________________ શ્રી હેમચંદ્ર ચરિચરિત્ર. ( 301 ) नीरागेषु जिनो विमुक्त ललनासंगो न यस्मात् पर।"। નિરાગિ જનેમાં એક જિન સમાન અન્ય કઈ નથી કે જે રમણીના સંગથી વિમુક્ત છે. આથી ત્યાં મહાસભાના પંડિત સભાસદને અવહીલનાપૂર્વક જોઈને પિતાના જ્ઞાનથી ગર્વરહિત એવા આચાર્ય બોલ્યા કે— दुर्वारस्मरघस्मरोरगीवषव्यासंगमूढो जनः શેષઃ શામવિલંવિતો ન વિષયાનું મોજાં ન મોવાં મ” i | દુર્વાર કામરૂપ વિકટ ઉરગના વિષના વ્યાસંગથી મૂઢ બનેલ અને કામથી વિડંબના પામેલ શેષ જન વિષયોને ભેગવી શકતા નથી કે મૂકી શકવાને પણ સમર્થ નથી. પછી ભદ્રાસને બિરાજમાન આચાર્યે પિતાની શકિત પ્રગટ કરવા માટે રાજાને જણાવ્યું કે –“કઈ પામર પુરૂષને અહીં લાવો.” એટલે રાજાના આદેશથી પ્રતિહાર તરતજ શ્રીસિદ્ધરાજના તળાવપરથી કઈ જળવાહક મજુરને લઈ આવ્યું ત્યારે ગુરૂમહારાજે તેને પૂછયું કે-અક્ષરમાં તારે પરિચય છે.” ત્યારે તે પોતાની પ્રજ્ઞાનુસારે બે -“હે સ્વામિન્ ! કંઈક પરિચય છે. જન્મથી થા જા એ બે અક્ષર વિના હું કંઈ શીખ્યો નથી, તે સિવાય તો પાડાપર ગુસ્સો લાવીને હું તેના પુંછને મરડયાને અભ્યાસ કરું છું.' એટલે સુજ્ઞશિરોમણી દેવબોધ તેના મસ્તકપર પોતાનો હાથ રાખીને બે કે “હે સભ્ય ! તમે એની વાણી સાંભળો આથી સભ્યો બધા સાવધાન થઈ ગયા. એવામાં કાવ્યના અભ્યાસીની જેમ તે મતિમાન સ્થિર અને ધીર વચનથી કહેવા લાગ્યો કે - "तं नौमि यत्करस्पर्शाद् व्यामोहमालने हृदि / / સવ સમ્પરતે અદ્ય-વપવિતા " |2 | જેના કરસ્પર્શથી વ્યામોહથી મલિન બનેલ હદયમાં ગદ્ય-પદ્ય રચવાની કુશળતા સત્વર પ્રગટ થાય છે, તેને હું નમસ્કાર કરૂં છું. એ પ્રમાણે ભારે ચમત્કારથી બધા વિદ્વાને ચકિત થઈ ગયા. તે વખતે સિદ્ધરાજે એ કવીશ્વરને લક્ષ દ્રવ્યદાન આપ્યું. જે શ્રીપાલ કવિથી સહન ન થઈ શકવાથી અને તેના આચારમાં શંકા પડવાથી તે દેવબંધનું ચરિત્ર પોતાના ખાત્રીદાર માણસો મારફતે તપાસવા લાગ્યા. એવામાં તે ભાગવતનું અદ્ભુત ચરિત્ર, મહાનિંદનીય અને અવજ્ઞા કરવા લાયક તેમના જોવામાં આવ્યું, જે તેમણે સે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust