________________
ચંદ્રગુપ્ત અને સેકેટસ
[ચતુર્થ
હજી સુધી કદી પુરવાર જ કરાયું નથી. ” આ લેખકે, મેં કેટસનું નામ ચંદ્રગુપ્ત હોવાનું સ્પષ્ટ નથી લખ્યું. પણ સૌથી છેલા વાકય ઉપરથી તેમના કથનને તે ફલિતાર્થ સમજાય છે જ, પણ અહીં આપણે એટલી હકીકતની જ ભારપૂર્વક નોંધ લેવી રહે છે કે, જ્યારે ચંદ્રગુપ્ત પંજાબદેશનું મેજ જોયું નથી, તે ત્યાં જઈને તે અલેકઝાંડરને મળ્યો હતો એમ શા આધારે માનવું ?
આ પ્રમાણે, અટળ ગણાતા અંકગણિતના અકડા લઈને પણ આપણે સાબિત કર્યું છે કે, જે મેં કેટસ ઇ. સ. પૂ. ૩૨૭ માં અલેકઝાંડર ધી ગેઈટના સમયે મગધપતિ હતા તે ચંદ્રગુપ્ત નહેતે જ. તે ચંદ્રગુપ્ત તે કયારનોયે મરણ
' પાપે હતું. તેમજ વિદ્વાનેએ જે અનુમાન ઉપર વિશ્વાસ રાખીને અમુક સ્થિતિ માની લીધી હતી, તેને અસલ પુરા તેમજ લખાણું પણ તપાસી જેવાં; કે તે કઈ રીતે વિશ્વાસપાત્ર નથી. એટલે આપણને એક જ નિશ્ચય ઉપર આવવું પડે છે કે, અત્યારસુધી આપણે સર્વેએ બેટા સુંધાડ ઉપર જ દેરાયા કર્યું છે. વળી આ સંબંધી વિશેષ ઉહાપોહ અશોકવર્ધનનું જીવન ચરિત્ર લખતાં કરીશું એટલે વિશેષ ખાત્રી થશે.
હવે જ્યારે ભૂલ ભાંગી છે ત્યારે નવા સિદ્ધાંત ઉપર આપણે તુરત જ વળી જવું જોઈએ, કે જેથી ખરે ઇતિહાસ પ્રકાશમાં આવે.