________________ ૧૯ર સંચીપુરી નામ [ પંચમ જેવી રીતે શિલાલેખી પુરાવાથી તે જૈન ધમાં હતા તે સાબિત કરી શકાયું છે, તેવીજ રીતે અચૂક ગણા બીજે પુરા જેને સિક્કાઈ પુરા કહેવાય છે, તે પણ તેજ નિર્ણયને ટેકે આપે છે. તે માટે જુઓ ચંદ્રગુપ્તના તેમજ મહારાજા બિંદુસારગ્ના સિકકાએ 107 પુ. 1 પૃ. 195 માં આપણે કહી ગયા છીએ કે, પ્રાચીન સમયે આખા સંચીપુરી નામ ઉજની પ્રાંતને અવંતિના કેમ પડયું? નામથી જ ઓળખવામાં આવતું હતું અને તેની રાજધાની ઉજૈનીને તે ઉપરથી અવંતિ નગરી પણ કહેવામાં આવતી હતી. પણ પાછળથી આ પ્રાંતના બે ભાગ પાડી, એકને પૂર્વ અને બીજાને પશ્ચિમ ભાગ તરીકે૧૦૮ ઓળખવા માંડયો હતે. સાથે સાથે એમ પણ કહી ગયા છીએ કે, ઉજૈન શહેરનું પાટનગર તરીકેનું ગોરવ, પ્રદ્યોત વંશ ખતમ થતાં અને તે પ્રદેશ મગધ સામ્રાજ્યમાં ભળી જતાં, ઘણું કમી થઈ ગયું હતું. પાછળથી ચંદ્રગુપ્તના રાજ્યકાળે ત્યાં રાજમહેલ બંધાવાયો અને વરસના અમુક અમુક ભાગ માટે ( કારણ કે રાજગાદી તે પાટલિપુત્રમાં જ હતી ) વસવાટ કરવા માંડે ત્યારથી આ પ્રદેશની જાહેરજલાલી તથા તેજ પાછાં વધવા માંડ્યાં હતાં. આ બે વિભાગ જે પાડવામાં આવ્યા દેખાય છે, તે સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે જ બનવા પામ્યા હશે 9 એમ અનુમાન કરવું પડશે; કેમકે તે પહેલાં કોઈ ઠેકાણે પૂર્વ અવંતિ કે પશ્ચિમ અવંતિ તરીકે નામોચ્ચાર થયો હોય એમ માલૂમ પડતું નથી. આ અનુમાનને સબળ કરતું કારણ વળી એ છે કે, તેણે જ પોતાના પુત્રને ( અથવા નજીકના રાજકુટુંબી પુરૂષને ) આ પ્રદેશ ઉપર હકુમત ભેગવવાની નિમણૂંક કરી હતી કેમકે, તેને મન આ પ્રદેશની મહત્તા વિશેષ જણાઇ હતી. તેનું જે ચાલ્યું હોત તે, એકવાર રાજપાટનું સ્થળ પાટલિપુત્રથી બદલીને પણ અહીં લાવી મૂકત. પણ તેમ કરવાને સમય અનુકુળ ન હોવાથી, ભલે પિતાને જૈન ધર્મ ઉપર તીવ્ર અનુરાગ હતા, છતાં પાટનગરને અસલની જગ્યાએ રાખી, સામ્રાજ્યના એક અંગ તરીકે, માત્ર પાટનગરથી બીજે દરજજે જ આ પ્રાંતને ગણવાનું મન તેને કરવું પડયું હતું. અને તેથી કરીને, જેમ જેમ તેના રાજ્યને અમલ કીર્તિ વંત નીવડત ચાલ્યો અને રાજ્ય વિસ્તાર પ્રસરતે ગયો 10 તેમ તેમ તેણે પિતાના મનની મુરાદ પાર પાડવાનું યથેચ્છ વિચાયું. અને અંવતિના રાજનગર તરીકેની મહત્તાને પણ આંચ-ઉણપ ન લાગે, વળી પિતાને રાજમહેલ જે સ્થળે બંધાવાય તે સ્થળની મહત્તા પણ સામાન્ય પ્રજામાં કાંઇ ઉતરતી ન બંધાય, તેમજ જે ધર્મના સ્થાનની સમયે પિતાનું રાજ્ય એટલું મોટું વિસ્તારવંત બન્યું હતું કે જેથી કરીને ઠઠ પૂર્વમાં પતે રાજનગરમાં રહી સમસ્ત સામ્રાજ્ય ઉપર, એક ધારી દષ્ટિ રાખી શકે તેમ હતું નહીં, એટલે તે હેતુ સાધવા માટે પણ મધ્ય હિંદમાં કઈ અનુકુળ સ્થાન ઉભું કરી, ત્યાં ફાવે તે પોતાના જેવાજ રાજ પુરૂષને (અર્થાત યુવરાજને) અમુક સતા આપી ને રાખો, કે વર્ષને અમુક ભાગ પોતે પણ ત્યાં જઈને વસવું, એમ નિર્ણય ઉપર આવવું પડયું લાગે છે. આ નિર્ણય કેવો મહત્વનું છે તે ઉપરથી તેના મહાઅમાત્ય ચાણક્યની રાજપૂત અને નીતિનિપુણતાનું માપ કાઢી શકાશે. (107) આકૃતિ માટે જુઓ સિક્કા પ્રકરણે, આંક નં. 67, 68, 71. ના સિક્કાઓ. ( 108 ) પુરાતત્વ પુસ્તક જુએ તથા જાઓ પુ. 1 પૃ. 51 ના આક ને, 24 માં દશાર્ણ ને લગતી હકીકત, ( 109) ધી ભિલ્સા ટેપ્સ પૃ. 154, પારા 17: ટ્રાન્સલેશન્સ પૅયલ એશિયાટિક સોસાઈટી પુ. 1 5. 211, કર્નલ ટેડ કૃતઃ ચંદ્રગુપ્ત અવંતિ અથવા ઉર્જનને ધણી-Chandragupta, the lord of Ayanti or Ujjain. ( 11 ) વળી એમ પણું સમજાય છે કે તે