________________ શ્રી હેમચંદ્રસરિ. ય છે. પહેલા બે શિષ્યોએ દેવસૂરિને “સ્યાદ્વાદરત્નાકર” ગ્રન્થ બનાવવામાં સહકાર આપ્યો હતે એમ તે પિતાના ઉક્ત ગ્રન્થમાં એક સ્થલે કહે છે. દેવસૂરિનું વિહારક્ષેત્ર મારવાડ અને ગૂજરાત હતું એ સિવાય અન્યત્ર પણ એમણે વિહાર કર્યો હશે પણ તે બહુ થડે જ. દેવસૂરિ તે સુવિહિત આચાર્ય હતા, એમને શિષ્ય પરિવાર પણ વિદ્યાવ્યસની અને ચારિત્રવાન હતો, છતાં એમની શિષ્ય પરિવારના તાબામાં કેટલાંક ચે હતાં એમ શિલાલેખોથી જણાય છે, જાલોરના સુવર્ણગિરિના કિલ્લા ઉપરનું પરમહંત કુમારપાલે કરાવેલ પાર્શ્વનાથ ચૈત્ય આજ વાદિદેવસરિના પરિવારને અર્પણ કરાયાને ત્યાં લેખ છે. ફલેદીના પ્રસિદ્ધ તીર્થની પણ આજ દેવસરિના હાથે પ્રતિષ્ઠા થયાને અન્યત્ર લેખ છે પણ આ પ્રબધમાં તે વિષે કંઈપણ ઉલ્લેખ નથી. >> Deewano 22 શ્રીહેમચન્દ્રસૂરિ. 4 8 (c)(c)(c)(c)8 v= ' કથા હું મચન્દ્રસૂરિને જન્મ સં. 1145 ના કાર્તિક શુદિ 15 ની રાતે ગજરા તમાં આવેલ ધંધુકા નગરમાં થયો હતો. એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ પાહિની હતું હેમચન્દ્રનું ગૃહસ્થાવસ્થાનું નામ “ચંગદેવ' હતું, એઓ જાતે મોઢવાણિયા હતા. કેટિકગણની વજશાખા અને ચાન્દ્રકુલના આચાર્ય દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં એની માતાની આજ્ઞાથી ચંગદેવને સં. 1150 ના માહ શુદિ 14 શનિવાર અને રોહિણી નક્ષત્રમાં પાર્શ્વનાથના ચૈત્યમાં દીક્ષા આપીને એનું નામ સમદેવ પાડયું હતું. પ્રબન્ધકારે આ પ્રસંગે સમદેવની દીક્ષાના લગ્ન અને તેમાં પડેલા ગ્રહનું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે છે છે માસિર જરૂરચાં, ત્રણે ધિક્કાજે શનેિ છે ? | धिष्ण्ये तथाष्टमे धर्मस्थिते चन्द्रेवृषोपगे / તારે વૃwતૌ શત્રુથિતયોઃ સૂર્યમીમયોઃ || 8 || આ દોઢ લોકમાંનું પ્રથમ શ્લોકાર્ધ તે સ્પષ્ટ છે, એટલે એને અર્થ માઘ શદિ 14 શનિવાર અને રોહિણી નક્ષત્રમાં " એવો થાય પણ એ પછીના શ્લોકાર્ધના ધિચ્ચે તથાષ્ટમે” આ વાકયાંશને અર્થ બરાબર સ્પષ્ટ થતું નથી, નક્ષત્રને નિર્દેશ ઉપર થઈ ગયા છે એથી અત્રે " આઠમા નક્ષત્રમાં એટલે પુષ્ય નક્ષત્રમાં એ અર્થે થઈ શકે નહિ, કઈ કઈ વિદ્વાન “બ્રાહ્મધિયે' આને અર્થ “બ્રાહ્મમુહૂર્તમાં” આવો લઇને અષ્ટમે ળ પમાણે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust