________________
CO
સિક્કા વિષે
સંશાધકા ગણાય છે તે સર્વેએ આ વાતને સામાન્ય રીતે સત્ય તરીકે સ્વીકાર પણ કર્યાં છે. ૭૨ એટલે કે આ સર્વ વિદ્યાનેાની માન્યતા પ્રમાણે, ત્રિશુલ વિગેરે ચિન્હા કેવળ જૈન ધર્મીનાંજ છે. પણ તેજ વિદ્યાનાના મૂળ શબ્દો તપાસીએ છીએ ત્યારે તા તે ચિન્હો કેવળ જૈન ધમનાંજ હેાવાનુ` તે સ્વીકારતા લાગે છે. ગેર સમજૂતિ ન થાય માટે તેમના શબ્દો અક્ષરે અક્ષર ઉતારીશુ. મિ. ચક્રવર્તી કહે છે કે ‘After having examined the caves carefully during my visit I have come to the conclusion, so far as the present data are available, they should be ascribed to the Jainas and not to the Buddhists. ત્યાંની મારી મુલાકાત॰ દરમ્યાન તે ગુફાઓ મે કાળજીપૂર્વક તપાસી છે, અને વતમાનકાળે જે જે સામગ્રી ઉપલબ્ધ થાય છે તે સર્વે ઉપરથી હું એવા અનુમાન ઉપર આવ્યા કે તે ગુફાઓ ઔધર્મની નહીં, પણ જૈન ધર્માંતીજ કહી શકાય.’ જ્યારે મિ, બ્લાકના શબ્દો આ પ્રમાણે છે.૭૪ "that the caves contain nothing Buddhistic, but apparently all belong to the Jainas,” મજકુર ગુફાઓમાં કાંઈ પણ ૌદ્ધધર્મને લગતું છેજ નહીં. પણ નરી દેખીતી રીતે તે સર્વે જૈન સંપ્રદાયીજ હાવાનું લાગે છે, ”૭૫ વળી મિ. ફર્ગ્યુસનના શબ્દો તે ઉપર એર પ્રકાશ પાડનાર સમજાય છે, તે કહે છે કે “ Till comparatively recently they were
..
લગતુ' લખાણ.
(૭૨) નં. ૬૯ ના ટીપણ પ્રમાણે અ'હીં સમજી લેવુ. (૭૩) અહીં જો કે એમ જણાવ્યું છે કે તે સર્વે એ સામાન્ય રીતે સ્વીકાર કર્યાં છે, એટલે કે આ ચિન્હા સામાન્ય રીતે, સર્વ ધર્મનાં હાવાનુ તે સ્વીકારે છે, પણ જ્યારે તેમાંનાં કેટલાકનાં અસલ શબ્દો વાંચીએ છીએ ત્યારે તા એમજ સ્પષ્ટપણે ધ્વનિ નીકળે છે કે, તેના
[ પ્રાચીન
mistaken for Buddhist but this they clearly never were: સરખામણીમાં હજી હમણાં સુધી તે સવે (ચિન્હા) તે બૌધધમી માનવામાં આવતાં હતાં. પણ ખરી રીતે કદી તેમ હતુંજ નહીં ” એટલે કે તેમના અભિપ્રાય પ્રમાણે તે પ્રથમથી પણ, ભૂલ થાપ ખાવા જેવુ' આમાં હતુંજ નહીં, આ પ્રમાણે તેતે શાખાના પ્રખર અભ્યાસિએના શબ્દ ચેાખે ચેખ્ખા છે. પછી આપણે કે! જાતની શકા રાખવાનુ' સ્થાન રહે છે ખરું ?
કાઇ એમ પણ પ્રશ્ન ઉઠાવશે કે, આ તે માત્ર એરિસ્સા પ્રાંતની ગુઢ્ઢા વિશેજ વિદ્વાનાનુ` વકતન્ય થયું, તે માટે અમારે વાંધા નથી. ભલે તે ગુફાઓ કેવળ જૈન ધર્મ વાળાનીજ હાય, તેથી કાંઇ ભારત વર્ષોંમાંની સર્વ વસ્તુઓ તે એકલા ધર્મની નથી થઇ ચૂકતી, તે તે પ્રશ્ન ઉઠાવનારને એટલેાજ જવાબ આપીશું કે, અહી” ગુફાઓની વાત છે ખરી, પણ વિદ્યાનાએ જે મંતવ્ય બાંધ્યું છે, તેનાં કારણ પણ તેઓએ જણાવ્યાં છેઃ અને તે માટે તેઓએ ઉપર પ્રમાણે સર્વ ચિન્હાનાં નામે પણ પૃથક પૃથક ફાડ પાડીને જણાવ્યાં છે, એટલે કે તેમના અભિપ્રાય જે થયા છે તે કેવળ તે ગુફાઓને આશ્રીતેજ છે, એમ નથી, પણ ઉપરનાં જે ચિન્હા તેમણે નામ પાડી બતાવ્યાં છે તે ચિન્હાને અંગે છે, મતલબ કે, જ્યાં જ્યાં તેવાં ચિન્હા નજરે પડે, ત્યાં ત્યાં તે સર્વે વસ્તુ કેવળ જનધનીજ છે એમ સ્વીકારી લેવું એવા મત તે રજુ કરે છે.
વળી ડૉ, મ્યુલર નામના વિદ્વાન સ્વતંત્ર રીતે
અભિપ્રાય સર્વ ધર્મનાં તે ચિન્હો હેવાના નથી, પણ કેવળ એકલા જૈન ધમનાંજ તે ચિન્હો છે.
(૭૪) જુએ જૈ, ના, ઈ, પૃ. ૨૪૮ માં ટીપણુ નં. ૩ (૭૫) પાતે જાતે જઇને જોઇ છે એમ કહે છે, નહીં કે માત્ર વન વાંચીનેજ મત ખાંધ્યા છે,
(૭૬) જે ના. ઇ. પૃ. ૨૪૮ માં ટી. ન. ૪ જીએ (૭૭) જૈ, ના. ઇ, પૃ. ૨૪૮ માં ટીપણુ નં. પ જુએ.