________________
૪
૨૫
૨૬
૨૭-૩૦
સિકકાનું વર્ણન
અવંતિ દેશના સિક્કાનું જે ખાસ ચિહ્ન છે તે બતાવ્યુ છે. વિદ્યાનાએ આ નિશાનીને “ Cross and Ball ” તરીકે જણાવી છે. હાલમાં વેધશાળા ( observatory )ના મકાના ઉપર વાયુની ગતિ દર્શાવવાને આવી નિશાની મૂકવામાં આવે છે, જેને સાદી ભાષામાં wind–cock (પવનના ટુકડા મરધા) તરીકે ઓળખાવાય છે, તેની થેાડીક સમજૂતિ ઉપરમાં પૃ. ૬૪ આપી છે.
( સવળી ) ખુંધવાળા વત્સ ડાબી બાજી, યાખ્યા જમણી બાજુ.
( અવળી ) ચૈત્ય, ચક્ર, રવસ્તિક વિગેરે.
ખાસ સિક્કા માટે રજુ કરેલ નથી. પણુ જે કેટલાક સિક્કાઓમાં ચાખ્યા ચિંતો છે તથા ઉજૈનીનું
કાશાંખી
[ પ્રાચીન
કા. એ. ઈં. ૫; ન, ૭ પૃ. ૭૩,
ક્રા. એ. ઇ. ૧૦; નં.
૧ થી ૧૦ સુધી.
તે આંકના ઉપયેગ રાજકીય બનાવાનુ વર્ણન કરતાં કર્યાં છે.
(૭૨) કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થતાં આઠ પ્રાતિહાર્યની ઉત્પત્તિ થાય છે, તેમાંધમ ચક્ર પણ એક છે, જુએ પૃ, ૫૯ ટી,૪૪,