________________
ભારતવર્ષ ]
પ્રજા કલ્યાણને માટે દાન દેતું, ત્યારે ભાંગી તુટી (વ્યાકરણના ક્રાઇ નિયમ જાળવ્યા વિના, શબ્દો તેમજ વાકય રચી કાઢયાં હૈાય તેવી) લિપિમાં તે કાતરવામાં આવતું: તે સમયે શાહી, કે તાડપત્ર જેવુ કાં જણાયું જ નહેાતુ* (Necessity is the mother of invention ) જેથી શિલાલેખા, શિલાપટા, તામ્રપટ કે ઇટ્ટલેખા જેવાં સાધન સામગ્રીથી તે સત્ર સંગ્રહીત કરી રખાતું. આગલા વખતના કાઇ તાડપત્રી પુરાવા નથી મળતા તેનું પ્રાયઃકારણુજ`આ પ્રમાણે છે.
ઢારવણી
આ બધા સમય પ′′ત, અશાકવનના રાજ્યના અંત સુધી–જૈન ધર્મના વિસ્તાર તેના ખીજા ભારતીય હરીફ દર્શીનેા કરતાં, ઘણા ગુણા જામી ગયા હતા. બલકે એમ કહીએ કે, અન્ય દર્શનનું અસ્તિત્વપણુ જ નહેાતું તેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી, એમ કહીએ તે પણ અતિશયાક્તિ કે આત્મશ્લાધા જેવું નહેતુંજ. આ સ્થિતિ પ્રાપ્ત થવામાં, કાંઇ રાજ્યકર્તાઓ તરફથી પ્રજાને કે તેના આશ્રિત ખડિયા રાજ્ગ્યા ઉપર, કાઇ જાતની દમનનીતિ વપરાતી કે અન્યદર્શનીય ઉપર કાઇ પ્રકારની અસહિષ્ણુતા વાપરવામાં આવતી તેવું હતું જ નહીં. દરેકને સ્વતંત્રપણે વર્તવાની છૂટ હતી. આ હકીકત માટે સિાઇ ( of coins ) પુરાવા જે અટળ અને નકકર–સગીન સત્ય તરીકે કહેવાય છે, તે સિવય ખીજા કયા વિશેષ માનનીય ગણવા ? જ્યારે એક રાજ્ય બીજા ઉપર જીત મેળવતુ' ત્યારે તેનું પેાતાનું ઉપરીપણું છે તેટલા પૂરતુ જ પેાતાના ધર્મનું (તે પણ ધર્માંનુ ંજ, નહી કે રાજ્યનું,) સાંકેતિક ચિન્હ તે આશ્રિત રાજ્યના સિક્કામાં દાખલ કરાવતું, આ હકીકત વિશેષ પ્રકારે ખુલાસાવાર
એટલે વિદ્વાનેાની માન્યતાના અને આધારો નિર્મૂળ થઇ જાય છે. તેથી અમે પ્રતિવાદન કરેલી આ હકીકત જ્યાંસુધી સમાન્ય થઇ ન જાય ત્યાં
૫
૩૩
સમજી શકાય માટે, સિક્કાનુ` પ્રકરણ જોવા વિનંતિ કરીએ છીએ.
આમ છતાં કાંઇ બૌધધર્મ કે વૈદિક ધર્મના તદન લેાપજ થઇ ગયા હતા . તેમ તે નહાતુ જ તે માટે નીચે . આપણે પાછું' આલેખન કરીશું– અવારનવાર તે પોતાની જાહેાજલાલી થેાડા સમય બતાવીને પાછે! સંતાઇ જતા, તેમાંય બૌધધમ સમ્રાટ અશોકવનના રાજ્યકાળે તેના કિર્તિ— શિખરે પહેાંચ્યા હતા૧૩૫ અને વૈદિક ધર્મ શુંગવ’શી૧૭૬રાજ્ય અમલે તેજ અવસ્થાને પ્રાપ્ત થયા હતા.
આપણા આ પુસ્તકના વનની સીમા—મર્યાદા ઇ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષની ઠેરાવી છે તેમાં ઇ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિ ચાલતી હતી ત્યારે ખૌધધર્માંના આદ્ય પ્રણેતા શ્રીમુદ્ધ દેવનુ પ્રાગટય થયું અને ઉમરે આવતાં તેમણે નવીન ધમ પ્રવર્તાવ્યા. એટલે તેની સ્થાપના આપણી મર્યાદાના સમય દરમ્યાન થઇ કહેવાય. આ ઉપરાંત માત્ર બીજા એ ધર્માં, જે તે સમયે અસ્તિત્વ ધરાવતા હતા અને જેમાં અનેક પ્રજાજન ભણ્યા હતા તે વૈદિક અને જૈન ધર્માં હતા. આ ખન્ને ધર્માં તાતાને સનાતની એટલે શાશ્વત અથવા પ્રાચીન કાળથી ચાલી આવતા જણાવતા હતા, તેમાંથી કયા પહેલા હતા તેના નિશ્ચય કરવા તે આપણું કામ નથી કેમકે તે આપણી કાળ મર્યાદા બહારના વિષય છે. એટલે અહિ તેા તે બન્ને સનાતન કાળથી ચાલ્યા આવતા હતા. તેટલુંજ સમજાવીને આગળ ચાલીશુ..
બ્રાહ્મણ અથવા વૈદિક ધતુ સનાતનપણું.
સુધી ‘ મિશ્રણ વધ્યું ’ તે વાક્યને પ્રયાગ કરવા રહે છે. (૧૩૫) જુઓ તેના રાજ્યના વનમાં, (૧૩૬) જેનુ' બ્યાન હવે પછી કરવામાં આવશે
: