________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
આમાં વત્સ દેખાતો નથી પણ કદાચ કૌશાંબી દેશમાંથી સિક્કો મળી આવવાને | ઇ. સ. પૂ. ૫૫૬ લીધે તેના ચિત્રને વત્સ હોવાનું કલ્પી લીધું હશે એમ સમજાય છે. બાકી બારીકાઇથી | થી ૪૬૭ સુધીના જોતાં, તે યોધ્ધો હોવાનું જણાય છે. તેમાં ચય સ્વસ્તિક વિગેરે હોવાથી જૈનધર્મ | ૯૦ વર્ષના રાજાનું રાજ્ય સૂચવે છે; અને ચક છે તે એમ બતાવે છે કે શ્રી મહાવીરને ધર્મચક્ર98 ગાળાને. પ્રગટ થયા બાદ (ઇ. સ. પૂ. ૫૫૬) અથવા તે પ્રસંગની યાદમાં તે સિક્કો પાડવામાં આવ્યું છે.
અવંતિની નિશાની કોઈ ખાસ તે જણાતી નથી. એટલે અવંતિને ઠરાવતાં જરા સંકેચ લાગે છે ખરો. પણ ઉપર પ્રમાણે જે ઇ. સ. પૂ. ૫૫૬ ની યાદગિરીમાં તે પાડવામાં આવ્યો હોય તો તે ચંડપ્રદ્યોતના સમયને કહેવાય. અને કૌશંબીની હદમાંથી ; જડે છે એટલે ત્યાં ચંડપ્રદ્યોતનું રાજ્ય તે નહોતું જ, પણ વેપાર વ્યવહાર, અવંતિ સાથે કૌશંબીને ચાલતું હોવાથી એકના સિક્કા બીજાના પ્રદેશમાં ગયા હોય એમ ખુશીથી માની શકાય. આમ હોય તે તેને સમય ઈ. સ. પૂ. ૫૫૬ બાદ તુરતનો જ ગણાય. અથવા છેલ્લે અવંતિપતિ મણિપ્રભ તે કૌશબિપતિ પણ હતું અને તેના સમયને ઠરાવાય તે ઇ. સ. પૂ. ૪૮૭ થી ૪૬૭ને કહેવાય. પણ યોધ્ધાનું ચિત્ર છે. એટલે મણિપ્રભ કરતાં ચંડપ્રદ્યોતને હેવાનું અનુમાન વધારે બંધબેસતું ગણાય.
એક બીજી વસ્તુસ્થિતિ પણ સંભવે છે. કૌશંબી દેશ છે અને યો છે, એટલે મગધપતિ નદ પહેલાએ ઉ૬ નંદિવર્ધને ઈ. સ. પૂ. ૪૬૭ માં તે દેશ મગધ સાથે ભેળવી દીધા હતા.૭૪ ત્યાર ઠરાવી શકાય, અને નંદિવર્ધન પોતે લશ્કરી તાલીમ પામેલ માણસ હેઈને, પિતાને યોધ્ધા તરીકે લેખાવે તે ખેટું પણ નથી.
આ સર્વે સિક્કાઓ ઢાળેલ છે. એટલે ઈ. સ. પૂ. પાંચમી કે છઠ્ઠી સદીના | ઈ. સ. પૂ. છઠી ગણાયઃ દ્ધો, તલવાર અને ઢાલ સાથે ઉભેલ છે એટલે તે ચંડપ્રદ્યોત હોય એમ સમજવું અને પાંચમી સદીના.
(૭૩) ૫, ૧ પૃ. ૩૯૭ની સાલવારીમાં ઈ. સ. ૫.૫૫૬ જુઓ. (૭૪) ૫.૧ ૫.૪૦૦ જુઓ. .