________________ , + + + +" , ( 300 ) શ્રી પ્રભાવક ચરિત્ર. એમ કહેતાં તરતજ કવીશ્વરે એ સમસ્યાઓ પૂરી કરી. કારણ કે જે સિદ્ધ સારસ્વત હોય, તેને કવિતા કરતાં વિલંબ શો ? તે ત્રણે સમસ્યાઓ અનુક્રમે આ પ્રમાણે છે- " मूर्तिमेकां नमस्यामः शंभोरंभोमयीमिमाम् / / प्रजोत्पन्नतया यस्याः पौत्र: सोपि पितामहः " // 1 // શંભુની એક એ જળમય મૂર્લિને અમે નમસ્કાર કરીએ છીએ કે કમળમાં ઉત્પત્તિ હેવાને લીધે જેને પિત્ર તે પણ પિતામહ કહેવાય છે. ' રતિશત વીર-પતવ યાતરી सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्" | 2 | હે દેવ ! તમારા પ્રયાણુથી શેષનાગ ચલાયમાન થયે, ઇંદ્ર ચકિત થયો અને વિષ્ણુ ભય પામે.” कज्जलं क्षीरसंकाशं करिष्यति शनैः शनैः // 3 // વિદુમ સમાન પાટલ-રક્ત ચંદ્રમા હળવે હળવે આકાશને કપૂરના પૂર સમાન અને કાજળને ક્ષીર સમાન ઉજવળ કરશે. . . એ પ્રમાણે મહા વિદ્વાનના શિરને કંપાવનાર ગોષ્ઠીમાં કેટલાક સમય ગાળીને રાજા પોતાના ભવનમાં ચાલ્યા ગયા. હવે એકદા શ્રીદેવસૂરિએ જીતેલ વાદના અવસરે રાજએ પ્રમાદપૂર્વક એક લક્ષ દ્રવ્ય આપેલું હતું, તેમાં બીજું દ્રવ્ય ઉમેરીને એક ઉન્નત જૈનપ્રાસાદ બનાવવામાં આવ્યું. તેના વજારોપણના મહત્સવમાં રાજાએ દેવબોધિને સત્પાત્ર સમજીને માનપૂર્વક ત્યાં બેલા. કારણ કે તેને કેઈને પક્ષપાત ન હતા. એટલે આવતાં આવતાં, જયસિંહે કરાવેલ શંકરના મંદિર આગળ મહેશને જોઈને તે શાર્દૂલમાં એક ચરણ બેલ્યો– u rg પ્રિયતમા તેહાદ્ધહારી " પ્રિયતમા-પાર્વતીના અર્ધદેહથી મનોહર એવો એક શંકર રાગી જનેમાં શોભે છે. પછી ઉત્સવથી ઉન્નત સિદ્ધરાજના પ્રાસાદમાં શ્રી અરિહંતને જોઈને તે બીજું પદ-ચરણ - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust