________________
ભારતવર્ષ
કરીશું. બાકી વિશેષ જ્ઞાન મેળવનાર ઇચ્છુકાએ, તે બાબતના સ્વતંત્ર પુસ્તક્ર૨૩ વાંચી જોવાં, દરેક સિકકાની બે બાજુ હાય છે. એકને સવા બાજી અને બીજીને અવળી ખાજી કહી શકાય; અથવા વિશેષ પ્રચલિત શબ્દોમાં જો તે પરત્વેની કહીએ તેા સવળી (Obverસામાન્ય સમજ se)૨૪ બાજુને “ છાપ ” એટલે મહારાવાળી ( કારણ કે તે બાજુએ સાંપ્રતકાળે ક્રાઇ વ્યકિતને ચહેરા ચિતરવામાં આવે છે માટે ) કહેવાય છે તે અવળીને ( Reverse ) “ કાંટા ” એટલે સિકકાને લગતી બીજી માહિતી આપતી કહેવાય છે; એટલે હાલમાં સવળી અને અવળી તે એકદરે છાપકાંટા” તરીકે ઓળખવામાં આવે છે. આમાં સવળી આજી તે વિશેષ મહત્ત્વની અને અવળીને એછી મહત્ત્વની ગણાય છે. આ સમજુતી આગળ ઉપર આપણને ઘણી બાબતાનાં અનુમાન બાંધવામાં તથા તે ઉપરથી પાકા નિણૅય ઉપર આવવાને ઉપયાગી થતી જણાશે. કેમકે એકને એકજ બીના કેટલીક વખત કોઇ ક્રાઇ સિક્કાની સવળી બાજી ઉપર નજરે પડેલી દેખાશે તેમ તેજ બીના વળી
સિકકાની એ માજી તથા
અન્ય માહિતી
૫૩
અવળી બાજુ ઉપર પદ્મ કેટલીક વખતે દેખાશે, તેવા પ્રસ ંગે સવળી બાજુ ઉપર આલેખાયલી તેજ પ્રકારની બીનાનો મહત્ત્વતા અવળી બાજુ છપાયલી તેજ હકીકતની મહત્ત્વતા ક્રરતાં વિશેષ આંકવી પડશે. તે ઉપરથી તે હકીકત તે સિક્કાના સમય ઉપર કે, તે રાજાના સ્વતંત્રપણા વિશે અથવા અધ સ્વતંત્રપણા વિશે કે તદ્દન ખંડિયાપણા વિશે પ્રકાશ પાડનારી નીવડશે અને તે ઉપરથી રાજદ્વારી સ્થિતિના નિણૅય પણ કરી શકાશે. એકદમ પ્રો કાળે રાજાએ પાતાના નામની પ્રસિદ્ધિ માટે બહુ હેાંસ ધરાવતા નહીં, તેથી જેમ હાલમાં સિક્કાની સળી બાજુએ દરેક દેશના રાજા પોતાનું મહેારૂ ચિતરાવે છે, તેમ પ્રાચીન સમયે કરવામાં આવતું નહેાવું. પણ તેઓને પોતાનાં નામેા કરતાં, પાતાના વંશનું, દેશનું કે ગાત્રનું અભિમાન વિશેષ પણે રહેતું હાવાથી, તેવી મતલબનાં અર્થસૂચક ચિહા સવળી બાજુ કાતરતાં, અને અવળી બાજુએ, પોતે કયા ધમના હતા તે દર્શાવતા.૨૫ હાલની માફક, સાલ કે સિકકાની કિંમત, કે દેશનું નામ તેવુ કાંઇ પણ જણાવતાં નહીં. પછી જેમ જેમ જમાના આગળ વધતા ગયા, તેમ તેમ વિચારામાં ફેરફાર થતા ગયા,
in that the die was impressed on the metal when hot, so that a deep square incuse, which contains the device, appears on the coin.
(૨૩) તેમાંનાં એક બે નાં નામ નીચે છે, Cat, of Coins of Andhra Dynasty by Dr. Rapson (intro from clxv to ccviii) da Coins of Ant, India by Sir A Cunningham,
(૨૪) C. A .R. Pret, XV P. 14. where one side of a coin tends to be convex, that is to say when the type has been im pressed from the lower die which was fixed on the anvil, it is called obverse:
when on the other hand, it tends to be incuse, that is to say, when it bears the impression of the upper die which fixed on to the punch, it is called reverse,
was
કા, આં. રૂ. પ્રસ્તાવના પુ ૧૫ પારા ૧૪:-જ્યારે સિક્કાની એક ખાજી ઉપસેલી હાય છે એટલે કે, એરણુ ઉપર ગાઠવેલી અડીથી તેના ઉપર છાપ ઉઠાડવામાં આવે છે, તે ખાજુને સવળી કહેવાય છે, પણ તેનાથી ખીજી રીતે એટલે કે છાપ ઉંડી હેય અને ઉપરની અડીથી તે છાપ ઉઠાડવામાં આવી હેાય છે, તેા તેને અવળા ખાજુની કહેવાય છે.
શિશુનાગવ’શી
(૨૫) જીએ સિકકા
નાગવશી અને (આંક ન’, ૪૪ થી ૪૬ સુધીના).