________________
ડિસેમ્બર ૨૦૧૩
૯૨ ટકા કેસોમાં દંપતી એટલા માટે છૂટા થયા નહોતા કારણ કે તેઓને સંતાન હતું. ત્રીજી બાબત આસપાસનું વાતાવરણ હોય છે. આપણા સંતાન ઘરની બહાર ઘણો સમય ગાળે છે. અખબારો કે ટીવી ચેનલોમાં રજૂ થતી ઘટનાની અસર સંતાનો ૫૨ થતી હોય છે. ચોથી બાબત શિલકોની છે. શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તે છે તેની અસર પણ યુવાનો ૫૨ થાય છે. વિદ્યાર્થીઓ પરિવારના વાતાવરણને કારણે કશું ગુમાવતા હોય તો તે શિક્ષકો ભરપાઈ કરી આપે છે. આ ચાર બાબતો આપણા સંતાનોના ચરિત્રનિર્માણ અને ઘડતર પર અસર કરે છે. યુવાનોને ધાર્મિક ઉત્સવો એટલા માટે શર્મ છે કારણ કે તેમાં નાચવાનું, વગાડવાનું અને ગુલાલ ઉડાડવાનું હોય છે. તેઓને અધ્યાત્મ અને પુનર્જન્મની વાર્તામાં બહુ રસ પડતો નથી.
'
મુના જળ મૂળ માં નિર્મિત્
|| નવીર કથા ||
risa
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત
આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં
ડી.વી.ડી.
II મહાવીર કથા બે ડી.વી.ડી. સેટ
F
ભગવાન મહાવીરના જીવનનાં રહસ્યોને પ્રગટ કરતી, ગણધરવાદની મહાન ।ઘટનાઓને આલેખતી અને વર્તમાન યુગમાં ભગવાન મહાવીરના ઉપદેશોની મહત્તા દર્શાવતી સંગીત-સભર ।‘મહાવીરકથા’
પ્રબુદ્ધ જીવન
[] બાપા 9840 || ||
યુવાનો અને પરિવારના વડીલો સાથે મોકળા મને વાત કરી શકે એવું વાતાવરણ ઘરમાં હોવું જોઈએ. શિક્ષણક્ષેત્રે નૈતિકતા ગુમાવી છે. યુવાનો અનુસરી શકે એવા રોલ મોડેલ નથી. વર્તમાન સમયમાં જ્ઞાન છે પરંતુ કરુણા નથી. આપણે ફ્લાયઓવર બનાવ્યા પણ ઝુંપડપટ્ટી ઉપર ધ્યાન આપ્યું નથી. બાહ્યાવિકાસ ઉપર ધ્યાન આપ્યું છે પણ અંદરના વિકાસ ઉપર ધ્યાન આપ્યું નથી. તાજેતરમાં વિશ્વની ટોચની કંપનીઓના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસ૨ની યાદી મારી પાસે આવી હતી. તેમાં બિલ ગેટ્સ સહિત ૮૦ ટકા લોકો શિક્ષણમાંથી ડ્રોપઆઉટ થયા હતા. બાદમાં બિલ ગેટ્સ જ્યાંથી શિક્ષણ છોડ્યું હતું તે શિક્ષણ સંસ્થાએ જ તેમને પદવીદાન સમારોહમાં સંબોધન કરવા આમંત્રિત કર્યા હતા. વધુ વ્યાખ્યાનો હવે પછીના એકોમાં)
૫ ઋષભ કથા ।।
૨૧
પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇની હૃદયસ્પર્શી વાણીમાં II ગૌતમ કથા II ત્રણ ડી.વી.ડી. સેટ અનંત લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામીના પૂર્વ વનનો ઇતિહાસ આપીને એમના ભવ્ય આધ્યાત્મિક પરિવર્તનનો ખ્યાલ આપતી, અજોડ ગુરુભક્તિ અને અનુપમ લઘુતા
ઋષભના જીવનચરિત્ર અને ત્યાગીઋષભનાં સ્થાનકોને આવરી કેતું જૈનધર્મના આ તીર્થંકર ભગવાન શ્રી ઋષભ-દેવનું ચરિત્ર અને ગકવર્તી ભરતદેવ અને બાબિલનું રોમાંચક
પ્રગટાવતી રસસભર ‘ગૌતમકથા’
કથાનક ધરાવતી અનોખી ‘ઋષભ કથા’
♦ પ્રત્યેક સેટ (ત્રણ ડી.વી.ડી.) ની કિંમત રૂા. ૨૦૦/- ૭ ચાર સેટ સાથે લેનારને ૨૦% ડિસ્કાઉન્ટ ઘરે બેઠા દિવાનખાનામાં ધર્મતત્ત્વ કથાશ્રવણનો દૃશ્ય લાભ
ડૉ. કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિગ્ધ જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ. સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિર્ઘ આનંદ મેળવી સામાયિકનું પુષ્પકર્મ પ્રાપ્ત કરો “ વસ્તુ કરતાં વિચારદાન શ્રેષ્ઠ છે.
II ઋષભ કથા।।
ત્રણ ડી.વી.ડી. સેટ પ્રાચીન કાળના વાતાવરણ સાથે રાજા
ENGA ॥ હોમ-શજુલ કથા ॥
II નેમ-રાજુલ કથા || ત્રણા ડી.વી.ડી. સેટ ' નેમનાથની જાન, પશુઓનો | ચિત્કાર, થિ નેમીને રાજુલનો વૈરાગ્ય ઉદ્દર્બોધ અને નેમ-રાવના | વિરહ અને ત્યાગથી તપ સુધી '
વિસ્તરતી હૃદયસ્પર્શી કથા
ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી. –પ્રત્યેક કથાના ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ
બૅંક ઑફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 0039201 000 20260 માં ૨કમ ભરી ઑર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે.
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬.
૨. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬૨૦૮૨.