________________
પરિચ્છેદ ]
તે। અલેકઝાંડર પછી જ થયા છે, ગમે તે માન્યતા યેા. તેની સાથે આપણે બહુ નિસ્બત નથી. આપણે તેા સેંડ્રાકાટસ તે ચંદ્રગુપ્ત ખરા કે કેમ, તેજ નક્કી કરવાનું છે, અને તે સાબિત નથી થતું, કેમ કે જ્યાં પુરાણુકાર અને જૈન ગ્રંથાનું રાજા ન’દનવમાનું વન જ પરદેશી લેખકેાની સાથે 'ધબેસતું થતું નથી, ત્યાં પછી, તે રાજાની પાછળ ગાદીએ આવનાર સેÌકાટસ તે ચંદ્રગ્રુપ્ત કેમ ઠરી શકે ?
ચદ્રગુપ્ત ખરા કે ?
'
( ૮ ) મેગેસ્થેનીઝ તે સે'ડ્રેકેટસના દરબારે એલચી તરીકે હતા. એટલુ તા તેઓ પણ કહે છે જઃ હવે જો સે ડ્રેકેટસ તે ચંદ્રગુપ્ત હોય તા, ચંદ્રગુપ્તના પ્રધાન મહાઅમાત્ય-ચાણકય, તે પણ મેગેસ્થેનીઝના સમકાલિન કહેવાય જ ને? એટલે કે, ચંદ્રગુપ્ત, ચાણુકય અને મેગેસ્થેનીઝ તે ત્રણે સમકાલિન કહેવાય. તેા પછી જે રાજકીય સ્થિતિનું વર્ણન ચાણકયજીના કથનમાં હોય, તેજ વસ્તુસ્થિતિ મેગેસ્થેનીઝના વનમાં હાવી જોઇએ, નહીં કે હેરફેરવાળી અથવા ઉલટાસુલટી. આગળ જતાં ચાણકયના અર્થશાસ્ત્રમાંના કેટલાક ઉતારા આપણે કરીશું, તેમાંથી માલૂમ પડે છે કે તેમના સમયે માત્ર ચાર વધુ જ હતા. તેમણે જાતિ સસ્થાના ઉલ્લેખ સરખાયે કર્યાં નથી, જ્યારે મેગેસ્થેનીઝનુ કહેવુ થાય છે, કે૧૧ - ભારત વકી સાચી આબાદી સાત જાતિઓમે ખે'ટી ૐ '–એટલે કે, વનષ્ટિ એ જોતાં પણ સેડ્રાક્રાટસ તે ચંદ્રગુપ્ત ઠરી શકતા નથી.
) એક બીજા વિદ્વાન મહાશયે૧૧૨ તા વળી સાફસાફ શબ્દોમાં જણાવી દીધું છે, કે સેઅેકાટસ તે ચંદ્રગુપ્ત હાઇ શકે જ નહીં, કેમકે
( ૧૧૧ ) જીએ તે અવતરણા વાળા ભાગ. તેમાં પૃ. ૩૮૨ માંના ઉતારા.
( ૧૧૨ ) ઇં. એ. લેખક ડીરેકટર જનરલ આસીસ્ટંટ મિ. પી. સી.
૨૧
પુ. ૩૨ પુ. ૨૩૨. તેના આક્ આકીઓલાના મુકરજી જેવા પ્રમાણભૂત
૧૬૧
જ્યાં ચંદ્રગુપ્તે કાઇ કાળે પંજાબની ભૂમિ ઉપર પગ જ મૂકયે। નથી, ત્યાં તે, પ’જામમાં જને અલેકઝાંડરને મળ્યા હતા એમ શી રીતે માની શકાય ? તેના શબ્દો આ પ્રમાણે છેઃ
tr
European scholars-without sufficient reason, from a so-called Greek synchronism, as recorded by Justin, Strabo and other Greek authors, who quoting the fragmentary and some what fabulous accounts of Megasthenes record of Sandracyptus or Sandracottus, as once visiting Alexander the Great, in his camp and then defeating Seleucus Nicator in about B. C. 310: and expelling the Greeks from the Punjab, which Chandragupta is never proved to have visited. મેગેસ્થેનીઝના ભાંગ્યા તૂટયા અને કલ્પિત લખાણુ ઉપરથી, જસ્ટીન, સ્ટ્રેમ્સ અને અન્ય ગ્રીક લેખક્રાએ૧૧૩ એમ લખેલ છે કે, ગ્રીક ભાષામાં શબ્દના ઉચ્ચારનું મળતાપણું આવે છે, તે આધારે યુરાપી વિદ્યાનાએ પણ, વિશેષ કે સંપૂર્ણ ખાત્રી કર્યાં વિના, જે એમ કહ્યું છે કે, સેંડ્રેકેટસે ( અથવા સેઅેસીપ્ટસે ) અલેકઝાંડર ધી ગ્રેટની તેની છાવણીમાં એક વેળા મુલાકાત લીધી હતી, અને પછીથી આશરે ઇ. સ. પૂ. ૩૧૦માં સેલ્યુકસ નિકટારને હરાવીને, પંજાબમાંથી ગ્રીક લેાકેાને હાંકી કાઢયા હતા. પણુ ચંદ્રગુપ્તે પંજાબ જોવાનુ
વ્યક્તિ છે.
( ૧૧૩ ) આ બધી વાતનું મૂળ કેમ ઉભું થયું છે તે આપણે પૃ. ૧૫૬ ઉપર ટૂંકામાં જણાવ્યું છે. આપણા તે કથનમાં કેટલું સત્ય છે, તે આ ઉપરથી વાચકને ખાત્રી થશે,