________________
૫૨
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
ભાવ-પ્રતિભાવ
['પ્રબુદ્ધ જીવન'ના જૂન-૨૦૧૨ના અંકમાં 'પ્રબુદ્ધ વન'ની આર્થિક કટોકટીની વિગત અમે વાચકો સમક્ષ પ્રસ્તુત કરી હતી. અમને જણાવતાં આનંદ થાય છે કે અમારી એ વિનંતિ વાચકોના હૃદયને સ્પર્શી ગઈ. અને સંસ્થા તરફ દાનનો પ્રવાહ વહ્યો. રૂા. ત્રીસ લાખની રકમ સુધી દાતાઓએ ‘પ્રબુદ્ધ જીવન’ને પહોંચાડવાનું છે. ગતાંકમાં દસ વાચકોનો પ્રેમાળ પ્રતિસાદ અમે પ્રગટ કર્યો હતો. અન્ય વાચકોના ઉત્સાહપ્રેરક પત્રો અત્રે પ્રસ્તુત છે.વાચકોને દાન પ્રવાહ માટે અમારી વિનંતિ છે. આ દાનથી દાનનું પૂછ્યું તો પ્રાપ્ત થશે જ, ઉપરાંત એ સાથે જ્ઞાન કર્મના પુણ્યનું પણ ઉપાર્જન થશે અને શ્રુતદેવતાની પૂજા પણ થશે. આમ ત્રિવેણી લાભ છે. –તંત્રી ]
(૧૧)
ભાઈશ્રી ધનવંતભાઈ,
‘પ્રબુદ્ધ જીવન’ જૂન-૨૦૧૨માં ‘એક કટોકટી' શીર્ષક તમારી વ્યથા અને વિટંબણા વાંચી. આ ન લખ્યું હોત તો તમારી પીડાની ખબર ન પડત.
તમારી અમારામાંની શ્રદ્ધાના પ્રતિસાદ રૂપે આ સાથે રૂા. ૫૦૦૦/ - ICICI Bak, Andheri નો ચેંક નં 366382 તા. ૯-૭-૧૨નો મોકલું છું. આ ‘પ્રબુદ્ધ જીવન' નિધિ ફંડમાં લેશો અને પહોંચ મોકલવા કે. કરશો.
રૂ।. ૧૦૦૦
રૂા. ૧૦૦૦
નિધિ છલકાઈ જશે તેવી શ્રદ્ધા છે. નિસ્વાર્થ ભાવે કરેલું સારૂં કામ એળે જતું નથી. તેની નોંધ લેવાય જ છે.
રૂા. ૫૦૦ રૂા. ૫૦૦ રૂા. ૫૦૦
લી. કચરાલાલ ચુનીલાલ શાહ (૧૨)
શ. ૫૦૦ શ્રી કચ્છી વીસા ઓસવાલ જૈન ખબર પત્રિકા જે શ્રી ક. વી. ઓ. રૂ।. ૫૦૦ દેરાવાસી જૈન મહાજન મુંબઈ અને શ્રી કચ્છી વીસા ઓસવાળા પ∞ સ્થાનકનવાસી જૈન મુંબઈ મહાજનના સંયુક્ત ઉપક્રમે દરરોજ ૮૦રૂા. ૫૦૦૦
૮૫ વરસથી પ્રસિદ્ધ થાય છે.
પત્રિકામાં મારા બચપણના કુંદરોડી- કચ્છના લંગોટીયા ભાઈબંધ અને સહકાર્યકર( શ્રી ક. વિ. ઓ. સ્થાનકવાસી જૈન મહાજન મુંબઈ અને શ્રી પન્નાલાલભાઈ શ્રી કે. વી. ઓ. દેરાવાસી મહાજનના ટ્રસ્ટી છીએ. અમારા ગામના શ્રી કુંદરોડી ક.વી.ઓ. જૈન મહાજનના ટ્રસ્ટી છીએ). શ્રી પન્નાલાલભાઈએ મને આર્થિક અનુદાન આપી ‘પ્રબુદ્ધ જીવન જેવા સાત્ત્વિક વાંચન આપતા માસિકને ચાલુ રાખવાની ફરજ સમને અનુદાન આપવાની ભલામણ કરી.
