________________
એપ્રિલ, ૨૦૧૩
દેવ વિમાન એ ભારમેં દીઠું, રાઝણ ઘંટા વાજતાં એ...૪. રત્નનો રાશિ તે તેરમે દીઠો, અગ્નિ શિખા દીકી ચૌદ...એ; ચૌદ સુપન લઈ રાજી આવ્યા, રાશીએ રાયને જગાડિયા એ...૫. ઉઠો-ઉઠો સ્વામી મને સોજો લાહ્યાં, એરે સુપન હળ સાહસો, રાય સિદ્ધારથૅ પંડિત તેડ્યા, કહો રે પંડિત ફળ એહનું એ...૬. અમ કુળમંડળ, તુમ કુળ દીવો, ધન રે મહાવીર પ્રભુ અવતર્યા એ, જે નર ગાવે તે સુખ પાવે, આનંદ રંગ વધામણાં ..... ત્રિશલા માતાને આવેલ ચૌદ સ્વપ્ન
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક ૨હું સ્વપ્ન કેસરી સિંહ ક્યારે મારે, ક્યારે ના મારે-વિચલિત ભાવ.
સાત કડીના આ કાવ્યમાં અજ્ઞાત કવિએ પ્રભુ મહાવીર જ્યારે ત્રિશલા માતાની કુક્ષિમાં આવ્યા તે સમયે ત્રિશલા માતાએ ચૌદ સ્વપ્નના દર્શન કર્યાં તેનું નિરૂપણ કર્યું છે.
પ્રથમ પાંચે કડીમાં કવિએ ચૌદ સ્વપ્નના નામોની યાદી વર્ણવી છે-છઠ્ઠી કડીમાં રાણી ત્રિશલા સિદ્ધાર્થ રાજાને નિઝામાંથી જગાડી પોતાને સ્વપ્ન આવ્યા તેનું ફળ જાકાવાની ઈચ્છા દર્શાવે છે. સિદ્ધાર્થ રાજાએ પંડિત બોલાવ્યા અને પંડિત સ્વપ્નાનું ફ્ળ કહ્યું, સાતમી કડીમાં પંડિતે કહ્યું, 'હે રાજા, તમારા કુળને અજવાળનાર પનોતા પુત્રનો જન્મ થશે. કવિ અંતની પંક્તિમાં કહે છે-પુત્રના જન્મથી સમગ્ર વિશ્વમાં આનંદ પ્રવર્તશે અને પ્રભુ મહાવીરના નામથી દરેક વ્યક્તિ સુખનો અનુભવ કરશે. તાત્ત્વિક દૃષ્ટિએ ચૌદ સ્વપ્નનો અર્થ ચૌદ ગુણસ્થાનક સાથે
સંકળાયેલ છે. તેની સમજ નીચે પ્રમાણે આપી છે.
XXX
૧૪ સ્વપ્ન અને ૧૪ ગુણ સ્થાનક ઃ
આપણાં શાસ્ત્રોમાં ૧૪ના આંકની ખૂબ મહત્તા છે. જેમકે, ૧૪ રાજોક, ૧૪ જીવસ્થાનક, ૧૪ માર્ગા, ૧૪ પૂર્વ, ૧૪ ગુણસ્થાનક,
૧૪ સ્વપ્ન.
તીર્થંકરની માતાને પ્રભુ ગર્ભમાં આવે ત્યારે ૧૪ સ્વપ્નો દેખાય છે. આ ૧૪ સ્વપ્નો ૧૪ ગુણસ્થાનકો સાથે ક્રમિક રીતે સંકળાયેલા છે. અર્થાત્ એ ૧૪ સ્વપ્નો જીવનાં ૧૪ ગુણસ્થાનકોનાં પ્રતીકરૂપ છે. ૧૪ સ્વપ્નોમાં પહેલાં ૩ સ્વપ્નો પશુના છે, ચોથા સ્વપ્નથી દેવ વગેરેની શરૂઆત થાય છે.
આવું કેમ ? કારણ કે, પહેલાં ત્રણ ગુણસ્થાનકે સમ્યજ્ઞાન નથી. મિથ્યાત્વ છે તેથી ત્યાં સુધી જીવ અજ્ઞાની કહેવાય. ચોથે ગુણસ્થાનકે સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જીવ જ્ઞાની કહેવાય. અજ્ઞાની કે જ્ઞાન વિનાના જીવો પશુ સમાન છે. માટે પહેલાં ૩ સ્વપ્નોમાં હાથી, વૃષભ, સિંહ એમ ત્રણે પશુના સ્વપ્નો છે.
૧૪ સ્વપ્ન
અને
૧૪ ગુણ સ્થાનક
૧૩ સ્વપ્ન-હાથી ૧લું ગુણસ્થાનક-મિથ્યાત્વગુ.સ્થા. સત્ય-અસત્ય...અસત્યને સત્ય માને. વિપર્યાસ ભાવ.
