________________
ભારતવર્ષ ]
માલુમ પડતી, એટલે કાં તેા મુલ્યના બદલામાં રત્ન, હીરા, માણેક, મેાતી જેવી વસ્તુ જેવી બહુ કિ’મતને લીધે નાના પ્રમાણમાં લેવાથી કા સરી શકે, તેવી ચીજો ગ્રહણ કરતા અથવા બહુ । પેાતાના મુલકમાં જે વસ્તુએ ન મળી શકે તેવી હાય, તે તેના કદ કે જથ્થાના વિચાર કર્યાં વિના પણ તે લઇ લેતા. એટલે કે વસ્તુની લેવડ દેવડ તે! અદલાબદલા તરીકે જ થતી, પણ મૂળમાં જે પશુ જ માત્ર સાધન તરીકે હતાં, તેના સ્થાને કિંમતી વસ્તુઓએ પણ કાળા ભરવા માંડયા. આ રીતિપણ ધીમે ધીમે અગવડતારૂપ થતી દેખાવાથી તેમાં સુધારા કરી કેવળ ધાતુને જ ઉપયાગ થવા માંડયા.
અને ઉત્પત્તિ
ધાતુના બે વગ પાડવામાં આવ્યા હતા. એક વ બહુ મુલ્યવાનને અને બીજોસામાન્ય મૂલ્યને. સામાન્ય મૂલ્યવાળી ધાતુના પણ સિક્કા તા નહાતા જ. બહુ બહુ તેા તેના ટુકડા, સળીયા કે ગટ્ટા કરીને વાપરતા, જ્યારે કિ`મતી ધાતુ–સાનું અને રૂપુ—માં વપરાશ કરવાની જરૂર પડતી, ત્યારે કાં તેા ગાળાને ચાખી કરેલી ધાતુના ઉપયાગ કરતા અથવા તો તે કિંમતી ધાતુના ખનિજ કે કાચા પદાર્થના ઉપયોગ પણ કરતા. જે કે આવા ખનિજ પદાર્થીના ઉપયોગ,
હતાં એમ જણાવાયું છે. તે હકીકત આ વાતની સાક્ષી પૂરે છે.
(૯) કી. ઇ. બ્રા. પૃ. ૧૫, સંભવિત છે કે જેમ લિડિયામાં તેમજ હિંમાં, સૌથી પ્રથમ સિક્કાઓ ખરેખર તેા સેાના રૂપાના ઘાટ ઘડનારા સાનીએએ, અથવા તેા વ્યાપારી લેાકેાની શ્રેણિઓએ પાડયા હતા. તેથી સહજ અનુમાન બાંધી શકાય છે કે, હાથની ચિઠ્ઠી અથવા કાગળની હુંડીઓનું પરિવર્તન થઈને પચ માર્કેડ સિક્કા થયા હશે. તેમજ મૂળે તે વ્યક્તિગત વેપારી કે તેમની મ`ડળીએ સિક્કા પાડયા હશે, અને પાછળથી રાજ્યના કાબુ તળે તે આવ્યા હશે, વળી જે વ્યાપારી મ`ડળ કે મંડળેા તે કાઢતા, તેમજ જે જે મડળી કે સમુહેાના હાથ તળેથી તે પસાર થતા, તે
७
૪૯
જ્યાં કેવળ અઢળક પ્રમાણમાં કિંમત ગણવાની હાય ત્યાં કરાતા હશે એમ સમજાય છે. આગળ વધતાં વધતાં તેમાં પણ પાછી અગવડતા લાગવાથી, આ ધાતુ પછી મૂલ્યવતી હાય કે ન પણ હાય, તેાયે તેના સિક્કા પાડવા તરફ લક્ષ ગયું અને આવા સિક્કાએ પ્રથમવાર રાજા બિંબિસાર,શ્રેણિકના સમયમાં ચાલુ થયા હાય એમ માનવાને. કારણ મળે છે. જેમ અત્યારે વેપારીઓ હુંડી પત્રી આ લખીને દેશ પરદેશ સાથે વ્યવહાર ચલાવે છે, તેમ તે વખતે તેમણે સિક્કાઓનુ` ચલણ હાથ ધર્યુ દેખાય છે. પણ આવુ... ચલણુ વ્યક્તિગત વેપારી તરીકે તેમણે નહી ચલાવતાં, પ્રત્યેક ધંધાદારીની જે શ્રેણિએ રાજા શ્રેણિકે રચી દીધી હતી, તેવી શ્રેણિના મંડળેા પાત પાતા તરફથી પેાતાના સિક્કાએ પડાવતા અને ચલાવતા. એટલે આવા સિક્ક: રાજા શ્રેણિકના સમયથી જ જો કે ચાલુ થયા હતા, છતાં તેમાં રાજ્યસત્તાએ હાથ નાખ્યો હશે કે કેમ, કે તેણે તે। માત્ર વ્યાપારીઓને પ્રેરણાજ પાઇ હશે, તે કહી શકાતુ નથી. પણ એટલું તેા ચાક્કસ થાય છે કે, ધીમે ધીમે તે સત્તા કેવળ રાજ્યે૧૦ સ્વ અધિકારમાંજ રાખી લીધી હતી. આ પ્રમાણે સિક્કાની ઉત્પત્તિ ટુંકમાં કહી શકાય.
સર્વે પાતપેાતાની મહેાર તે ઉપર વગાડતા. It seems probable that in India as in Lydia, coins were first actually struck by goldsmiths or silver smiths or perhaps by communial guilds (seni)-It may perpaps therefore be conjectured that the * Panch-marked ' piece was a natural developement of the paper-hundi or note of hand; that the coins had originally been struck by private merchants and guilds and had subsequently passed under royal control that they at first bore the seal of the merchant or gild or combination of gilds,