________________
૨૧૮
જરૂર નહતી. મહારાજાએ પોતાની કમઅક્કલને લીધે, વાતના ઉંડા ભેદ ઉકેલી નહીં શકવાથી ચાણકયને પુરાહિત પદથી સ્થૂત કરવા વિચાર્ કર્યાં, આ સમયે ચંદ્રગુપ્ત મુનિનું અવસાન થયું હતુ', એટલે પણ ચાણકયનું મન સંસારથી વિરકત થઇ ગયુ હતુ, તેમ વળી રાજાનું મન પાતા તરફ ખિન્ન થયેલું જોતા. આવા એ નિમિત્તથી, તે મહાઅમાત્યપદનું રાજીનામુ આપી છૂટા થયા. કેવળ પુરાહિતપણુ જારી રાખ્યુ. આ સમયે ચાણુકયજીની ઉમર પણ લગભગ એસી વર્ષોંની થવા આવી હતી. વળી તે સમયે રાજ્યમાં ભયંકર દુષ્કાળની અસર નાબૂદ થવા પામી નહાતી. ( જે કારણને લીધે આપણે જણાવી ગયા છીએ કે મહારાજા ચંદ્રગુપ્તે, ગાદી ત્યાગ કરી, દીક્ષા લીધી હતી ) એટલે પોતાની અવસ્થાની સંધ્યાસમયે, ઉજ્વળ કીર્તિમાં કલંકરૂપ કાંઇ આવી પડે તે અટકાવવા, વિના ( ૧૮ ) અહીં પણ બુદ્ધિ-નિધાન ચાણકયે પેાતાનું કૌશલ્ય બતાવ્યું હતું. પેાતાના ગૃહમાં એક પેટી મૂકી હતી. એકની અંદર એક, એમ સેાની સખ્યામાં તે પેટી હતી. આવું. કથન કાઇક ગ્રંથમાં છે. જ્યારે કોઇકમાં, સા તાળાં લગાવેલી પેટી એમ પણ છે, ગમે તેમ પણ, તે એક મજબૂત અને સારી રીતે બધ કરેલી પેટી હતીજ. અને જોનારને તે ઉધાડવાની લાલચ થયા વિના રહેજ નહીં. અંદર એવા સુગધી પદા મૂકયા હતા કે તેના એક વખત શ્વાસ લેવાયેા, એટલે તેના ધૂમ્રથી, બધા જ્ઞાનતંતુ એવા થઇ જાય કે, તે મનુ ષ્યને ભાગવિલાસ, રસસામગ્રી આદિ કાંઇ પણ ઉપર માહજ રહે નહીં. અને આખી જીંદગી નિરસ નિરસ થઇ જાય-ચાણકયજીના ગૃહમાં તેમના ગયા બાદ સુખ મ’ત્રીએ આવીને ઉપરની પેટી ઉધાડી, અંદરના સુગંધી પદાર્થ પણ સુબ્યા અને વર્ણવ્યા પ્રમાણે તેની દશા થઇ ગઇ. તેનું શેષજીવન તદ્દન જડવત, બેહાલ શુન્યપણે વ્યતિત થયું: એટલે પેાતાની ભૂલને પશ્ચાતાપ કરતા; તથા ચાણકયની બુદ્ધિ-કુશળતાની પ્રશંસા કરતા, પેતાને તેની સરખામણીમાં કટ સમાન માનતા. ઘેાડા વર્ષ બાદ મરણ પામ્યા ( ન્રુ પરિશિષ્ટ પ
ચાણક્યજીના
[ ૧૪મ
આનાકાનીએ, રાજકારણમાંથી નિવૃત્ત થયા. અને આધ્યાત્મિક કલ્યાણને માટે, શહેર બહાર રહી, પતપશ્ચર્યામાં શેષ આયુષ્ય પૂરૂ કરવા મહારાજા ની આજ્ઞા મેળવીઃ તે પ્રમાણે ધ્યાનસ્થ−યાગી પણે રહેવા માંડયું: થાડાક માસ જ્યાં ગયા, ત્યાં તા મહારાજાને પોતાતી ધાવ માતા તરફથી વાત સૂણીને ખાત્રી થઇ કે, પંડિત ચાણુયજીની ચાતુર્યથી તા પોતાની જીંદગીજ બચી ગઇ છે. એટલે તે તેમની માને માતૃધાતક ભલે હતા, પણ સત્બુદ્ધિથીજ તે કાર્ય કર્યું" હતુ. જેથી ભૂલનો પશ્ચાતાપ કરી, ચાણકયજી પાસે આવ્યા, અને ફરી પાછા તેમનું પદ સ્વીકારી લેવા વિનંતિ કરી: ચાણકયે ઉપકાર માની અસ્વીકાર કર્યાં. એટલે રાજા બિ ંદુસાર પોતાના ઉપકારીના દર્શને અવાર નવાર જવાનું ઠરાવ્યું. તે રૃખા સબંધુ મ`ત્રીએ પ૯ વળી પોતાના દુષ્ટ પાસા ફેંકવા નિમિત્ત કાઢયું, કે પોતાને પણ તે મહાપુરૂષ
ભાષાંતર ).
( ૫ ) J. N. I. P. 139:- was supplanted by Subandhu (Hemchandra VV 436-459 ).
( ૬૦ ) ઉપરનુ’જ પુસ્તક પૃ. ૭૧: તથા રિશિષ્ટ પવ: ચાણકયનેા જન્મ, આશરે મ. સ. ૯૮: મરણ આશરે મ. સ. ૧૮૦ ઉંમર ૮૨ વર્ષીની હતી.
જિલ્સા ટોપ્સ નામના ગ્રંથમાં પૃ. ૧૪૨ જનરલ કનિંગહામ લખે છે કે, “ It is said in Agnipurana ( Princeps Journal iv 688 ) that Vikrama, the son of Gadharupa, should aseend the throne of Malwa, seven hundred and fifty three years after the expiration of Chanakya = અગ્નિપુરાણમાં (જીએ પ્રીન્સેપ્સ જરનલ પુ. ૪ પૃ. ૬૮૮) જણાવ્યું છે કે, ચાણકયના મરણબાદ ૭૫૩ વષૅ માલવાની ગાદીએ ગદ્યરૂપના દિકરા વિક્રમ બેસશે, આમાં ગદ્યરૂપ એટલે જેનુ રૂપ ગભના જેવું છે તે, એમ અથ થાય છે, અને આપણે આગળ જોઇશું' કે તે રાન્ત, વિક્રમ સવતના સ્થાપક અને શકારના બિરૂદથી પ્રખ્યાતિ પામેલા