________________
સિક્કાની ધાતુ
૫૮
ધર્મમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામથી ઓળખાવાય છે, જેમ રત્નથી મન ચિંતિત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમ આ ત્રણ રત્નના પ્રભાવ પણ એવા માનવામાં આવે છે કે, જો તે ત્રણનું આરાધન–(ઉપાસના) યથાયાગ્ય રીતે કરવામાં આવે તે મનવાંચ્છિત કામના પૂર્ણ થઈ જાય, સ્વસ્તિક છે. આમાં
(૫)
ચાર લીટીઓ ઉભી અને ચાર લીટીએ આડી, એક બીજાને અડકાડેલી છે. આ આખી આકૃતિને હિંદુ ધર્માંમાં સ્વસ્તિકના નામથી ઓળખાવાય છે, તેના શબ્દા કરવામાં આવે તેા સુ+અસ્તિ+કઃ૪૨ એમ થાય છે એટલે કે, સુ = સારી + અસ્તિ = સ્થિતિ + અને ક=કરનાર એટલે આખાયે શબ્દના ભાવા કરીએ તેા, સારી સ્થિતિનું કરનાર અથવા મ‘ગળકારી એમ અર્થ થાય છે. સ`સ્કૃતની ડીક્ષતેરી જોતાં આ અર્થ તે જાણે સામાન્ય રીતે ખતાવ્યા છે. ખાકી તેના સુવાચ્ય અથ કે વપરાશ હિંદુ ધર્માંમાં બહુવે કરીને નથી પણ બૌધ્ધ માં તેના વપરાશ છે એમ જણાવ્યું છે, જ્યારે ઓધધર્મ અને જૈનધર્મને કેવી સામ્યતા છે તે આપણે પૂ. ૫ ઉપર જણાવી ગયા છીએઃ કહેવાની મતલબ એ છે કે, ખરી રીતે સ્વસ્તિકનુ' ચિન્હ મૂળે જૈનધર્મ - વાળાઓનુ જ છે. પણ વૈદિક અને જૈન ધર્માનુયાયી, પરાપૂર્વથી સાથેસાથેજ ભારતવમાં વસવાટ કરી રહ્યા છે; એટલે કેટલાક રીતરીવાજો અને પૃથાઓ, વૈદિકધર્મ વાળાની જૈનધમ વાળાએ એ અપનાવી લીધી છે, તેમ કેટલીક જૈનધર્મ - વાળાની વૈદિકમતાનુયાયીઓએ પણ પોતાનામાં સમાવિષ્ટ કરી દીધેલી છે, તે પ્રમાણે આ ચિન્હ વિષે પણ અન્ય' છે.
આ ચિન્હાના શું અર્થ હાઇ શકે તેની ચર્ચા ઇન્ડીઅન એન્ટિકવેરીના જૂના અંકામાં ઘણી સારી રીતે કરવામાં આવી છે, જેને તે જાણવાની ઇચ્છા હાય. તેમણે તે તે અંધ જોવાની તસ્દી છે અને તે ત્રણ વિભાગને ચૂલિકા કહેવાય છે. (૪૨) કે, આ રે.પ્રસ્તાવના પૃ. ૧૪૫ ધારા ૧૪૭,
[ પ્રાચીન લેવી. પણ તેમાં જે વિધવિધ રીતિએ તેના ઉકેલ કરી બતાવ્યા છે તેમાં ક્રાએ જૈનધમ રીતિ અનુસાર વિવેચન કરેલુ' જણાતું નથી. ( ખેદની વાત છે કે, જૈનમતવાળાએ કદિ પણ આવી બાબતમાં રસ લેતા નથી. રસ લેવા તેના કદાચ એક બાજુ રહ્યો, પણ જો ચર્ચા થતી હાય તે, તેમાં પણ તદ્દન ઉપેક્ષા વૃતિ ધરાવતા રહે છે . અને પરિણામે તેમના ધર્મને લાભ થવાને બદલે હાની થાય છે જે તે ટગરટગર જોયાં કરે છે). એટલે જૈનધમ પ્રમાણે તેના શું અર્થ થાય છે તેજ આપણે તે અત્રે જણાવવું રહે છે. દરેક જીવને ચાર ગતિમાં ઉત્પન્ન થવાનું તે ધમ' માને છે. તેનાં નામ-દેવ, મનુષ્ય તિય ચ અને નારકીઃ આ ચાર ગતિસૂચક તે ચાર ઉભા પાંખાં છે અને આડી ચાર નાની લીટી છે તે, ચારે ગતિના જીવતે તે બંધનકારક છે એમ સૂચન કરે છે; એટલે કે, તે ચાર ગતિમાં જીવને ભ્રમણ કરવું પડે છે, એમ તેના અર્થ બતાવવા પૂરતું છે, અને તે આખા ચિત્રને મધ્યબિંદુમાં પરોવીને જેમ ગતિમાન કરવાથી ચકકર ચકકર કર્યાં કરે છે. તેવીજ રીતે ચારે ગતિના સર્વે જીવેાથી ભરપૂર એવું આ આખું વિશ્વ ક્યાં જ કરે છે એમ ભાવાથ બતાવાય છે.
+ + આવું ચિહુ તે પણ સ્વસ્તિકનું અધ સ્વરૂપ છે. તેમ + આચિન્હ પણ એક રીતે તેનુંજ સ્વરૂપ છે; અથવા બીજી રીતે તે પદ્મ સરાવરના અથ માં પણ ગણી શકાય છે, અને પંજાબ કે કાશ્મિર દેશ, કેન્યાં આવાં સરાવર વિશેષ સંખ્યામાં અસ્તિ ધરાવતાં હતાં, તે સ્થળ બતાવવા અર્થે પણ કદાચ આ ચિન્હ વાપરવામાં આવ્યુ હોય,
(૬) કૈં આવાં ચિન્હને વિદ્વાનાએ,
Tree without railing and Tree with railing૪૨ તરીકે ઓળખાવ્યાં છે. જ્યારે ખરી
(૪૩) કારવાર જીલ્લામાંથી મળી આવેલા ઘુટુકાનદ અને મૂળાનંદના સિક્કામાંના આવા ચિત્રને Pearse