________________
પરિચછેદ ]
રાજ્યકાળ તથા આયુષ્ય
૧૪૯
જૈન દંતકથા પ્રમાણે ઇ. સ. પૂ. ૨૯૭ (?)માં ગાદીને ત્યાગ કર્યો હતો, અને જૈન સાધુ થયા હતા. અને તે બાદ બાર વર્ષે મહીસુર રાજ્ય શ્રવણબેલગોલમાં રાજીખુશીથી અનશનવૃત પાળી મરણ પામ્યું હતું. જ્યારે એક બીજા ગ્રંથકાર લખે છે કે૫૮ “ ચંદ્રગિરિ પર્વત ઉપર બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરીને ચંદ્રગુપ્ત મરણ પામ્યો” આ હકીકતને એક ઐતિહાસિક સત્ય તરીકે જ ગણવું રહે છે. વળી તેજ ગ્રંથકાર આગળ જતાં, એ. ઈ. કે. ૮ પૃ. ૧૭૧ ઉપર ડૉ. ફલીટના લખાણને અને ઇ. એ. પુ. ૨૧ પૃ. ૧૫૬ ને આધાર આપીને જણાવે છે કે ૨૦ મિ. થેમ્સ અને મિ. યુસ રાઇસ જેવા પ્રખ્યાત વિધાને એ વાતને ટકે આપ્યો છે કે, ચદ્રગુપ્ત જૈનધર્મી હતું, તેણે ( ચંદ્રગુપ્ત ) પિતાના પુત્ર માટે ગાદીને ત્યાગ કર્યો હતે-તે બાદ તુરતમાં જ, પેલા શ્રતકેવળી ૬૧ સ્વર્ગે સીધાવ્યા. ” વળી એપીગ્રાફ્રિકા કટિકામાં પણ લખેલ છે કે શ્રી ભદ્રબાહુના
સ્વર્ગગમન પછી તે બાર વર્ષ સુધી જીવવા પામ્યો છે એમ દંત કથા કહે છે અને તે બાદ, પિતાની લગભગ ૬૦ વર્ષની ઉમરે તે મરણ પામે છે. અને તે વિશેષ વાસ્તવિક દેખાય છે.”
જ્યારે મિ. વિલેંટસ્મિથ કે જે, હિંદી ઇતિહાસને એક પ્રખર અભ્યાસી અને સત્તાસમાન સંશોધક ગણાય છે, તે પિતાનું મંતવ્ય રજુ કરતાં જણાવે છે કે - “પોતે ( આ ) પુસ્તકની બીજી આવૃત્તિમાં ચંદ્રગુપ્ત (રાજ)ના ગાદી ત્યાગ વાળી હકીકતને ઇન્કાર કર્યો છે. પણ આ ત્રીજી આવૃત્તિ લખતી વખતે, હું એમ માનવાને લલચાઉ છું કે, જે દંતકથા (પ્રચલિત છે) તે મુખ્ય મુદામાં તે વિશેષ પણે માનનીય છે. એટલે કે, રાજા ચંદ્રગુપ્ત ખરેખર ગાદીને ત્યાગ કર્યો હતો અને તે જૈન સાધુ બની ગયો હતો. મિ. લ્યુસ રાઇસે, મહીસુર અને દુર્ગના શિલાલેખ આધારે જણાવેલ હકીકત, જે કેનિશ્ચાયાત્મક-ગણવી રહે છે, છતાં મારી અત્યારની માન્યતા એમ બંધાઈ છે કે, દંતકથા જે છે તેનું મૂળ, નકકર હકીકત ઉપર રચાયેલું છે. ” બાર વર્ષ દુષ્કાળ પડવાનું ભદ્રબાહુ સ્વામીએ જે ભવિષ્ય કથન રાજા ચંદ્રગુપ્તને કહી સંભળાવ્યું છે તેનું વર્ણન આપતાં વળી એક લેખક જણાવે છે કે, આ ભવિષ્ય કથનથી, આશરે બાર હજાર જૈને દક્ષિણમાં આવ્યા હતા, જ્યાં ભદ્રબાહુ સાથે કેટલાયે સંલેખના ૧૪ કરીને સ્વર્ગે સીધાવ્યા હતા...રાજ
3rd Edition he says. "I am now disposed to believe that the tradition probably is true in its main outline and that Chandragupta really abdicated and became a Jain ascetic. Epigraphical support (Mr. Lewis Rice, Mysore & Coorg, from the Inscription ) is far from conclusive. Nevertheless my present impression is that the tradition has a solid foundation on foot.” - J. N. I. P. 135:– “ As a result of this prophecy, a large body of Jains ( numbering about 12000 ) came to south, where several of them ( in cluding Bhadrabahu ? ) died by the holy
vow of Samlekhana, Chandragupta, who followed the Sangha, renouncing overything remained for twelve years at Belagola and finally himself died by the same rite."
(૫૯ ) જે. સ. ઈ. ભાગ ૧. પૃ. ૨૧. ( ૧૦ ) ઉ૫રનું પુસ્તક ભા. ૧, પૃ. ૨૨. ( ૬૧ ) તેજ પુસ્તક ભા. ૧, પૃ. ૨૦. ( ૬૨ ) એ. ક. ૫. ૨ પૃ. ૪૧. ( ૬૩ ) અ. હી. ઈ. ૩ જી પૃ. ૧૪૬.
(૬૪) સંલેખન, સંલેખણું = અનશનઃ કાંઇ ન ખાવું તેવું કૃત: જૈનધર્મમાં પોતાની કાયાના નિર્વાહ માટે અન્ન ખાવાને પણ ત્યાગ કરી, આત્મ ચિંતવન કરતાં કરતાં મુકત થવું તેને અનશન પણ કહેવાય છે. આ