________________
સિક્કાનું વર્ણન
[પ્રાચીન
અનુક્રમ નંબર
સિક્કા ઉપરનું અન્ય લેખકોએ કરેલું વર્ણન
કયાંથી જડી આવે છે,
કયા પુસ્તકમાં તેને લગતું વર્ણન છે
- મથુરા
કે. એ. ઈ. પટ નં. ૮ આંક નં. ૨, ૩, ૪, ૫,
૬ અને ૭
૬-૧૧ | સિકકાના ચિત્રમાં કાંઈ વિશેષ નથી. પણ તે સર્વ
ઢાળેલ દેખાય છે. તથા તે રાજાઓ ક ધર્મ પાળતા હતા, તે બતાવવા માટે રજુ કર્યો છે. નં. ૭, ૮ માં અતિત રહિ પણ શબ્દ છે જ્યારે નં. ૬, ૧૧ માં સાતપણ ઑારણ શબ્દો છે અને નં. ૫, ૧૦ માં ન ધારણ શબ્દ છે. એટલે કે આ સર્વ સિક્કા તે તે નામધારી ક્ષેત્ર, રાજુબુલ, સૌડાસ, હગામ અને હગામસના છે.
કે હી ઈ. પટ નં.
૭ આંક નં. ૨૪ પૃ. ૫૮૯ (નં. ૯ના
સિકકા માટે).
પો
(આમનાં નામ હગાન તેમજ હગામોષ પણ અનુક્રમે ગણાવાયાં છે.
આ સમયની ગણના માટે ઉપરમાં પૃ. ૫૧-૫૨ ની હકીકત જુઓ, ૬) પ્રિયદર્શિનના વૃત્તાતે જુઓ, (૭) જુએ તેમના વૃત્તાંત. ભાગ ત્રીજામાં (૮) જુએ ઉપરનું ટીપ્પણું નં. ૪. (૯) ઉપરમાં પૃ. ૫૮ નું લખાણ તથા ટી. નં. ૬૯ની સમજૂતિ જુએ. ૧૦) ઉપરની ટી, ૯ જુઓ; તથા વિશેષ અધિકાર આ પરિચ્છેદના અને જોડેલ છે. '
'