________________
પરિચ્છેદ ]
સમ્રાટ થયાઃ અને ચાણક્યની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ. એટલે મહાન દતે જીવતા મેલી દેવાની ચાણકયે ચંદ્રગુપ્તને આજ્ઞા કરી અને પોતે રાજ નગરની બહાર અમુક વખત પડાવ નાંખી રહેવુ., તથા શુભ મુહુતૅ સમ્રાટ તરીકે ગાદી ઉપર વિરાજીત થવા, નગર પ્રવેશ વાજતે ગાજત કરવા એમ ઠરાવ્યું. બીજી બાજુ મહાન દર્દી ફરમાવી દીધુ કે, જેટલુ ધન૧૮ લેવાય તેટલુ લઇ, રથમાં એસી રાજકુટુંબ સાથે મહેલના ત્યાગ કરી ચાલ્યા જવું'. ચંદ્રગુપ્તના નગર પ્રવેશના દિવસે અને મુક્તે રાજા મહાનંદ પોતાની રાણી તથા પુત્રને થમાં એસારી, લઇ શકાય તેટલાં મૂલ્યવાન દાગીના લઇ બહાર નીકળ્યે. જે રસ્તેથી તે રથ નીકળ્યે તે જ રસ્તે, ચંદ્રગુપ્તને રથ શુભ મુર્તે, નગર પ્રવેશ માટે સામેથી ચાલ્યા આવતા હતા. બન્ને રથ સમીપ આવતાં, મહાન”દની રાજકન્યાએ ચંદ્રગુપ્તને નજરેાનજર જોયા અને તેનું રૂપ, લાત્રણ દેખી મુગ્ધ બની, તેણીએ તેને પરણવા ઇચ્છા બતાવી. ચંદ્રગુપ્તે ચાણક્ય સામું જોયુ. ચાણકયે ઇસારાથી " હા ” કહી. રાજકન્યાએ બાપના રથથી ઉતરી ચંદ્રગુપ્તના રથ ઉપર આરૂઢ થવા પગ માંડયેઃ કે તુરત તે રથના ચક્રના આઠ આરાજ તૂટી ગયા. “ પ્રથમ કવલે મક્ષિકા જેવુ... અન્ય; અપશુકન થયુ' જાણી, ચંદ્રગુપ્તનું મન ખિન્ન તે થયું, અને
',
નામની ઉત્પત્તિ
( ૧૮ ) કૌટલ્ય દ્રવ્યના અતિ લેાભી હાઇ, કુડ કપટ અને માચા સેવીને પણ દ્રવ્ય સપાદન કરતા હાવાનું જે કેટલાક વિદ્વાને જણાવી રહ્યા છે. તે પણ આ હકીકતથી પેાતાના વિચાર, વિશેષ નહીં તા કેટલેક દરજ્જે તા જરૂર ફેરવશેજ.
( ૧૯ ) કેટલાક નવ આા ભાંગ્યાનું કહે છેઃ પણ સાધારણ રીતે, ચક્રને જે આરા હોય છે તે હમેશાં એકીની સખ્યામાંજ હાય છે, એકીની સંખ્યામાં નહીં; તેથી મેં આઠ લખ્યા છે. ( પૃ ૧૩૮ ટી. ન’. ૧૭) જો કે તે પણ સ`ભવીત નથી. કારણ કે, એક સ્ત્રી ના શરીરના એટલા બધા ભાર હાઇ ન શકે કે ચક્રના આરા ભાંગી જાય: પૂજી જે ચક્ર હાય તે અને ખરૂ, ૨૨
૧૬૯
રાજ કન્યાને છેડી દેવાના વિચાર તર ઘસડાયે પણ ચતુર ચાણકયે તુરત જ કાનમાં કહ્યું, કે આ અપશુકન નથી પણ મહાશુકન વતુ છે. તારા વશમાં હજી આ પેઢી સુધી રાજ્ય સલામત રહેશે એમ આ બનાવ સાક્ષી આપે છે. એશ્લે પ્રસન્ન વદને ચંદ્રગુપ્ત, મહાનંદની કન્યાને પેાતાના રથમાં ખેંચી લીધી અને પોતાની રાણી તરીકે સ્વીકાર કરી૨૦ પાતે રાજમહેલમાં જઇ, મગધપતિ તરીકે આણુ ફેરવી દીધી.
આ પ્રમાણે ચંદ્રગુપ્ત રાજાને સમ્રાટ બનાવ્યા પછી, પ’. ચાલુક્ય રાજસુધારણા ઉપર ધ્યાન દારાવ્યું. પણ તેમ કરવામાં તેની સૌથી દુષ્ટ મુશ્કેલી પૈસાની જણાઇ, મૂળે ચંદ્રગુપ્ત તેા નાનકડા ાજા જ હતા. એટલે દ્રવ્ય સંપત્તિ વિપુલ નહેાતી. તેમાંય લડી લડીને દ્રવ્યના વ્યયને લીધે તે ધનહીન થઈ ગયા હતા. વળી ધનનંદને પણ જોઇએ તેટલું ધન ઉપાડી લઇ જવા છૂટી આપી હતી. એટલે પણ કઇંક અંશે, મગધના ખજાને ખાલી થઈ ગયા હતા. જો કે ધનનદ પાસે તે અઢળક દ્રવ્ય હતું તે આપણે તેના રાજ્યાધિકાર વર્ણવતાં જોઇ ગયા છીએ, છતાં કુદરતે એક અસાધ્ય આફત, મગધ ઉપર તે વખતે માકલી હતી તેમાં પણ મગધનું ઘણું ધન ચવાઇ ગયું હતુ. તે આફત બાર વર્ષી ૨૧૬ષ્કાળ હતાઃ તેની અસર મનુષ્યની
પણ તેવા રથ આવા શુભ પ્રસંગે વપરાય તે અશકય ઘટના છે. માત્ર લેખકાએ સ્પીત અને ઉપાવેલી કાઢેલી similiતુલના સંભવે છે. (ચંદ્રગુપ્ત પછી આઠ એટલે કુલે નવ રાજા થશે એમ ફિલતાથ થયા. ) ( ૨૦ ) એ ઉપર: પાનું. ૧૪૧, ( ૨૧ ) ( આ પરિચ્છેદે આગળ જુઓ ) જૈન પુસ્તકામાં બાર વષ દુષ્કાળ લખાયા છે પણ કદાચ ઓછા સમયના હશે, છતાં તેની અસર એવી કાતિલ હશે કે ખાર વર્ષીને પણ ભૂલાવી દે. આ દુષ્કાળના સમય મ. સ. ૧૫૦ થી ૧૬૦ સુધી ગણી શકાય. ( ઇ.સ. પૂ. ૩૭૭ થી ૩૬૭ ) જ્યારે બીજો દુષ્કાળ પડયા તે ખરેજ ખાર વર્ષ પ′′તના હતા,