________________
માર્ચ, ૨૦૧૩
(4)
પ્રબુદ્ધ જીવન
Date 20-12-2012
Lord Krupaludev's Bhaktajano,
On the Occasion of the 74th Birthday (27-12-2012) of our Spiritual Leader Pujya Saryuben Mehta we, the Bhaktajano of Lord Krupaludev Humbly Donate Rs. 37,000/
- to `Mumbai Jain Yuvak Sangh" for Prsbuddh Jivan' Magazine as per your appeal for `Prabuddh Jivan'
(5)
Mumbai, Dated 20-12-2012.
I am a regular reader of the `Prbuddh Jivan'. I have read with great satisfaction and I am thankful for the quality of the contents. I humbly send the cheque of Rs. 10,000/-. Please
accept the said cheque towards `Ajeevan Sabhya'. Kalyanji Narsey
(૬)
ગાંધી જયંતિ સ્મૃતિ ચિંતન વિશેષાંક એક લાજવાબ અંક છે. પહેલાં તો એમ થયું કે ગાંધીજી વિશેષાંકમાં આપણે જે વાંચન કર્યું છે એ સિવાય કાંઈ ન હશે. પરંતુ એક એક પાનું ઉથલાવતા ગયા અને દરેક લેખ એકબીજાથી ચડિયાતા જણાયા. આવા સુંદર લેખો વાંચી મન ખુશીથી ભરાઈ ગયું. જે ન જાણતા હતા એ જાણ્યું.
Dરવિલાલ કે. વોરા
(૭) ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અંકો આપીને ‘પ્રબુદ્ધ વન' અમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહ્યું છે. આભાર. ઉત્સાહપૂર્વક નવું નવું પીરસતા રહેશો. Eકે. સી. શાહ
(૮)
તા. ૪-૨-૨૦૧૩
આપની સંસ્થાના ત્રિદિવસીય ગાંધી કથાના સુંદર આયોજન માટે અભિનંદન. શ્રી પુષ્પીન ચીમનલાલ ઝવેરીના ત્રિદિવસીય સૌજન્યથી આ ઉત્તમ કથા થઇ માટે એ પરિવારનો હાર્દિક આભાર. આજના સમયમાં ગાંધી મૂલ્યો ભૂલાતા જાય છે એ સમયે વધુ પ્રેરણા અને
માર્ગદર્શન રૂપે આ પ્રવચન વધુ ઉપયોગી થશે.
ઈશ્વર : શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?'
હું : “ના, મેં તમને બોલાવ્યા નથી તમે કોણ છો કે
મહેશકુમાર એફ. ઝવેરી, વલસાડ
(૯)
આ સાથે રૂા. ૫૦૦૦/- નો ચૂંક ‘પ્રબુદ્ધ જીવન' માટે મોકલું છું, જે સ્વીકારશો.
૨૧
જાન્યુ.’૧૩નો અંક ‘મહાત્મા ગાંધીજી’ અંગે વિશેષાંક વાંચી આનંદ અનુભવ્યો. ‘પ્રબુદ્ધ જીવન'નો આવો અભિગમ ગમ્યો.
આપણે અને ઘણા બધા કહેવાતા જેનો છીએ, ‘જૈન' અને 'જિન' શબ્દના જે સાચા અર્થ છે તે સંદર્ભમાં તો ગાંધીજીને જ જૈન કહી શકાય. સત્ય, અહિંસા, પરિગ્રહ વગેરે સિદ્ધાંતો પોતાના જીવનમાં આચરણમાં એમણે અપનાવ્યા. બાકી કેટલા જેનો આચરણમાં આ સિદ્ધાંતો મુકતા હશે ? ગાંધીજી સાચા હિંદુ, સાચા જૈન, સાચા ખ્રિસ્તી કે કોઈપણ ધર્મના આદર્શ સિદ્ધાંતો અનુસાર જીવ્યા. આપો જેનો મોટા ભાગના વ્યાપારી અને ધર્મને પણ વ્યાપાર અનુસાર કરી નાખેલ છે. ધર્મ હવે શેમાં રહ્યો છે ? ક્રિયાકાંડ, આડંબર, દંભ અને આવા જ મિથ્યાચારો ધર્મના નામે આજે સર્વત્ર વ્યાપક છે. ખેર! આ સંદર્ભે પ્રબુદ્ધ વન'માં તમે ગાંધીજીને પ્રાધાન્ય આપી તેમની વાતોને જૈનો સમક્ષ મૂકી તે બદલ અભિનંદન!
Eખીમજી વીરા, નવી મુંબઈ
એક વખત હું મારા લેપટોપ પર ચેટિંગ કરતો હતો ત્યાં મને ઈશ્વરનો છું...ઈશ્વર છું,' ઓનલાઈન ભેટો થઈ ગયો....
(૧૧)
ઈશ્વર સાથે ઑનલાઈન ચેટિંગ Eમિનાક્ષીબેન દોશી,UK
તા. ૪-૨-૨૦૧૩
જૂન-૨૦૧૨માં 'એક કટોકટી' શીર્ષક હેઠળ તમારી વ્યથાથી વાકેö થયા પછી વિચા૨ને અમલમાં મૂકવામાં મોડું થયું છે તેની ક્ષમા માગું છું અને ખરેખર તો તમે સૌએ પ્લાસ્ટીકના કવરને ખર્ચ વધવા છતાં બંધ કર્યા છે તેના આભાર અર્થે પણ મારે તો ફૂલકણી મોક્લવી જ જોઈએ. ઘણું સાત્ત્વિક વાંચન મળે છે તેથી બુંદ જેટલું જ ઋણ ચૂકવવાની તક આપવા બદલ આપનો આભાર!
‘પ્રબુદ્ધ જીવન” નિધિ ફંડમાં રૂા. ૫,૦૦૦/- સામેલ કરવા વિનંતી. Hમિનાક્ષી સુ. ઓઝા, રાજકોટ
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણાં પોતાની જાતને અહીં ભગવાન' કહેવડાવે છે.
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને
ઈશ્વર : ‘વત્સ, હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય