________________ શ્રી મહેન્દ્રસૂરિ–ચરિત્ર. ( રર૩) ધારાનગરીના શ્રીસંઘે મળીને શ્રી મહેંદ્રસૂરિને વિનંતિ મોકલાવી, જેથી તેઓ સત્વર ત્યાં આવી પહોંચ્યાં. એવામાં દઢ નિષ્ઠાથી મિથ્યામતિને ધ્વસ્ત કરનાર એ શ્રીમાન ધનપાલ પંડિત અનુક્રમે ધર્મતત્વમાં ભારે વિચક્ષણ થઈ ગયે. એકદા રાજાની સાથે ધનપાલ મહાકાલના મંદિરમાં ગયા અને ત્યાં શંકર સામે ન બેસતાં મંડપના એક ગવાક્ષમાં તે બેસી ગયો. એટલે ભેજરાજાએ તેને બોલાવ્યા. ત્યારે ત્રણવાર ઝટ પાછા ફરીને તે દ્વાર આગળ બેસી ગયો. આથી રાજાએ વિસ્મય પામીને તેને પૂછયું કે–“હે સખે ! આ શું ? ' ' , , ત્યારે તેણે પાસે આવીને કહ્યું કે –“હે રાજન ! શંકર શક્તિ (પાર્વતી) સહિત બેઠેલ હેવાથી લજજાને લીધે હું જોઈ શકતા નથી.” એટલે રાજા - આટલા દિવસ તમે એ દેવની કેમ પૂજા કરી ? ' - ધનપાલે જણાવ્યું-“આટલા દિવસ બાળપણાને લીધે હું લજજા ન પામે, વળી આ લોકે અને તમે પણ એવાજ છે, કારણ કે તમે જ્યારે અંત:પુરમાં રમણીઓ સાથે વિલાસ કરતા હો, ત્યારે અમે જેવાને અસમર્થ છીએ. કામસેવામાં તત્પર આપના જેવા પૂર્વના રાજાઓએ બળિના કારણે આ શંકરની પૂજા પ્રવર્તાવી છે. અન્ય દેવનું શિર પૂજાય અને મહાદેવનું લિંગ પૂજાય એ શું? બલવંત પુરૂષ જે પ્રવર્તાવે તે પાછળથી અન્ય લેકેના આચારરૂપ થઈ પડે છે. ' એમ સાંભળતાં ભેજરાજા જરા હસીને વિચારવા લાગ્યો કે—“આ હાસ્ય પણું સત્ય જેવું લાગે છે. એ સંબંધમાં બીજું પણ કંઈ એને પૂછું, એ પક્ષપાત વિનાજ ઉત્તર આપે તેમ છે.” પછી બહાર ભંગિ (શંકરના એક સેવક)ની મૂર્તિ જોઈને રાજાએ કૅતુકથી પૂછયું કે–આ દુર્બળ કેમ છે? હે કવિ! તું સિદ્ધસારસ્વત છે, માટે એનું કારણ કહે.” ત્યારે ધનપાલ કવિએ વિચાર કર્યો કે-આ સત્ય કહેવાનો સમય છે. અથવા તે ગમે તેમ પણ સત્ય કહેવામાં મારે શો દોષ છે.? " એમ ધારીને તે બોલ્યા કે--“હે નરેંદ્ર ! સાંભળ-- . “હા યહિ તમ ધનુષ સાવં મમાના? . भस्माप्यस्य किमंगना यदि वशा कामं परिद्वेष्टि किम् ? ... इत्यन्योन्यविरूद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं 1. ગુણરાવનમાં ઘsથિ વગુ ?" એટલેજે દિશારૂપ વસ્ત્ર છે, તે એને ધનુષ્યની શી જરૂર છે. અને સસરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust