________________ શા વીરસરિ-ગરિત્ર. ભલે થાય. તેમાં કોઈ જાતની લજજા નથી. સ્ત્રી નિર્વાણના નિષથી આ બાળની સાથેજ એને વિગ્રહ થવો જોઈએ. માટે વાદમુદ્રાથી આ બાળા એ વાદીને જીતી લેશે.” પછી સ્પર્શ વિના તેના શિરપર હાથ મૂકીને યતીશ્વર બાળાને કહેવા લાગ્યા કે- આ વાદીની સાથે હે બાળ! સ્ત્રી નિર્વાણને સ્થાપન કર.” એટલે મોટા પ્રમાણ વિદ્વાનની જેમ તે નિપુણ બાળાએ પિતાની વાગ્યારાથી તે વાત સ્થાપના કરી જેને ઉત્તર આપવાને તે વાદી અસમર્થ થયે. એ પ્રમાણે મનમાં ભયભીત થઈને તે બહેરા મુંગા જેવો બની ગયો, એટલે સભ્ય અને રાજા જય જય શબ્દ બોલવા લાગ્યા. પછી રાજાએ જણાવ્યું કે –“અનેક સિદ્ધિએમાં સિદ્ધ બનેલા અને વાદીઓમાં વીર સમાન શ્રીવીરસૂરિ વિદ્યમાન છતાં મારી સભાને કે તે તેમ છે? જેના હસ્તસ્પર્શથી જ્યાં ત્યાં સંત થયેલ સરસ્વતી નિરંતર બોલ્યા કરે છે, તેનું વર્ણન કેણ કરી શકે ? એ પ્રમાણે યુગ પ્રધાન સમાન ગુણે ( તંતુઓ) થી સંધાએલા પટની માફક શ્રી વરસૂરિ ભવ્ય જનની જડતા ( ટાઢ) ને દૂર કરનારા થાઓ. શ્રીકાલકાચાર્યની અદ્ભુત પ્રભા અવર્ણનીય છે કે જેના વંશમાં અદ્યાપિ આ વીરસૂરિ જેવા વીર પુરૂષે પ્રગટ થાય છે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાયે શોધેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી વીરસૂરિના ચરિ ત્રરૂપ આ વીશમું શિખર થયું. ઇતિ શ્રી વીરસૂરિ પ્રબંધ, ''પાનE ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ " શ્રી ધર્મરત્ન પ્રકરણ.” સર્વ ધર્મ સ્થાનની ભૂમિકારૂપ એકવીશ શ્રાવકના ગુણનું વર્ણન, ભાવશ્રાવકના લક્ષણ, ભાવ સાધુના લક્ષણો, સ્વરૂપ અને ધર્મરત્નનું અનંતર, પર પર ફળ, અનેક વિવિધ અઢાવીશ કથાઓ સહિત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રથમથી છેવટ ? સુધીના તમામ વિષયો ઉપદેશરૂપી મધુર રસથી ભરપુર હોઈ તે વાંચતાં વાંચક છે જાણે અમૃત રસનું પાન કરતા હોય તેમ સ્વાભાવિક જણાય છે. વધારે વિવેચન શું કરતાં તે વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કિ. 1-0-0 000000--00000000000000 * * 0 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust