________________
પ્રબુદ્ધ જીવન
જૂલાઈ, ૨૦૧૩ .
WISDOM is the Daughter of Experience TRUTH is the Daughter of Time
Leonardo એમણે એક મહાત્માને પૂછ્યું: ઈશ્વરને પામવાના માર્ગ કેટલા ?' મહાત્માએ જવાબ આપ્યો: ‘દુનિયામાં જેટલાં અણુઓ છે તેટલા માર્ગ છે. પણ સારામાં સારો અને ટૂંકો રસ્તો એક સેવા છે.*
પ્રમુનિ ન્યાયવિજયજી
| સર્જન-સૂચિ
જિન-વચના
દુરાચારથી દૂર રહો नतं अरी कंठछेत्ता करेइ । जं से करे अप्पणिया दुरप्पा ।। से णाहिई मच्चुमुहं तु पत्ते पच्छाणुतावेण दयाविहूणे ।।
| (૩ ૨૪-૪૮) દુરાચાર કરનાર જીવ પોતે પોતાનું જેટલું અનિષ્ટ કરે છે, એટલુ અનિષ્ટ તો એનું ગળું કાપનારો દુમન પણ નથી કરતો. આવા દયાવિહીન જીવને જ્યારે મૃત્યુના મુખમાં જવાનું થાય છે, તે વખતે તે પોતાના દુરાચારને સમજે છે અને પદ્ધ પચાત્તાપ કરે છે The harm that an evi person does to himsellis much more than the harm that his enemy may do to him by cutting off his throat. Such a person devoid of compassion, mulines, his folly on his deathbed and reports for his evil deeds. (ડૉ. રમણલાલ સી. શાહ ગ્રંથિત 'નિન તૈન'માંથી)
| ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંધ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૧૯ ૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકયું
એટલે નવા નામે ૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૩ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન" | ૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સરર, પઠે જ્ઞા સામાયિક, પછી મધું માસિક અને ત્યારબાદ
માસિક + ૨૦૧૩ માં 'પ્રબુદ્ધ જીવન'નો ૬ ૧મા વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાક જટુભાઈ મહેતા પરમાøાંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહે ડૉ. રમણલાલ ચી. શાહ
ડાં, ધનવંત શાહ મહેન્દ્ર કું, શાહે ડૉ. નરેશ વેદ
પૂ. આ. વાત્સલ્યદીપ સુરીશ્વરજી
(૧) જૈન એકતા - ૨ (૨) શ્રીમદ્ રાજચંદ્ર અને ભક્તિ (૩) ઉપનિષદો : અમર ભોમના આંબા - ૨ (૪) ભાવ-પ્રતિભાવ (૫) સુખ તમારી પ્રતીક્ષા કરે છે (૬) અવસર : | ઉપમિતિભવપ્રપંચકથા અધ્યયન શિબિર (૭) શ્રી નૈમ-રાજુલ કથા-૩ (૮) જયભિખુ જીવનધારા : ૫૧ (૯) સર્જન-સ્વાગત (10) Thus Spake Gratitude,
Compassion & Awareness (11) Rup-Arup (Beautiful-Ugly)
ડો. કુમારપાળ દેસાઈ ડૉ. કલા શાહ
(12) Difficulties only forge our life (13) ભજન - Bhajan (૧૪)પંથે પંથે પાથેય : એકવીસમી સદીની જશોદા
કેમ છો ?
Reshma Jain Acharya Vatsalyadeepji 32 Translation: Pushpa Parikh Shashikent L. Vaidya Pushpa Parikh મનસુખલાલ ઉપાધ્યાય સુરેશ ચૌધરી
'આ અંકનું મુખપૃષ્ઠઃ ચિત્ર સૌજન્યઃ ડૉ. હિંમતલાલ એ. શાહ
જિલા
કી
લીલાશાહ પિયા ૧ શ્રી
જીતશા માટે
આપી
જેથી શાહી માત