________________
ભારતવર્ષ ]
અન્ય વિચારણા
તથા પ્રશ્નોત્તરરૂપે માર્ગો–લગભગ ત્રણ ડઝનની સંખ્યામાં–બતાવ્યાં છે તેને ઉપયોગ તેમણે કરી લેવો અને પછી પિતાને જે ઠીક લાગે તે છેવટના નિર્ણય ઉપર જવું.
ચક્ર 23 વિશે જે.કે. ઈ. પૃ. ૧૮૦ ટી.
આ સર્વ ચિન્હ વિશે જણાવતાં લખે છે કે:-- “It would be surprising if the worship of stupas, of sacred trees, of the wheel of the law, and so forth, more or less distinct traces of which are found with all sects, as well as their representations in sculptures, were due to one sect alone, instead of being heir-looms handed down from remote times before the beginning of the historical period of India. 24144°3123 બીના એ છે કે, સ્તૂપની, (બોધિ) વૃક્ષની તથા ચક્ર વિગેરેની પૂજાની, સ્પષ્ટ જેવી નિશાનીઓ ઓછી વધતા પ્રમાણમાં સર્વધર્મમાં માલૂમ પડે છે. તે પૂજા તથા તેને લગતાં શિલ્પમાંનાં દો, હિંદના ઐતિ- હાસિક યુગની આદિ થઈ તે પહેલાં ઘણા પ્રાચીનકાળથી ( સર્વ ધર્મને) વારસામાં ઉતરી આવવાને બદલે તે એકજ ધર્મનાં હોવાનું દેખાય છે”—એટલે કે તેમનું માનવું પણ ઉપરના વિદ્વાનોની માફક આ પ્રકારનાં ચિહે સર્વધર્મનાં સામાન્યપણે હોય એમ થતું હતું, પણ હવે તેમની માન્યતા ફરી ગઈ છે. અને તે એકજ ધર્મનાં (જૈન ધર્મનાં) હોવાની થઈ છે.
આ બધા વિદ્વાનોનાં વચનોથી વાચક મહાશયને અમુક નિર્ણય ઉપર આવવાનું સૂતર થઈ પડયું હશે એમ અમારું માનવું થાય છે. છતાં હજુ કોઈ જાતના વિચાર ઢચુપચુ રહી જતા હોય, કે મનમાં શંકા ઉદભવતી હોય, તે આ પુસ્તકના પ્રથમ પરિઅચ્છેદના અંતે, પશ્ચિશિષ્ટમાં અનેક દલીલો, ચાવીઓ
૪માં લખેલ છે કે, ૭૮ ચક્રનું કેટલાક ખાસ ચિન્હ જેમાં ધર્મપ્રચારચિન્હાની વિસ્તાર દર્શક નિશાની છે.૭૯ વિશિષ્ટતા આ હકીકતને મથુરાના જૈન
સ્તૂપમાં ચક્ર મળી આવેલ છે તે વાતથી ટેકો મળે છે (સરખા પુ. ૩ માં ચક્રવતી ખારવેલના વણને હાથીગુફાના શિલલેખમાં પંકિત ૧૪ થી ૧૭ ની હકીકત ) આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે, મથુરાના જૈન સ્તૂપમાં જે ચક્રનું ચિન્હ છે તે જૈનધર્મ સૂચક છે. વળી પૃ. ૬૧ માં જણાવી ગયા પ્રમાણે તે ગાંધાર દેશીય સિક્કા ઉપર પણ કોતરવામાં આવતું હતું તે સ્થિતિ પણ એમજ બતાવે છે કે, તે સમયના ગાંધારપતિએ તક્ષિાપતિએ પણું જૈનધર્મ પાળનારા હતા ( જુએ તક્ષિલાના તથા મથુરાના સિકકાઓ).
આ શબ્દને સાદે અર્થ તે,
મંદિર થાય છે. પણ જેમ હાલમાં મંદિરે એકલાં સ્થાપત્યના નમુના તરીકે જ ઉભાં કરવામાં આવે છે તેમ તે સમતું નહોતું. તે સમયે ચિત્ય શબ્દની વ્યાખ્યા જે પ્રમાણે કરાતી હતી તે છો. હોર્નેલના
(૭૮) J. N. I, p. 180 f, n, 4:-Amongst the Jains, also chakra symbolised the the spread of religion. This is confirmed by the representation of the wheel found at the Jaina stapa at Mathura (cf
Hathigumpha Inscription L. 14 to 17. Vol III, King Kharvela's life).
(૭૯) જુએ, પૃ. ૫૯ ઉપર તેનું વર્ણન તથા સરખા ટી. ૪૪ ની હકીકત: તથા પુ. ૨ પૃ. ૧૭૦નું ટી ને, ૫૬.