________________ R e l:::::::::: :: :: : કે ફ રજ I HITI III III E}} III RTE સાથે નાનો TETITIVE એનો GIT | INSTATION નજી (5) શ્રી ઉત્તિર્ણસૂરિ-ધંધ. --અછ– ક્તિથી નમસ્કાર કરતા પ્રાણિઓને વાંછિત લક્ષમી આપવામાં કાર્યણચર્ણ સમાન શ્રી પાદલિપ્ત ગુરૂની ચરણ–રજ જયવંત વતે છે. હું મંદમતિ, તેમના અલ્પ ગુણનું વર્ણન કરવાને પણ સમર્થ નથી, તથાપિ તેમના ગુણની સ્તુતિ ઉભયેલકમાં હિતકારિણું છે.” એમ ધારીને પૂજ્ય ગુરૂના પ્રસાદથી હું કિંચિત વર્ણન કરીશ. હે ભવ્યાત્માઓ! દરેક ભાગમાં રહેલા આશ્ચર્ય યુક્ત તેમનું ચરિત્ર તમે કેતુકથી સાવધાન થઈને સાંભળ - સરયૂ અને ગંગાના જળનું સેવન કરનારા મનુષ્ય યુક્ત અને વિસ્તૃત સુખ પૂર્ણ એવી કેશલા નામે નગરી છે. ત્યાં હસ્તી અને અવની સેનાથી શત્રુઓને પરાસ્ત કરનાર એવો વિયબ્રહ્મ નામે વિખ્યાત રાજા હતા. તે નગરીમાં શ્રેષ્ઠ ગુણેના સ્થાનરૂપ તથા મહાધનિક એ કુલ્લ નામે શ્રેષ્ઠી હતો કે જેને યશઃ સમૂહ વિકસિત મલ્લિકાતાના પુષ્પ સમાન વિકાસ પામતો હતો. રૂપમાં ઉપમા રહિત એવી પ્રતિમા નામે તેની વલભા હતી કે જેની વાણીથી પરાસ્ત થયેલ સુધા રસાતાલમાં ચાલી ગઈ. તેણે અપત્ય પામવાની ઇચ્છાથી હસ્તરેખાઓ જેવરાવી, લગ્ન રાશીના મહામંત્રા કરાવ્યા, વંધ્યાને સંતાન થાય તેવાં અનેક ઔષધેને ઉપયોગ કર્યો અને લાખો માનતાઓ કરીને ક્ષેત્રદેવતા અને પાદરદેવતાને આરાધ્યા, પણ એ બધી તેની ક્રિયાઓ નિષ્ફળ ગઈ. વળી તેણે યથા કથન પ્રમાણે તીર્થનાનના પ્રયોગો પણ કર્યા છતાં તેનો મનોરથ સિદ્ધ ન થયે. અહો! લેઓમાં સ્ત્રીઓને અપત્યને મેહ છે, તે તેમના માનસિક સુખને વિનાશ કરે છે. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં વૈરયા નામે શાસનદેવતા છે. અનેક ઉપાયમાં નિરાશ થતાં પ્રતિમા શેઠાણીએ તે દેવીને આશ્રય લીધે. એટલે કપૂર, કસ્તુરિ વિગેરે ભેગથી તેની પૂજા કરી, તેણે ઉપવાસ સાથે એકાગ્ર મન રાખીને અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કર્યો. ત્યારે આઠમે દિવસે તે દેવી સંતુષ્ટ થતાં પ્રત્યક્ષ થઈને પ્રતિમાને કહેલા લાગી કે –“હે ભદ્ર! વર માગી લે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust