________________
૧૦૬
૫૫
૫
૫૭
સિક્કાનું વર્ણન
31.241. 7. 2:
સવળી અચાસ. અવળી—ઉભેલ સિંહ, જમણી બાજુએ અક્ષરા | નં. ૧૪ (પૃ. ૫)
છે પણ તે વાંચી શકાતા નથી,
સવળી—ચાર આકાંનું ચૈત્ય, ઉપર સ્વસ્તિક સાથે વૃક્ષ અને ટપકાં ટપકાં,
અવળી—તીરકામઠું, તેમાં તીરની અણી ઉંચી અને લેખમાં ન નતમિય પુતજ્ઞ વિજિયાત•
સવળી બાજી—તીરકામઠું છે ઉંચી છે. ૧૧૨ અને લેખ-રામો
મહારાષ્ટ્ર ( કાલ્હાપુર )
મૈં પ્રાચીન
ગાદાવરી જીલ્લા
કે. આં. રે. ૩ નં. ૪૭ પૃ. ૧૩
તીરની અણી | કે, એ. . ૧૨: આંધ્ર દેશ કૃષ્ણા વાસિટિપુતલ ન, ૧, ૨ પૃ. ૧૦૯ અને ગાદાવરી જીલ્લા
તે તા મૌ વંશમાંથી ઉતરી આવેલી શાખા હશે. (નીચેની ટીકા નં. ૧૦૭ જી.)
(૧૦૬) જીઓ ખિ’દુસાર રાજ્યે તેની હકીકત,
(૧૦૭) સર કનિ‘ગહામે કયા કારણથી ઇન્ડેાપા અન તેને ગણ્યું હશે તેના ફાડ તેમણે કાંચ પાડયા નથી. પણ તે શબ્દથી આપણી માન્યતા ઉપર એર પ્રકાશ પડે છે. તે એમકે, પહુવજાતિને ઇતિહાસકારોએ ઈન્ચાપાથી અન જણાવી છે, અને આપણે મહવને પલ્લવ તરીકે લેખવાનું સૂચવ્યું છે ( જીએ ઉપરમાં પૃ. ૩૨ ટી. ૧૩૪ ) એટલે કે સર કનિંગહામના જે પર્લ્ડવ, તે આપણે પલ્લવ ગણી, અહીંના સિકકાને પલ્લવ સરદારના લેખવા. અને તેમ કરવાથી આ સિક્કાની બધી હકીકત જે આપણે જણાવી છે, તેને મેળ ખાત્રી જાય છે. હવે આપણે પલ્લવને મૌય ક્ષત્રિયની શાખા તરીકેજ ઓળખાવીશું ( સરખાવેશ ઉપરની ટી. ૧૦૫ )