________________
પરિચ્છેદ્ય ]
ભાગ કૌટિલ્ય તરીકેના આલેખવા બાકી રહે છેઃ તેમાંના કેટલાક ભાગ જે સમ્રાટ ચંદ્રગુપ્તના પુરાહિત તરીકેના તેમણે ગાળ્યેા છે, તેનું પ્રતિબિખ સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય અમલથીજ દેખાઇ આવે છે અને તે અશાસ્ત્રના પુસ્તકમાં સમાવિષ્ટ છે, બાકી શેષજીવન, ચંદ્રગુપ્ત સમ્રાટ પછી સમ્રાટ બિંદુસારના રાજ્યઅમલે પુરૂં થાય છે. તેનુ' વૃતાંત આપણે સમ્રાટ બિંદુસારના પ્રતિહાસ લખતા કરીશું.
નામની ઉત્પત્તિ
કેટલાક ગ્રંથકર્તાનું એમ માનવું છે કે, પંડિત ચાણકયે પોતાના જીવનમાં ચંદ્રગુપ્તના મહાઅમાત્ય તરીકે અધિકાર ભાગળ્યા છે, પણ વિશેષ આધાર એમ મળે છે કે, ચાણકયજીએ કે કૌટલ્યજીએ સર્વે અધિકાર એક મહાઅમાત્ય કરતાં પણ વિશેષ તા રાજપુરાહિત૨૭ તરીકેજ ભાગળ્યેા છે. અને અમાત્ય કે મહાઅમાત્ય પદ જેવું તેમની રાજનીતિમાં કાષ્ઠ પદજ રહેવા દીધું ન હોય, પશુ ખાતાવાર ઉપરી અધિકારીઓની પરિષદ-સભા મેળવી મંત્રણાના યેાગે થતા નિયા પ્રમાણે, તે તે ખાતાના અધિકારીઓ
( ૨૭ ) જી શ્રી, સત્યકેતુ વિદ્યાલ’કાર મહાશય રચિત મૌય સામ્રાજ્યકા ઇતિહાસ, ૧૯૩૦ અલ્હાબાદ પૃ. ૧૬૨. વળી આગળ હકીકત જી,
( ૨૮ ) ગણતંત્ર રાજ્યની પ્રથા બંધ કરી, કેદ્રિત રાજ્યની સ્થાપ્ના કરવા-રાજને અમુક હદમાંજ limited powers સત્તા આપીને, Council વહીવટની સ્થાપ્ના કરવા-તેની ઇચ્છા હતી. પણ તે ફાન્યા નહેાતા. (વિ. દિશાના પ્રદેશમાં સૂત્રેા નીમાવાનું પણ અત્યારથીજ ચાલુ કરવામાં આવ્યું સમાય છે ) એટલે પ્રાંતિક અથવા ઇલાકેદાર સૂબાએ નીમવાનું ઠરાવ્યું દેખાય છે, જે પ્રથા સમ્રાટ પ્રિયદર્શિનના સમયે એકદમ ફૂલીફાલી નીકળી હતી.
કૌ, અ. જો, પૃ. ૩૯:-તેણે કોઇ ઠેકાણે અમર્યાદિતરાજવના ખાધ કરેલ ઢેખાતા નથીજ. આ બતાવે છે કે, તે સરમુખત્યાર (Autocrat = એક વ્યક્તિના હાથમાં શ્રી સત્તા સોંપી દેવા જેવું રાજતંત્ર) નહેાતે,
૧૭૧
દ્વારાજ પાછા વહીવટ ચલાવાતા હોય, એમ વિશેષપણે જોઇ શકાય છે,૨૮ એટલે પોતે તેમજ સમ્રાટ તે માત્ર તટસ્થ વ્યકિત તરીકે રાજકચારિઓના અમલ ઉપર, નિરીક્ષક તરીકેજ રહેતા. જેથી સમ્રાટ ચંદ્રગુપ્તની ધણીએ સત્તા નિર ંકુશિત રહેવાને બદલે, વ્યવસ્થીત રીતે મર્યાદામાં લાવી મૂકાઇ હતી. જેના પરિણામે ચતુર કૌટલ્ય, પ્રસંગ પડતાં સમ્રાટ ચંદ્રગુપ્તને પણુ દાબમાં રાખવા વ્યંગ ભાષામાં વૃષલ” તરીકે સમાધતા આપણે અશાસ્ત્રમાં જોઇએ છીએ. આ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે, કેટલાક વિદ્યાનાએ વૃષલ” = શુદ્ધઃ એમ જે અર્થ કરી ચદ્રગુપ્તની જન્મદાતા કાઇ શુદ્રાણી હતી એમ ઠેરવી દીધું છે તે ઘણું ભૂલભરેલું છે, ૨૯
સાહિત્ય ગ્રંથામાં વાત્સાયન, મલ્લનાગ, કૌટલ્ય, કામિલ, પક્ષિણસ્વામિ, વિષ્ણુગુપ્ત, અંગુલ, ચાણક્ય, વિગેરે અનેક નામા॰ અર્થશાસ્ત્ર ગ્રંથના પ્રખ્યાત કર્તાનાં ગણવામાં આવે છે, પણ ઇતિહા
કોટય અા ભેદ
તેમ કૌસિલ વહિવટમાં પણ બહુ શ્રધ્ધાવંત નહેતા. તેજ પુ. પુ. ૪૦:-તેના મતપ્રમાણે રાજાનુ' સ્વામિત્વ કે રાજસ્ત્ર નિર'કુશ નહેતુ' ( એટલે અ’કુશિત હતુ... ), તે રાજા સર્વાધિકાર સંપન્ન નહેાતા, તેનું રાજત્વ સહાય સાધ્ય હતું ( રાજાનું કામ રક્ષા કરવાનુ છે, કોઇ ચારાઇ ગયેલ માલનો પત્તો ન લાગે, તા તેનાથી ત્રણ ગણી કિંમત રાનને સ્વમિલ્કતમાંથી દંડ તરીકે ભરવી પડતી-અત્યારના ધેારણ સાથે સરખાવે। ) રાજ્યને પાતાને જે ક્રાંઇ પ્રિય લાગે તેમાં પેાતાનું હિત નથી. પરંતુ પ્રજાને જે પ્રિય હોય તેમાંજ તેનું હિત રહેલ છે (જીએ અર્થશાસ્ત્રમાં અધિ. ૧; પ્રક. ૧૯; પુ. ૫૪ )
( ૨૯ ) વૃષલ એટલે શૂદ્રજન્મવાળા એમ રે કેટલાક વિદ્વાનાએ અથ કર્યાં છે . ( જુએ પૃ. ૧૪૦ ટી. નં. ૨૬. ) તેમ નહીં, પણ મર્યાદિત સત્તાધિકારવાળા એવા અધ કરવાના છે.
( ૩૦ ) ત્રુ શ્રી સયાજીરાવ સાહિત્યમાળાનુ