________________
૧૨૨
સિક્કાનું વર્ણન
[પ્રાચીન
of the world, the mahesvar wima kathaphisis, the defender.
૮૭
કે. ઈ. બ્રા. પટ ૨ આક. ૪ (સેનાને છે)
(સવળી) તેજવાન રાજા ડાબી બાજુ મેં કરીને ઉભો છે. ડાબા હાથમાં ભાલો તથા ગ્રીક ભાષામાં Shaonaoshas Kaneshki Koshano (coin) of the king of kings Kanishka the Kushan.
(અવળી) બુદ્ધપુરૂષ, ડાબા હાથમાં ઝેળી લઈને ઉભે છે જમણી બાજુ કાંઈક ચિહ્ન છે બી બાજુ ગ્રીક ભાષામાં Buddha શબ્દ છે.
કે, ઈ. બ્રા. ૫૮ ૨ આ.નં. ૯ સોનાને છે)
કે. ઈ. બ્રા. પટ ૨ આ નં.૬(તાંબાનો છે)
સવળી નં. ૮૭ પ્રમાણે પણ સજાએ બખતર પહેર્યું છે. અને નામમાં Bosodeo લખ્યું છે.
અવળી-નંદી સાથે, અનેક મેં વાળા શિવ ઉભા છે ડાબા હાથમાં ત્રિશુળ છે. જમણી બાજુ શબ્દો છે ડાબી બાજુ ૦esho અક્ષરે છે.
સવળી-નં. ૮૭ની માફક લેખ, પણ shao Kaneshki શો છે.
અવળી-નમ્ર અને તેજસ્વી, ડાબી બાજુ દોડી જતા વાયુદેવઃ ડાબી બાજુ ચિહ્ન છેઃ જમણી બાજુ Oado શબ્દો છે.
સવળી–પલાંઠી વાળીને રાજા બેસેલ છે. મેં ડાબી બાજુ છે. ડાબા હાથમાં લાકડી છે. જમણું હાથમાં રાજદંડ છે. અને નં. ૮૭ પ્રમાણે લેખના શબ્દ છે. પણ ૦éshki શબ્દ લખેલ છે.
અવળી-દાઢીવાળો ધે, એક હાથમાં સિંહચર્મ અને ડાંગ છે તથા ડાબા હાથમાં કાંઈક ફળ છે: ડાબી બાજુ અક્ષરે છે જમણી બાજુ Herakelo શબ્દ લખ્યા છે.
કે. ઈ. બ્રા. પટ ૨ આ.નં ૮ (સેનાને છે)