________________
ચાણક્ય અને કૈટટ્ય
[ પંચમ
ચાણક્યનું નામ સમ્રાટ ચંદ્રગુપ્તના જીવને
સાથે એટલું બધું તે ચાણક્ય અથવા ઓતપ્રોત થઈ ગયેલ છે કે, કૌટયા એકનું નામ જ્યાં આવે
ત્યાં સહેજે જ બીજાનું પણુ આવવું જોઈએ જ, તે બન્નેને કઈ રીતે છૂટા પાડી શકાય જ નહીં. જેથી ચાણક્ય સંબંધી પણ જે કાંઈ જાણવામાં આવ્યું છે, તે અહીં ઉતારવું આવશ્યક ધાયું છે.
તેના જીવન વિશે લખતાં પહેલાં, તે કયા ધમને અનુયાયી હોવું જોઈએ તેની કઈ ઝાંખી કરી લેવી ઠીક પડશે.
અત્યાર સુધીના ઐતિહાસિક વેત્તાઓના મુખ્ય ભાગની માન્યતા એમ જ છે, કે તે વૈદિક
મતાનુયાયી હતે. પણ કેટલાક ખંતીલા શોધકેએ હવે અર્ધ સત્તાવાર, સાબિત કર્યું છે કે, તે જૈન હોવાના પ્રમાણુ વિશેષ ને વિશેષ મળતા જતા હોવાથી તે વિશેષતઃ જૈન મતાનુયાયી હેવા સંભવ છે. અમારું મંતવ્ય પણ તે જ છે, કેમ જે, ચાણક્ય જે પોતે વૈદિકમતી હોય, તે ચંદ્રગુપ્ત જેવા પિતાના શિષ્યને બીજા ધર્મમાં આસક્ત રહેવા દે ખરે છે ? અને ચંદ્રગુપ્ત છે જેની જ છે. એમ આપણે સાબિત કરી ગયા છીએ. વળી આ બાબતમાં કેટલાય જૈન પુસ્તકમાં ઉલ્લેખ મળી આવે છે, તેમજ આગળ જતાં સમ્રાટ ચંદ્રગુપ્તના પિતાના જીવન વૃત્તાંતમાંથી આ હકીકતને પુષ્ટિકારક બનાવની પણ આપણે ઝાંખી કરવાનું બની શકશે. વળી ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ
( ૧ ) તે કયા ધર્મને લગતા હતા, તેની ચર્ચા મુખ્યપણે આગળ ઉપર આવશે. અહીં તે માત્ર ઉલ્લેખ ઉપેજ કરીને આગળ વધીશું.
( ૨ ) જુઓ આગળ ( તેને પોતાનો ધર્મ ) તથા સુદર્શન તળાવ વિશેની હકીકત.
( ૩ ) ઇં. એ. ૧૯૧૪ પૃ. ૧૭૬ ટી. નં. ૨ - B. જાલ કાપેન્ટીઅર કહે છે કે અર્થશાસ્ત્રમાં ખાસ એવા કોઈ કામને લગતા કે જૈનધર્મ સંબંધી શબ્દો નથી, સિવાય કે, પૃ. ૫૫ ઉપર અન્ય દેવદેવીઓનાં નામમાં અપરાજીત, જયંત અને વૈજયંતનાં નામ દેવાયાં છે, છતાં મારા મંતવ્ય પ્રમાણે તે બહુ અગત્યનાં ગણાય નહીં. (ભલે કાર્પેન્ટીઅર સાહેબનું અંતિમ મત ફેરફારવાળું થતું હશે, પણ તે શબ્દો જૈનસંપ્રદાયુના છે એમ પતે કબૂલ કરે છેજ ). Ind. Ant. 1914 P. 176. f, n. 2:-Arthashastra contains absolutely nothing of sectarian or Jaina influence except perhaps the passage (P. 55 ) where Aparajita, Jayanta, aud Vaijayanta are spoken of amongst other gods, Howeyer this is in my opinion of no great importance.
વળી તેમણે આગળ ઉપર જણાવ્યું છે કે, (અર્થશાસ્ત્રમાં પૃ ૧૯૯ ઇત્યાદિમાં ) જે તીર્થકર શબ્દ
વાપર્યો છે તેનો અર્થ જૈન સાધુ થઈ શકે છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે, પાલીભાષાના શાસ્ત્રીય ગ્રંથમાં, તીર્થિક, અથવા અન્ય તીર્થિક શબ્દને અર્થ, અન્યાશન પ્રમાણે ભિક્ષુક-સાધુ-સંતપુરુષ થાય છે: " The Tirthanker mentioned on P. 199 etc, may denote a Jaina saint, but we must remember that Tirthika, Anya-tirthika is a title given to ascetics of various schools in the Pali Canon. (આપણું ટીપણુ આ ઠેકાણે પ્રોફેસર સાહેબે તીર્થકર, તીથિક અને અન્યતીર્થિક શબ્દના અર્થ જે સમજાવ્યા છે તેમાં જ પ્રથમ તે ભૂલ છે. તેમની માન્યતા એમ દેખાય છે કે ત્રણે શબ્દોના અર્થ સાધુ, ભિક્ષુક, વૈરાગી, પરિવ્રાજક સંત, થાય છે. પણ તેમ નથી. કેમકે તીર્થકર એટલે તીર્થ ૧રોતિ કઃ ૩: તીચંદ: એટલે કે જે તીર્થ પ્રવ
વે તે તીર્થકર કહેવાય. જ્યારે તીર્થિક = તીર્થ+ક: તીર્થિ એટલે તીર્થની મુલાકાત લેનાર તે, = તીર્થાળુ, યાત્રાળુ જે અર્થ થાય. તેમજ અન્ય તીર્થિક એટલે પણ અન્ય તીર્થની યાત્રા કરે તેવ, યાત્રાળુ એવા ભાવાર્થમાં થાય છે. કયાં, યાત્રા કરનાર યાત્રાળુ અને કયાં, યાત્રાનું જે સ્થાન એવું તીર્થ, તેને પ્રવર્તાવનાર એવો મહાત્મા પુરૂષ, એટલે કે કૌટિલ્ય મહાશયે જે પૂ, ૧૯૯ માં તીર્થકર શબ્દ વાપર્યો છે, તે પોતે જૈન મતાનુયાયી