________________ ( ૧૩ર ) 1 શ્રી પ્રભાવક ચરિત્ર. - " તમારવાના, માઢીનાં વનદ્રિષા | હંમતભાટિયુiાનાં, સાથે સંસ્થા માદશા” || 2 સામાન્ય સવવાળા, જનના દુષી તથા દંભ અને માનયુક્ત એવા મારા જેવા કે, તમારા જેવાને શી રીતે ઓળખી શકે? માટે કહ્યું છે કે" मर्दय मानमतंगजद, विनयशरीर विनाशनसर्पम् / / રીપો રદ્ રાવનો, શક્ય ન તુ યુવને જોડી” | | હે સુજ્ઞ! વિનયરૂપ શરીરને વિનાશ કરવામાં સર્ષ સમાન એવા માનરૂપ - મતંગજ (હાથી) ના દર્યને તું દળી નાખ. કારણ કે દર્પના વશથી રાવણ નષ્ટ થયે કે જગતમાં જેની તુલ્ય કેઈ નથી.', - એ પ્રમાણે ગંભીર વાણું સાંભળતાં રાજાએ આચાર્યને વિનંતી કરી કેહે સ્વામિન ! આપના વાક્યથી મારામાં રહેલ ગર્વરૂપ વિષ નાશ પામ્યું, માટે સમર્થ એવા આપ મારા ક્ષેત્ર (દેશ) માં સુખે રહો અને ભકતજનોએ તૈયાર કરેલ અચિત્ત આહાર પાણુને ઉપભેગ કરો.” એવામાં એકદા રાજાએ અંતઃપુરમાં પોતાની વલલભાને પ્લાન મુખવાળી જેઈને પોતાની ઈચ્છા પ્રમાણે તેણે આચાર્યની પાસે આ પ્રમાણે અર્ધ ગાથા કહી બતાવી : * “અઘ િસ રિતપ, જનમુદ્ધિ અને પાણw”] પિતાના પ્રમાદને લીધે આદ્યાપિ તે કમલમુખી પરિતાપ પામે છે. ત્યારે શ્રેષ્ઠ સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલ એવી વાણીથી સૂરિરાજ પોતાના મિત્ર રાજાપર સત્ય સ્નેહ ધરાવતા ગાથાને ઉત્તરાર્ધ બોલ્યા કે– - “સુત વિકતરા વીસે વારાં અં” પુત્રના ભારે ઉગને લીધે તેનું શરીર પરિતાપથી આચ્છાદિત થયું છે. હદયના ભાવને બતાવનાર એ વચનથી સંતુષ્ટ થયેલ રાજાએ તેમના કવિત્વની પ્રશંસા કરી, પણ અભ્રાંત લેનવાળો તે કંઈક ભ્રાંતિ પામ્યા. એક દિવસે આચાર્ય સાથે અનુપમ પ્રેમ ધરાવનાર રાજાએ જાણે વ્યથા પામી હોય તેમ મુખભંગથી પગલે પગલે કંઈક વિકાર દર્શાવતી રાણુને આવતી જોઈ. એટલે મનમાં જાણે દયો ઉત્પન્ન થઈ હોય તેમ રાજા અર્ધ ગાથામાં બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust