________________
માર્ચ, ૨૦૧૩
(૧) એકત્વ-પર્યાયનું એક લક્ષણ છે. સ્કંધ (જથ્થા)માં અનેક પરમાણુઓ છે એ અલગ અલગ પરમાણુઓમાં એકત્વની અનુભૂતિ કરાવવી. દા. ત. ઘડો અનેક પરમાણુઓ એકત્ર થવાથી બનેલો છે છતાં આપણને એક જ પદાર્થ ઘડાની અનુભૂતિ થાય છે.
હોવાને કારણે સૂક્ષ્મ છે તેથી તેની અભિવ્યક્તિ થતી નથી. જો દ્રવ્યમાં પ્રતિક્ષણ પરિવર્તન ન થાય તો પછી લાંબા સમય પછી પણ પરિવર્તન શક્ય નથી. ક્યારેક આપણને એમ લાગે કે આમાં લાંબા ગાળે પરિવર્તન થયું પણ એવું નથી. દા. ત. લીલા રંગનું ટામેટું અઠવાડિયા પછી લાલ રંગનું થયેલું દેખાય તો તે પરિવર્તન એકદમ થયું એમ નથી. પરંતુ લીલાવર્ણનો પર્યાય લાલ વર્ણમાં બદલવાનું કાર્ય પ્રતિક્ષણ, પ્રતિસેકંડ, પ્રતિ મિનિટ, પ્રતિ કલાક, પ્રતિદિન ચાલુ જ હતું તેથી તે લીલામાંથી વાઘ થયું.
(૨) પૃથવ–સંયુક્ત પદાર્થોમાં ભેદજ્ઞાન કરાવવાનું કામ પણ પર્યાયનું છે. બધાનો આત્મા એક જ સરખો છે. બધામાં ગુણો પણ સરખાં જ છે. છતાં આ મનુષ્ય-તિર્યંચ એમ અનુભૂતિ તો થાય જ છે. એક જ સરખા દેખાતા મનુષ્યોમાં પણ આ આનાથી પૃથક્ (ભિન્ન) છે એવી પણ અનુભૂતિ થાય છે. જે પૃથક્ત્વ પર્યાયને કારણે થાય છે. જે (૨) વ્યંજન-પર્યાય-'ન: નચાવી ગામાનાં સંવતવિષયો (૩) સંખ્યા-દ્રવ્ય એક સરખું જ હોય છતાં એક-બેત્રણ-સંખ્યાત-વ્યંગનાંય:।' જે પર્યાય સ્થૂળ હોય, કાલાંતર સુધી સ્થિર રહે, શબ્દોના અસંખ્યાત્-અનંત આદિની અનુભૂતિ થાય છે. સિદ્ધોનું જીવદ્રવ્ય એક સંકેતનો વિષય બને તે વ્યંજન પર્યાય છે. દ્રવ્યનું જે પરિણમન વ્યક્તજ સરખું છે. છતાં અનંતની અનુભૂતિ થાય છે.
જે
અભિવ્યક્ત થઈ શકે તેને વ્યંજન પર્યાય કહેવાય છે. આ અર્થ પર્યાયની અપેક્ષાએ સ્થૂળ અને દીર્ઘકાલિક હોય છે.
(૪) સંસ્થાન-દ્રવ્યોને પર્યાયને કારણે જ ગોળ, ચોરસ, ત્રિકોણ આદિ સંસ્થાન (આકા૨)ની પ્રાપ્તિ થાય છે. પર્યાય ન હોત તો આકાર પણ ન હોત.
જ
(૫) સંયોગ-બે અથવા બે થી વધુ વસ્તુના સંયોગની અનુભૂતિ પણ પર્યાયથી થાય છે.
(૬) વિભાગ આ આનાથી વિભક્ત છે. મનુષ્યમાં આ મનુષ્ય છે આ અને આ મનુષ્યાણી છે એવા વિભાગ પર્યાય જ કરાવે છે. આમ આ છ લક્ષણ દ્વારા પર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. એ પર્યાયના છ મુખ્ય બે પ્રકાર છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય.
જૈનદર્શનની ભાષામાં વ્યંજન પર્યાયનો કાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. જેમકે દેવવિમાન નરકાવાસ મેરૂપર્વત આદિમાં પરિશત પુદ્ગલ સમયે સમયે નાશ પામે છે અને એની જ જગ્યાએ નવા નવા પુલો આવી જાય છે જેથી એના આકારમાં કોઈ ફેરફાર દેખાતો નથી અને કારણે દેવવિમાન નરકાવાસ-મેરૂપર્વત શાશ્વત હોવાની અનુભૂતિ થાય છે. કદાચ એટલે જ મેરૂપર્વત આદિને આદિ અનંત કે શાશ્વત કહેવામાં આવે છે. પરંતુ હકિકતમાં એમાં પણ પરિવર્તન તો થતું જ હોય છે. આપણા શરીરમાં પણ સમયે સમયે નવા પુદ્ગલો ગ્રહણ થાય છે અને જૂના જૂના પુદ્ગલો વ્યય થાય છે. છતાં તે પરિવર્તન આપણને લાંબા કાળે અનુભવાય છે. જેમકે કોઈ વ્યક્તિ જાડી કે પાતળી થાય તે તરત અનુભવાતું નથી, લાંબે ગાળે અનુભવાય છે. પણ પરિવર્તન તો ચાલુ જ હતું.
વ્યંજન પર્યાય એકાંત અમૂર્તઅરૂપી એવા ધર્માસ્તિકાય આદિમાં થતો નથી. તે માત્ર મૂર્ત કે વિભાવ અવસ્થાવાળા એટલે કે સંસારી જીવોમાં થાય છે. પુદ્ગલનનો વિભાવ પર્યાય દ્વિપદેશી ત્રિપ્રદેશથી થાવત અનંત પ્રદેશી સ્પર્ધા છે. એટલે કે ખુરશી, ટેબલ, ઘટ, પટ આદિ પદાર્થોમાં વિભાવ અવસ્થા
(૧) અર્થ પર્યાય-સૂર્યા वर्तमानवर्त्यर्थं परिणाम: अर्थपर्याय: ' દ્રવ્યમાં થવાવાળા સૂક્ષ્મ અને વર્તમાનકાલિક પરિણમનને અર્થપર્યાય કહે છે. તે દ્રવ્યનું અંતર્ભૂત પરિણમન છે. ભૂતભવિષ્યથી ૫૨, માત્ર એક સમયનું સંજ્ઞા-સંજ્ઞીથી રહિત પરિણમન છે. આ દ્રવ્યનું માત્ર સ્વભાવ અવસ્થામાં થનારૂં પરિવર્તન છે. સ્વભાવ એટલે પોતાના ભાવમાં જ રહેવાવાળું બીજા કોઈ (પ૨ દ્રવ્પ)ની અસરથી મુક્ત હોય તેવું. એવું કોઈપણ વ્ય નથી કે જેમાં અર્થપર્યાય ન હોય. અર્થપર્યાયમાં જે પરિવર્તન થાય છે તે વર્તમાનકાલિક એક સમયનું
પ્રબુદ્ધ જીવન
પ્રા. ડૉ. કાંતિભાઈ બી. શાહને આગમ પ્રભાવક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સુવર્ણચંદ્રક અર્પણ
‘પ્રબુદ્ધ વન'નો ૨૦૧૧ના ઑગસ્ટ-સપ્ટેમ્બરના જેન સાહિત્ય કથા વિશ્વ' વિશિષ્ટ અંકના માનદ સંપાદક, બહુશ્રુત, મિતભાષી, ‘સહજ સુંદરી કૃત ગુણરત્નાકર છંદ : એની સમીશ્રિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ' જેવો શોધનિબંધ લખી એ વિષયથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર ઉપરાંત ૨૬ જેટલા અભ્યાસી ગ્રંથોનું સર્જન કરનાર, પ્રાચીન હસ્તપ્રત વિદ્યાના જાણકાર અને આજીવન અધ્યાપક ડૉ. કાંતિભાઈ બી. શાહને તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૩ના અમદાવાદ-વિશ્વકોશ સભાગૃહમાં પૂ. આચાર્ય શ્રી વિજયશીલ ચંદ્રસૂરિજીની પાવન નિશ્રામાં ડૉ. ધીરુભાઈ ઠાકરના વરદ્ હસ્તે ઉપરોક્ત સુવર્ણચંદ્રક અને રૂા. ૫૧ હજારનું પારિતોષિક અર્પા થયું.
ડૉ. કાંતિભાઈ શાહને ‘પ્રબુદ્ધ જીવન’ અને શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી હ્રદયપૂર્વક અભિનંદન.
૯