________________
છે
N
ON IN WILL
SSSS
-
-
|
S
alani'
Writinuva
તૃતીય પરિચ્છેદ
સિક્કાઓ (ચાલુ) ટૂંક માહિતી લગભગ ૧૦૦ સિક્કાઓના વિભાગ પાડીને ચિત્ર સહિત પાંચ ચિત્રપટ્ટમાં કરેલી રજુઆત-જુ કરેલા સિક્કાઓ તે માત્ર દષ્ટાંત રૂપે જ આગળ ધરવામાં આવ્યા છે—બાકી છે તે પ્રકારના અનેક સંખ્યામાં જ્યાં ને ત્યાં મળી આવે છે–ચિત્રની હકીકતને છ આસનમાં ગઠવી તેનું કરેલ વર્ણન-તે ઉપરથી પ્રત્યેકની હકીકત, કયા કયા પુસ્તકમાંથી મળે છે તે સંબંધી વિદ્વાનોએ ઉચ્ચારેલે મત તથા સમય, તેમજ તેમના મંતવ્યથી, કયા કારણથી, ને કેટલે દરજજે, મારા વિચારે જુદા પડે છે, તેનાં દાખલા, દલીલ આપી કરેલી ચર્ચા–દરેક સિક્કાની સવળી, અવળી બાજુ ઉપર કતરેલ ચિત્ર, અક્ષરે, ચિન્હો વિગેરેનું વર્ણન-તથા તે ઉપર પાડતે પ્રકાશ-અને તે ઉપરથી બાંધી આપેલ નિર્ણયે; તથા તેમને સમય સાથે સાથે નાની નાની વિગતેની કરેલ ચર્ચા વિગેરે- -