________________ ( 76 ) . શ્રી પ્રભાવક ચરિત્ર. ~ - * એ પ્રમાણે અલપ સર્વ પ્રાણીઓને અતિદુષ્કર, અશ્વાવબોધ ઉત્તમ તીર્થોના વૃત્તાંતથી રમણીય ઉત્તમ સુદર્શનાના ચરિત્રથી વધારે સુંદર, અંબાદેવીના ચરિત્રથી પવિત્ર, શ્રી સંઘને પુષ્ટિ આપનાર અને પ્રગટ પ્રભાવયુક્ત એવું વિજયસિંહ મુનિશ્વરનું આ અતિ પવિત્ર અને અતુલ ચરિત્ર, તે અભ્યાસમાં આવતાં સમસ્ત જિનશાસનની ઉન્નતિ નિમિત્ત થાઓ. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે સુધારેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે ગુટિકાસિદ્ધ શ્રી વિજયસિંહસૂરિના ચરિત્રરૂપ આ છઠું શિખર થયું. છછ છછછછછછછછછછછછછછછછ . શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત. શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આવૃતિ બીજી. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સની એજ્યુકેશન બેડે 8. ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર સહિત) - આ ગ્રંથના મૂળ કર્તા શ્રી હરિભદ્રસૂરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસને ચુંમાલીશ ગ્રંથેના કર્તા તરીકે પ્રખ્યાત છે, તે મહાનુભાવ ગ્રંથકારે મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવાને માટે આ ઉપયોગી ગ્રંથની પેજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી સારી રીતે સમજાવ્યો છે. જે આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનારે આ ગ્રંથ રચવામાં આવ્યો છે, જે વાંચવાથી વાચક જેનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ સ્વરૂપ સાથે તરોના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આદ્યુત વાંચે તો સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણી પિતાની મનોવૃતિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના - સંપાદક બને છે. * ઉચા ગ્લેઝ કાગળો ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સુશોભિત પાકા કાપડની બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ડેમી સાઈઝમાં શુમારે ચારોંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂા. 2-0-0 કિંમત રાખેલી છે. પોસ્ટેજ જુદુ. ' લખેશ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. છ છછછ %9 9% 99 0% 70% G 2 - 7707709 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust