________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
સર્વે રાજાએ મહાવીર સંવતને માનતા હતા, કેમકે તે જૈનધમોનુયાયી હતા ( જુએ પ્રિયદર્શિનના સહસ્રમના ખડક લેખ, જેમાં ૨૫૬ ના આંક૬૪ લખાયા પણ છે) તેમ ચૈત્ય વિગેરે નિશાનીએ પણ જૈનધમ વાળાની છે ( જુએ સિક્કાનાં ચિન્હાની સમજનું વર્ણન ); એટલે નક્કી થઇ શકે ખરું કે, આ આંક સંખ્યા મહાવીરના સૈવતની કદાચ હાય. હવે જે વત્સ દેશના સિક્કામાં ૨૮૦ થી ૨૯૪ ની સાલ લઇએ, તે તે સમયે પ્રિયદર્શિનનું રાજ્ય (મ. સેં. ૨૩૭ થી ૨૯=૫૩ વર્ષ સુધીનું૧૫) આવે છે. જ્યારે હાથીવાળામાં જે આંક ૧૩૧ થી ૧૫૮ ના ઉકેલાયા છે તે ૨૩૧ થી ૨૫૮ લેવાય તાજ પ્રિયદર્શિનના સમય આવી શકે, જ્યારે હાથીનું ચિન્હ છે ત્યારે તેટલું તે। નિશંકજ છે, કે તે સમ્રાટ પ્રિયદર્શિનજ છે. એટલે તે બધા મેળ કયારે મળે, કે જે શતકની આંક સંખ્યામાં ૧ ના આંકડા છે, તે સ્થાને ૨ ના આંકડા મૂકાય તાજ, અને ભાષાલિપિ વિશારદોના ઉકેલમાં આવી સ્ખલનાએ૬૬ તા ઘણી વેળા થઈ જાય છે, તે દેખીતું છે. એટલે મુખ્યત્વે એજ અનુમાન ઉપર આવતું રહે છે કે, શતકવાળા આંકડા બગડાજ હશે, અને તાજ હાથીનું ચિન્હ=પ્રિયદર્શિનના સમય સાથે બેસતુ... ગણાશે. તેવીજ રીતે દશકના આંક જે ન. ૩૭૪૭૫ માં ત્રણના છે તે ચારના હાવા સંભવ છે.૧૭ આ બધી સંભવિતતા, અક્ષરના જરાજરા જેટલા વળાંકના અંગે, જુદા જુદા અર્થ થઇ જાય છે, તે જોતાં બધી સુવિચાય છે.૬૮ એટલેજ હુ એવા ખુલાસા ઉપર આવું છું, કે તે બધા સિક્કા સમ્રાટ પ્રિયદર્શિનના સભવે છે; અને તે સર્વેની સાલ મ. સ. ૨૩૯ થી ૨૫૮ સુધીની છે. એટલે કે તેના પેાતાના રાજ્યાભિષેક થયા બાદ, ત્રીજા વર્ષથી માંડીને બાવીસમા૧૯ વર્ષ સુધીમાં પડાયા હાય, જે વર્ષોમાં તેના જીવનના અન્ય પ્રસ ંગેાની ઘટના બની હેાવાનું પણ સંભવિત મનાય છે.
જો ઉપરનાં બધાં અનુમાન અને દલીલેા સાચાં રે તો, તે સંવતના આંક મહાવીર સંવતના ઠરે. એટલે વળી એ વધુ પુરાવા થયા કહેવાશે કે, મ. સ. જેમ ખડક લેખામાં॰ વપરાયા છે, તેમ સિક્કા ઉપર પણ વપરાયા છે. એટલે કે મ. સ’. ને પણ રાજદ્વારી તવારીખની નોંધ કરવામાં ઉપયાગમાં લીધે। હાવાનું કહી શકાશે૭૧ (મ. સં. ૨૪૭ માં પ્રિયદર્શિને આઠ વ્રત લીધાં છે; અને ૨૬૨ માં બધા શિલાલેખા લખ્યા છે તેની યાદીમાં આ સિક્કા પાડ્યા હશે કે ? આ હકીકત તેનું જીવન ચરિત્ર લખતી વખતે વિચારીશું )
(૬૮) પ્રાચીન અક્ષરામાંના, ઉભા આડા કે તીરછા લીટાના લીધે કે તેમાંના કાઇના વળાંક જરાક લાંખા ટૂંકા કે આડા કરવામાં આવે તા તેના ઉકેલમાં કેટલા ફેરફાર થઇ જાય છે તે વિષય ભાષાલિપિ વિશારદેને છે અહીંતા તેમાં થતી સ્ખલનાના સંભવિતપણાના ઇસારા કર્યાં છે. અને તેના દૃષ્ટાંત તરીકે ટીકા નં. ૪૨, ૪૩, ૫૭, અને ૬૨ ની હકીકત રજુ કરી છે,
(૬૯) ઉપરના ટીપ્પણમાં જણાવ્યા પ્રમાણે, જો તે આંક ૨૬૨ કરે, તેા ખાવીસને બદલે છવીસ વર્ષો ગણવા પડશે. (૭) ઉપરની ટીકા નં. ૬૪ ની હકીકત જુએ, હાથીગુફાના લેખ પણ આ જાતના પુરાવા આવે છે, તેમાં ૧૦૩ ના આંક છે, તે પણ મ, સ`. છે, તેની ચર્ચા ખારવેલ ચક્રવતીના ચરિત્રે જુએ,
(૭૧) ર.જદ્વારી એટલે માટે કે, રાજા ન’દિવર્ધન, ચક્રવતી ખારવેલ અને સમ્રાટ પ્રિય
ન-ઍમ ત્રણે ભૂપાલાએ