________________
ભારતવર્ષ |
અન્ય વિચારણા
no
Buddha, ૫ or Boddhisattava, scene distinctively traceable to Buddhist legends,††. .......Trisulas૬૭ open or pointed, stupas, ૬૮ swastikas,૬૯ barred railings, છ॰ railed trees,૭૧ wheels, the goddess shri are found, but they are as common to Jainism as to other religions. Furthermore, this is a fact generally accepted by competent scholars, antiquarians and archaeologists like O' malley, Monmohan Chakravarty, Bloch., Fergusson, Smith, Coomaraswamy and others,' સૌથી પહેલું બ્યાન એરીસા પ્રાંતમાં આવી રહેલી ગુફાઓ ૧ તરફ દોરાય છે, જોકે તેમાં કાઇ
(૬૫) બુધ્ધ પરિનિર્વાણ પામ્યા પછીની અવસ્થાને યુધ્ધ કહેવાય છે અને તે પૂર્વેની અવસ્થાને ખેાધિસત્ત્વ કહેવાય છે. આટલેાજ તે બે શબ્દના અર્થમાં ફેર છે, નહીં તા બન્ને શબ્દો શ્રીગૌતમ બુધ્ધ-શુધ્ધ ભગવાન માટેજ વપરાય છે.—આ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે, બૌધ્ધ લાકા શ્રીબુધ્ધ ભગવાનના પ્રતિબિંબની
મૂર્તિ નીજ સ્થાપના કરી પૂજે છે. નહીં કે તેમના ચરણ કમળ કે પાચિન્હની, જ્યારે જૈન સંપ્રદાયમાં ચણુયુગલની અને પાચિન્હને પણ પૂજનીક ગણ્યાં છે, ( સરખાવે। પુ. ૧ લું ૫. ૨૯૮ ઉપરનુ. વિવેચન).
(૬૬) આવી દંતકથાએ તે અનેક છે, તેમાં જાતક કથા નામે ઓળખાતી આખ્યાયિકાઓ મુખ્યપણે છે, તેવી આશરે ૫૦૦-૫૫૦ ની સંખ્યામાં લેખાય છે (જીએ ભારહુત સ્તૂપ નામે પુસ્તકમાંનાં દૃશ્યાને ઉકેલ લખતાં કરેલું તેમનું વણૅન) ભારહત સ્તૂપમાંનાં ચિત્રાને ઉકેલ કરતાં માત્ર ૧૨ થી ૧૫ જતક કથાને અંધ બેસતી હકીકતજ કાતરાયલી દેખાય છે, તેમાંય કેટલીકને તા મારી મચડીને બેસારવી પડે છે, અને તે પણ તે ધર્મના અતિ નિષ્ણાત ગણાતા આચાય મહાશયના મુખમાંથી ઉચ્ચારાયલા શબ્દો છે. એટલે આ ભારહુત સ્તૂપને કેટલા અંશે
૬૯
પ્રકારનાં નામેા નથી૬૨ કાતર્યા:-પણ મેટા ભાગે સ જૈનધમ વાળાની છે......એમ કહ્યા વિના ચાલતુ' નથી, છતાં તેમનુ... નિરીક્ષણ કરતાં, તેમાં કઇ એવાં અવશેષે માલૂમ પડતાં નથી કે તેને સ્પષ્ટપણે બૌધમ નાં હાવાનુ ૧૩ જણાવી શકાય. તેમાં નથી ડાગાબા, ૬૪ કે નથી મુપ અથવા એધિસત્ત્વની મૂતિ, કે નથી ખૌદ તકથામાંની કાઇ વસ્તુનુ` સ્પષ્ટ આલેખતું દશ્ય૬૬, ....(જોકે) ઉઘાડાં અથવા અણુિદાર ત્રિશુળા,૬૭ સ્તૂપા,૧૮ સ્વસ્તિકા,૬૯ સળીયાવાળા કહેરા, જાળી સહિત વૃક્ષા,૭૧ (ધમ) ચક્રો, શ્રીદેવી (લક્ષ્મીદેવી) નાં ચિત્રા છે, પણ તેતા જૈનધર્મનાં તેમજ અન્ય ધનાં પણ ચિન્હો ગણાય છે. વળી વિશેષમાં એમાલી મનમેાહન ચક્રવર્તી, બ્લેાક, ફરગ્યુસન, સ્મિથ, કુમારાસ્વામિ અને અન્ય મહાશયા કે જેઓ પ્રખર અભ્યાસીએ, નિષ્ણાત પ્રાચ્યવિદ્યાશાસ્ત્રી, તથા
ૌધ્ધ ધર્મના હેાવાનું માની શકાય તે વાચકા પેતેિજ ખ્યાલ કરી લેશે,
(૬૭) ત્રિશુળની નિશાની જૈન ધમ માં હાવાનુ જણાયું નથી લાગતું. પણ રોજ ધમ માં છે, અને તે તા વૈદિકમતના શાખાધમ લેખાય છે. વળી તેની ઉત્પત્તિ ૪. સ. ની કેટલીક સદી ખાદ થઇ સમાય છે.
બૌધ્ધ ધર્મમાં હાવાનું આ વિદ્વાનેાનાં મતથી સ્વીકારી લેવું પડો ખાકી કેટલે દરજ્જો આ ચિહ્ન દરેક ધર્મને માનનીય હતું તેની તપાસ માંગે છે.
(૬૮) આવા પ્રકારનાં સ્તૂપાનાં નામ તથા હકીકત માટે જુઓ ભાગ લે. પૃ. ૩૧૨ ટી, ૭૮ ની હકીકતઃ તથા રૃ. ૭૧ ઉપર ડૉકટર બ્યુમ્હરના વિચાર ઇંગ્રેજીમાં જે ટાંકયા છે તે સરખાવેા: અહીં સ્તૂપાની વાત કરી છે.
(૬૯) એ કે સામાન્ય માન્યતા એમ છે કે તે, વૈદિક ધનું પણ ચિન્હ છે પણ ડીક્ષનેરી જોતાં તે કેવળ જૈન ધમ નુંજ ચિન્હ હાવાનું ધરાય છે.
(૭૦) જુએ ઉપરમાં પૃ. ૬૮ નું વિવેચન તથા નીચેનુ ટી, ન', ૭૧ જુએ,
(૭૧) તુએ જૈ. ના, ઇ. પૃ. ૨૦૭ નું ટી. ન. ૨. તથા સરખાવે! ઉપરમાં ટીન', ૬૭ની હકીકત તથા તેને