયે જે બાર હજારની સંખ્યા અત્ર જણાવી છે તે વિશ્વાસનીય લાગે છે. કેમકે આગળ જતાં જે સંલેખણું લઈને સ્વર્ગે સિધાવ્યાની હકીકત જણાવી છે, તે બીનાથી
પણ વધારે સંભવિત એમ લાગે છે તે સર્વે સાધુએજ હશે: જેકે શ્રાવક વર્ગ પણ સંલેખના વૃત્ત લેવાના અધિકારી તો ગણાય છે જ.
સંધ શબ્દને બીજો અર્થ “ યાત્રિકનો સમુહ ” એમ પણ થાય છે. ઉપર જણાવી ગયા છીએ કે રાજા ચંદ્રગુપ્ત, શ્રી ગિરનારની યાત્રાએ જવા સંધ કાઢો હિતે. અને ગિરનારની તળેટીમાં યાત્રાળુઓ તથા તેની સાથે આવેલ પવિગેરે માટે પાણીની સગવડતા સાચવવા સુદર્શન તળાવ ખોદાવ્યું હતું. તે હકીકત આવા યાત્રાળુના સંધની યાદ આપે છે. આવા પ્રકારના અનેક સંઘો નીકન્યાના જૈન સાહિત્યમાંથી ઉલેખે મળી આવે છે. સાંપ્રતકાળે પણ તેવા સંઘે નીકળતા આપણા જેવામાં આવે છે,