હાથીનો રંગ કાળો છે. શરીર ભારે-કદાવર છે. એ જ પ્રમાણે ૧લા ગુણસ્થાનકે રહેલો જીવ મિથ્યાત્વી કાળાકર્મી છે, ભારે કર્મી છે.
૧૯
૩જું ગુજા સ્થાન-મિશ્ર ગુણસ્થાનક
સિંહ મિશ્ર મનોવૃત્તિ ધરાવે છે. જ્યારે એ ભૂખ્યો હોય ત્યારે શિકારે નીકળે અને જે જીવ સાથે આવે એનું ભક્ષણ કરી લે, પરંતુ જ્યારે એ ભૂખ્યો ન હોય ત્યારે કોઈ પણ જીવને મારતો નથી. આમ ક્યારેક ‘મારવાની’ અને ક્યારેક ‘ન મારવાની’ મિશ્ર મનોસ્થિતિ હોય છે. એ પ્રમાણે ૩જા ગુણસ્થાનકે જીવની મિશ્ર ભાવવાળી સ્થિતિ છે. અહીં શ્રદ્ધા પણ નથી અને અમહા પણ નથી. અર્ધ મિથ્યાત્વી અને અર્ધ સમ્યક્ત્વ સહિત જીવ હોય છે. ૪ શું સ્વપ્ન : લક્ષ્મી (શ્રીદેવી)
વિદ્યા
૪ હું ગુશાસ્થાનક અવિરત સભ્ય-દષ્ટિ ગુણ સ્થાનક ૪થા ગુણસ્થાનક-વિશેષતા...અવિદ્યાનો અભાવ.
જ્યાં સુધી જીવ ૪થા ગુણસ્થાનકે નથી આવતો ત્યાંસુધી એનું અજ્ઞાન હોય છે. ૪થા ગુશસ્થાનકમાં સમ્યક આવે છે. સંસાર અત્યાર સુધી સમુદ્ર લાગતો, પણ હવે સરળ બની ગયો છે. ભેદજ્ઞાનની શરૂઆત ૪થા ગુણસ્થાનકેથી થાય છે. સત્યને સત્ય માને, અસત્યને અસત્ય માને. અહીં આત્મા સ્વમાં આવશે.
વ્યવહારમાં હાશ્મી એટલે ધન-સંપત્તિ મળે એટક મનુષ્ય લોકમાં પૂજાય છે.ગુણ વિનાનો પણ ગુણવાન લાગે છે...સંપત્તિ આવ્યા પછી કોઈ મર્યાદા કે બંધનો નડતો નથી. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનકે જીવને સમ્યજ્ઞાન રૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અહીંથી જ સમકિત રૂપી દીવો પ્રગટે છે બધા દોષો ગુણરૂપે પ્રગટ થાય છે. હજુ જીવ અવિરતિમાં છે, એટલે પચ્ચકખાણ ન કરી શકે... ૪ થા ગુણસ્થાનકે જીવને દેવગતિ પ્રાયોગ્ય બંધ થાય છે. રંગરાગવૃત્તિ વધારે ત્યાગવૃત્તિ
ઓછી હોય.
૫ મું ગુ.સ્વા. દેશવિરતિ ગુણાસ્થાનક
૫મું સ્વપ્ન : ફૂલની માળા વિવેકભાવ-ફુલોની બે માળા. પમાં ગુણસ્થાનકે આવેલો, જીવ પચ્ચક્ખાણમાં આવે...વિવેક આવે....સ્વમાં વિચારે કે હું ક્યાં છું, ૧૨ પ્રકારની વિરતિમાંથી ૧લી વિરતિમાં આવ્યો છે. ૧૧ બાકી છે. દ્રવ્યહિંસા પણ ના થાય. ત્રસ જીવની હિંસા પોતાનાથી ના થાય અને ભાવ હિંસા પણ ના થાય. એવું વિચારે. ૫ મેં ગુન્નસ્થાનકે શ્રાવક ૧૨ વ્રતો ઉચ્ચારીને દેશવિરત બને છે.
આ ૧૨ વ્રતોમાં મૂળ ગુણ અને ઉત્તરગુણ હોય એમ બે ફૂલોની માળા સુવાસ ફેલાવે છે અને મનને શાંતિ આપે છે.
હું સ્વપ્ન : ચંદ્ર
વિનય નાતા
૬ઠ્ઠું ગુ.સ્થા. પ્રમત્ત સંયત્
(સર્વ વિરતિ શું. સ્થા.) સંયત-સાધુ ભગવંત
ગુ...ભાવ.
ભાવથી ચારિત્ર ઉદયમાં આવી ગયું છે. જીવનમાંથી માન-કષાય નીકળી જાય ત્યારે વિનય આવે.
અહીં ૬ઠ્ઠું સ્વપ્ન ચંદ્ર છે, અને સાતમું સ્વપ્ન સૂર્ય છે. ચંદ્ર અને સૂર્ય