તેના અનુસંધાનમાં રૂ. ૫૦૦૦૪- નો બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, નેપિયન્સી રોડ શાખાનો ૩૪૩૫૦૬ નો ચેક સ્વીકારી આભારી કરશોજી.
જાન્યુઆરી, ૨૦૧૩
શ્રી ચંપક ગંગર (સોનગઢ આશ્રમ ઉપપ્રમુખ) મારા ભાઈ થાય. ઋણ સ્વીકા૨ની તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જયંતીલાલ ગંગરના જય જિનેન્દ્ર, (૧૩) રાજકોટથી લી. ભરત શાહના જય જિનેન્દ્ર. 'પ્રબુદ્ધ જીવનનો એક ૮-૯ 'આગમ પરિચય વિશેષાંક' મળ્યો અને વાંચી જૈન ધર્મની ઘણી
બધી ન જાણતા ન હોઈએ એવી વિગતો જાણવા મળી. આ વિશેષાંક તૈયાર કરવામાં જે કોઈએ આપેલ સમય તથા મહેનત માટે વિશેષ અભિનંદન. ભવિષ્યમાં પણ આવા ધાર્મિક રસથાળ પીરસતા રહેશો તેવી આશા.
‘પ્રબુદ્ધ જીવન' નિધિ ફંડમાં નીચે દર્શાવ્યા મુજબનું યોગદાન સ્વીકારી આભારી કરશો.
શ્રી બાબુલાલ મુળજીભાઈ શાહ-સ૨ધા૨વાળાના સ્મરણાર્થે શ્રી ખીમચંદભાઈ છગનલાલ વોરા-થાનગઢના સ્મરણાર્થે શ્રી શાંતાબેન બાબુલાલ શાહના સ્મરણાર્થે, શ્રી હસમુખ બાબુલાલ શાહના સ્મરણાર્થે,
શ્રી કિશોરચંદ બાબુલાલ શાહ-ઇટારસીના સ્મરણાર્થે,
શ્રી ભારતીબેન જશવંતલાલ શાહ-ધટાકોપરના સ્મરણાર્થે, શ્રી પિયુશકુમાર કિશોરચંદ્ર શાહ-ધરારસીના સ્મરણાર્થે, શ્રી સારાભાઈ ચીમનલાલ શાહ-સુરેન્દ્રનગરના સ્મરણાર્થે, અંકે રૂપિયા પાંચ હજાર પુરા ચેક નં B.O. નં. 013983 તા. ૧૯–૯–૧૨નો શામેલ છે.
(૧૪)
આપે 'પ્રબુદ્ર જીવન'ના જૂન ’૧૨ એકમાં એક ટહેલ નાંખી હતી. તેના પ્રત્યુત્તર રૂપે એક ફૂલપંખ સમાન ચોક રૂા. ૧૦૦૨/- એક હજાર નો આ સાથે મોકલાવી રહ્યો છું. જે સ્વીકારી અમને આભારી કરશોજી. ચૅક જમા નીચે મુજબ લેશોજી.
રૂા. ૫૦૧/- શ્રી શશિકાંતભાઈ વૈદ્યો દરા
રૂા. ૫૦૧/- જિતેન્દ્ર એ. શાહ-વોદરા
લી. જિતેન્દ્ર શાહ
(૧૫)
આપનો અપ્રલ ૨૦૧૨ના અંકમાં નિયનિ લેખ વાંચ્યો. ૮૨ વર્ષ સુધી માસિક ચલાવવું એ ભગીરથ કામ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રીશ્રીઓએ પૂરું પાડેલ છે, અને ચાલુ રહેશે તે માટે તમામને અભિનંદન.
સુરતથી પ્રગટ થતું જૈન વર્લ્ડ સુંદર શરૂઆત હતી. ઈન્ડિયા ટુડે જેવું ગેટઅપ હતું. - એક પ્રસિદ્ધ થયા અને પછી બંધ થઈ ગયું. તમે ‘પ્રબુદ્ધ જીવન માં વખાણ કર્યા એટલે અમે બે ત્રણ મિત્રો ગ્રાહક થયા