________________ IIIIIIIIIIIIIIIIIIT TAT - -- - - -- શ્રી માવાદિસરિ ચરિત્ર. (12) એ પોતાની બુદ્ધિને પ્રગટભ સમજતો હતો? બાલ્યાવસ્થાના કારણથી તેણે અમારી અવજ્ઞા કરી અને પોતે આવો કાયર હતો. પછી શ્રીમદ્વવાદી સૂરિએ સંઘને અભ્યર્થના કરીને પિતાના પૂજ્ય ગુરૂ જિનાનંદ સૂરિને વલભીપુરથી લાવ્યા. ત્યાં ચારિત્રધારી દુર્લભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ. ત્યારે બંધુ એવા ગુરૂ મહારાજે કહ્યું કે –“હે ભદ્ર! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. હવે ગુરૂ મહારાજે ગચ્છને ભાર એક યોગ્ય શિષ્યને , કારણ કે મલ્લવાદી પ્રભુ વિદ્યમાન છતાં કાણું પોતાની મર્યાદાને ઓળંગી શકે? તે વખતે તેમણે પરવાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળને ભેદવામાં કેશરી સમાન નયચક્ર મહાગ્રંથ પિતાના શિષ્યને કહી સંભળાવ્યો, વળી પદ્મચરિત્ર નામે રામાયણ સંભળાવ્યું કે જેના વીશ હજાર ક છે. એમ તીર્થની પ્રભાવના કરી તથા પોતાના શિષ્યોને વાદદ્ર અને નિર્મળ બનાવી, ગુરૂ શિષ્ય બને ભારે પ્રેમ સંબંધથી સ્વર્ગે ગયા. એવામાં પેલો બુદ્ધાનંદ મરણ પામીને મિથ્યાત્વી વ્યંતર થયો. તે પ્રાંતકાળની વિપરીત મતિથી તે જિનશાસનને દ્વેષી થયા. પૂર્વના વૈરભાવથી તેણે તેમના બે ગ્રંથ પિતાને તાબે કર્યા, તે પુસ્તકમાંનું પેલે વ્યંતર કોઈને વાંચવા દેતું ન હતું. એ પ્રમાણે મારી ચેતનારૂપ લતાને નવા મેઘ સમાન આ શ્રીમદ્ભવાદી પ્રભુનું ચરિત્ર, પ્રધાન કવિજન વાંચે, સાંભળો અને પ્રસન્ન દષ્ટિથી અવેલેકન કરે. * શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીદેવીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના મનપર લેતાં, શ્રી પ્રદ્યુમ્ન સૂરિએ સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીમદ્ભવાદીસૂરિના અદ્દભુત ચરિત્રરૂપ આ નવમું શિખર થયું. ઇતિ-શ્રીમદ્ભવાદીસુરિ–પ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust