________________ IIIIIIIIII I . . . - થી બપ્પભદિસરિ-ચરિત્ર (17) પુરૂષ સમજી લીધો હતો. ત્યારે વનફળને વિણતી તેની માતાને અમે કહ્યું હતું કે “હે વત્સ! તું કોણ છે અને તારૂં કુળ કયું? વળી તારી આવી અવસ્થા કેમ! તે બધું અમારી આગળ વિશ્વાસપૂર્વક કહી સંભળાવ. કારણ કે અમે સંસારસંગના ત્યાગી અને પરિગ્રહથી મુકત છીએ.” એમ સાંભળતાં તે બોલી કે –“હે પ્રભે ! આપને શું અકથ્ય હેય? કાન્યકુના રાજા યશોવર્માની હું પત્નિી છું. આ બાળક ગર્ભમાં આવતાં સપત્ની શકયને મત્સર આવવાથી પૂર્વે મેળવવાનું વરદાન રાજા પાસે માગીને તેણે મને ઘરકી બહાર કહેડાવી, તેથી પશ્ચાત્તાપ થતાં પિતા અને શ્વશુર ગૃહનો ત્યાગ કરીને હું આ આપના સ્થાને આવી, અને હે પ્રભો ! વન્ય ફળથી અત્યારે ગુજરાન ચલાવું છું.' ત્યારે અમે તેને શાંત કરતાં આશ્વાસન આપ્યું કે–“હે વત્સ ! ચિત્યની શુશ્રુષા કરતાં તું અહીં સ્થિરતા લાવીને રહે અને જનક (પિતા) ના ઘરની જેમ આ બાળકનું લાલન પાલન કર.” એવામાં તેની તે સપત્ની કોઈવાર પોતાની મેળે નાશ પામી એટલે રાજાએ પિતાના સેવકો મારફતે તે તજી દીધેલ રાણીની શોધ કરાવીને તેને પાછી લાવી અને પ્રથમ કરતાં તેણે તેનું વધારે બહુમાન કર્યું. પછી અમે તે પ્રદેશથકી આ ભૂમિમાં વિહાર કરી આવ્યા, પણ તે દેશના પુરૂ પાસેથી એ વૃત્તાંત અમારા સાંભળવામાં આવ્યું, તેથી આ ધીમાન તેનજ પુત્ર હોવો જોઈએ. કારણ કે એના શરીરની આકૃતિ અને લક્ષણે એવાં છે કે એ રાજપુત્ર વિના અન્ય ન હોય.” એ પ્રમાણે વિચારીને ગુરૂ મહારાજ તેને કહેવા લાગ્યા કે –“હે વત્સ! તું અહીં તારા મિત્રની સાથે નિશ્ચિંત થઈને રહે વળી શાસ્ત્રોનો સત્વર અભ્યાસ કર અને પુરૂષની નિમળ 72 કળાઓને સંગ્રહ કર.” તે કળાએ આ પ્રમાણે છે 1 વાંચવાની કળા, 2 લખવાની કળા, 3 ગણિત કળા, 4 ગીતકળા, 5 નૃત્યકળા, 6 વાદ્યકળા, 7 વ્યાકરણ, 8 છંદશાસ્ત્ર, 9 જ્યોતિષશાસ્ત્ર, 10 શિક્ષણકળા, 11 નિરૂત્તર કરવાની, કળા, 12 તંત્રકળા, 13, નિઘંટક, 14 પત્રછેદ્ય, 15 નખ છે, 16 રત્નપરીક્ષા, 17 શસ્ત્રાભ્યાસ, 18 ગજાહણ, 19 અશ્વારોહણ, 20 એ બંને, (ગજારોહણ અને અશ્વારોહણ, ) 21 તેમાંની દરેક અદ્દભુત કળા, 22 મંત્રવાદ, 23 રસવાદ, 24 ખન્યવાદ, 25 રસાયન, 26 વિજ્ઞાનવાદ, 27 તર્ક. વાદ, 28 સિદ્ધાંત, 29 વિષનિગ્રહ, 30 ગારૂડવિદ્યા, 31 શકુન શાસ્ત્ર, 32 આચાર્ય વિદ્યા, 33 આગમ, 34 પ્રાસાદલક્ષણ, 35 સામુદ્રિક, 36 સ્મૃતિ, 37 પુરાણ, 38 ઈતિહાસ, 39 વેદવિધિ, 40 વિદ્યાનુવાદ, 41 દર્શનસંસ્કાર, ૪ર ખેચરીવિદ્યા, 43 અમરીકરણ, ૪જ ઈજાલ, 45 પાતાલસિદ્ધિ, 46 કળા, 47 ગંધયુક્તિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust