________________
૧૬
(૨) દુ:ખસાગર અને (૩) ભવસાગર. મોહથી દુ:ખ થાય, દુઃખોથી ભવભ્રમણ ચાલુ રહે. આમાંથી મુક્તિ કોણ અપાવે ? જન્મ-મૃત્યુના ચક્રમાંથી ઊગારીને મુક્તિ આપે તે તીર્થંકર, એને પાર કરવાનું સાધન તે તીર્થ અને ભવસાગરમાં સંજોગોની નાવમાં બેઠેલા માનવઆત્માને ભવપાર ઉતારે તે તીર્થ કર
પ્રબુદ્ધ જીવન
આ તીર્થંકર પ્રાચીનતાને આધારે સત્યનું પ્રતિપાદન કરતા નથી, પરંતુ સ્વયં સત્યને પ્રતિપાદન કરીને તેનો સાક્ષાત્કાર કરે છે અને એથી જ જૈન ધર્મમાં અનાગત, વર્તમાન અને આવતી ચોવીશી એમ તીર્થંકરોની ત્રણ ચોવીશી મળે છે. તીર્થંકરની જગતમાં જોડ જડે તેમ નથી. એ પુત્ર, પત્ની, પૈસો કે પ્રમોશન આપનારા નથી, છતાં એવું આપે છે કે જેનાથી સાધક બેડો પાર થઈ જાય.
તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણેય લઈને જન્મે છે અને એ સંયમ ધારણ કરે, ત્યારે એમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અનંતબળ હોવા છતાં ત્રીય ભુવનના આત્માઓને દુઃખમુક્ત કરવાની ભાવના ધરાવે છે અને એમનો વૈરાગ્ય સર્વત્ર
અસ્ખલિત અને પ્રભાવક હોય છે.
વૈરાગ્યમાં સર્વનું સમર્પશ હોય છે, જ્યારે ત્યાગમાં સ્વ પાસે હોય તેનું સમર્પણ હોય છે. વેરાગ્યની પરાકોટિ તીર્થંકર ભગવાનમાં જોવા મળે અને ત્યાગનું શિખર સાધુજનોમાં નજરે પડે.
આજે આપણે શ્રી નેમિનાથ પ્રભુના ભવ્યજીવનના પ્રવેશદ્વારે આવીને ઊભા છીએ, ત્યારે આપણે જુદી આંખો જોવાનું છે. નવી દ્રષ્ટિએ વિચારવાનું છે. માનવી બે આંખે જુએ છે, પણ તીર્થંકરને નમે ત્યારે એ ત્રી આંખે નર્મ છે. તીર્થંકરને નમન એ ત્રીજા નેત્રની પ્રસાદી છે.
મે, ૨૦૧૩
વર્ણન કરતાં એમણે કહ્યું કે એક જ ભવમાં આ યુગલ ધર્મમાર્ગે ચાલીને પરમ શ્રાવક અને પરમ શ્રાવિકા બને અને પ્રથમ વખત સમ્યક્દર્શનની સ્પર્શના કરે. વ્યક્તિમાંથી સમષ્ટિ સુધી પહોંચે. સ્નેહમાંથી સમ્યગ્દર્શનના સીમાડાને સ્પર્શે. પ્રાય માત્ર બે વ્યક્તિ વચ્ચે રહે છે, ત્યારે એ સરોવરના જળ જેમ બંધિયાર હોય છે, જ્યારે સમષ્ટિ તરફ વળે છે ત્યારે એ સરિતાના જળની જેમ રૂમઝૂમતો હોય છે.
સ્નેહની આવી દઢતા કઈ રીતે સર્જાય ? ભવોભવ ચાલનારા સ્નેહનું નિર્માણ કઈ રીતે થયું ? સ્નેહમાં જ્યારે સેવા ભળે છે ત્યારે એ સદાકાળને માટે સુવાસિત થઈ જાય છે.
ધનકુમાર અને ધનવતીએ અશોકવૃક્ષની નીચે સૌમ્ય આકૃતિવાળા ભૂલા પડેલા એક મુનિભગવંતને મુચ્છિત અવસ્થામાં જોયા. દોડી જઈને એમનો ત્વરિત ઉપચાર કર્યો.
એ પછી પોતાની આગવી છટા સાથે શ્રી કુમારપાળ દેસાઈએ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના નવ ભીની વાત કરી હતી અને તીર્થંક૨ના પૂર્વભવો અંગે ડૉ. કુમારપાળ દેસાઈએ એક નવો જ વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું, ‘તીર્થંકરના પૂર્વભવો એ માત્ર ભવ-કથાનકો નથી, કિંતુ સંચિત સાધનાનો પ્રબળ આવિષ્કાર છે. આ ભવનાં વર્ણનો
સાધુ સેવા તો ક્યાંથી છે? પરંતુ મુચ્છિત અવસ્થામાં ઉપચાર કરનારને મુનિભગવંતે ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને એમણે ઉત્કૃષ્ટ ધર્મને ગ્રહણ કર્યો. પ્રથમ ભવમાં રોપાયેલા સ્નેહ, સમર્પણ અને સાધનાના બીજ નવમા ભવે મારી ઊઠે છે. આ ભોંમાં દેવોના ભવમાં જન્મ લીધો, બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા ભવમાં દેવોકમાં જન્મ્યા, દેવલોકનું સુખ ભોગવ્યું અને આયુષ્ય પૂર્ણ કર્યું,
દેવથી પણ ચડિયાતો છે માનવ. પણ કયા કારણે ? માનવીની પાસે સાધનાની માટી અને મુનિનું જીવન છે. મનુષ્ય ભવમાં પ્રથમ ભવમાં ધનકુમાર અને ધનવતીએ, ત્રીજા ભવમાં ચિત્રગતિ અને રત્નવતીએ, પાંચમા ભવમાં અપરાજિત રાજા અને ચેતીમતિ રાણીએ, સાતમા ભવમાં શંખ અને પાતિ રાણીએ દીક્ષા લીધી અને સમાધિપૂર્વકનું મૃત્યુ પામ્યા.
આમ પ્રત્યેક માનવ ભવમાં એમની અધ્યાત્મયાત્રા ચાલુ રહી. ધનકુમાર અને ધનવતીના ભવમાં સમ્યક્દર્શનની સંસ્પર્શના કરી, તો પછીના ભવોમાં પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધ્યું અને સાતમા ભવમાં
તો આકરી તપશ્ચર્યાં અને અર્હત ભક્તિ થ્રીસ સ્થાનોના આરાધનથી
તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. આ રીતે જોઈએ તો પ્રત્યેક માનવભવમાં અતૂટ પ્રાય સાંપડ્યો, પણ સાથે આધ્યાત્મિક પ્રગતિ કરી અમૂલ્ય માનવદેહને સાર્થક પૂર્વભવોની આ યાત્રાનું શિખર
કર્યો.
એ ટતો.
નવમા ભવમાં
તેમ-રાજુલ કથા
વાંચતી વખતે વાચક ક્યારેક ભૂલો આપના તરફથી મુંબઈ સ્થળે આર્થોજિત 'નેમ-રાજુલ કથા' પડી જાય, પરંતુ એ વર્ણનોની કાર્યક્રમ બાબતે નિયંત્રણ મળ્યું. ખૂબ ખૂબ આભાર. હરિયાળી ધરતી પર ઊગતાં પુષ્પની અત્રે આપનું ધ્યાન દોરવાનું કે અગાઉ આપને ત્યાંથી મહાવીર મહેંક પામવી જોઈએ. તીર્થંકરના કથા, ગૌતમ કથા અને ઋષભ કથા-ત્રણેયની કેસેટસના ત્રણ સેટ પૂર્વભવો ખીલતા કમળની મેં મંગાવેલા. આ પૈકી બે સેટ હું ગયા વર્ષે અમેરિકા ગયેલો ત્યારે આનંદદાયક પાંખડીઓ છે.' ત્યાં એક સેટ હ્યુસ્ટન જૈન સમાજને અને બીજો સેટ સીટલ જૈન એ પછી ભગવાન મિનાથના સમાજને ભેટ આપેલ છે. હમણાં જ હ્યુસ્ટનથી ત્યાંના જૈન સમાજના પૂર્વભવોનું વર્ણન કર્યું અને ધનકુમાર મુખ્ય કાર્યકર્તાભાઈ, મારા મિત્ર એવા શ્રી રમેશભાઈ શાહ અત્રે અને ધનવતીના એમના પ્રથમ ભવથી અમદાવાદ આવેલા તેઓએ આ કેસેટ્સનો પ્રોગ્રામ ત્યાં કર્યો નેમકુમાર અને રાજીમતિના એમના હશે-તેના ખૂબ વખાણ કરતા હતા.
છેલ્લા ભવ સુધીની કથા આલેખી ધનકુમાર અને ધનવતીના યુગલનું
ઘનવનીત ઠાકરશી (અમદાવાદ)
શંખલુંછનવાળા ક્રુષ્ણવર્ણના (શામળા) નેમકુમાર અને રાજીમતીનો જન્મ.
રાજા સમુદ્રવિજયની રાણી શિવાદેવીએ સ્વપ્નમાં રિષ્ઠરત્નની