________________ (150) શ્રી પ્રભાવક ચરિત્ર . પક્ષકારવાદીઓ વિચારવા લાગ્યા કે નિત્યાનંદ પદની લમી આપનાર દેવ એકાંતને નિષેધ કરનાર હોય, એમ વેતાંબર આચાર્યની વાણું મિથ્યાવાદને જીતનારી છે, માટે એને જય થયો.” એમ પિતાપિતાના વિચાર પ્રમાણે નિશ્ચય કરીને સભાસદે સૈન ધારણ કરી રહ્યા. છે. એવામાં કસ્તુરી હાથમાં લઈને હૈદ્ધાચાયે કહેવા લાગ્યું કે– કસ્તુરી 35 " એટલે—કરી ઉપકાર કરે છે. એમ તે પ્રાકૃતમાં છે. ત્યારે આચાર્યે કહ્યું કે–એ તે બેબીને ઉપકારી થાય, એમ સમજી લે.” * * એ પ્રમાણે પ્રશ્નના સંકેતથી ઉત્તર આપતાં આચાર્યો તેને નિરૂત્તર કર્યો, ત્યારે રક્તાંબર બુદ્વાચાર્યે સર્વની અનુમતિથી પિતાને પક્ષ સ્થાપન કર્યો. એટલે જેનાચાર્યે સર્વ વાદમાં બરાબર તત્પર રહીને તેના પક્ષને દૂષિત કરનારા પ્રમાણે કહી બતાવ્યા એમ ઉત્તરોત્તર ઉક્તિ પ્રત્યુક્તિની રીતથી વાદ કરતાં તેમને છ મહિના વ્યતીત થઈ ગયા, છતાં કોઈને જય કે પરાજય થયો નહિ.' - એવામાં એકદા આમ રાજાએ આચાર્ય મહારાજને નિવેદન કર્યું કે –“હે સ્વામિન્ ! રાજકાર્યોમાં વિશ્વ કરનાર આ વાદ ક્યારે પૂરો થશે.? ત્યારે આચાર્ય બોલ્યા કે –“હે રાજન ! આ તે તમને વિનેદ પમાડવા માટે વાગ્વિને માત્ર કરતા હતા, અને એથી તમને વિનોદ થાય, એમ સમજીને અમે આટલું લંબાણ કર્યું. હે રાજન ! આથી જે તમને બાધા થઈ હોય, તે પ્રભાતે જુઓ પોતાને વિદ્વાન માનનાર એ ભિક્ષુકને હું નિગ્રહ-જ્ય કરીશ.’ કે પછી પૂર્વે ગુરૂએ આપેલ મંત્રનો જાપ કરતાં મધ્યરાત્રે સ્વર્ગ ગંગામાં એકાંતે સ્નાન કરતી સરસ્વતી દેવી તેવીને તેવી સ્થિતિમાં આવીને ઉભી રહી. અહો ! મંત્રનો પ્રભાવ તે જુઓ કે જ્યાં દેવી પણ પોતાનું ભાન ભૂલી ગઈ, ત્યાં વઅરહિત દેવીને તેમણે એકવાર સહેજ જોઈ કે તરતજ સૂર્યથકી જેમ માણસ મુખ ફેરવી લે, તેમ આચાર્યો પિતાનું મુખ ફેરવી દીધું. એટલે પિતાના સ્વરૂપને ન જાણતી દેવી કહેવા લાગી કે–“હે વત્સ ! તું મુખ કેમ ફેરવે છે, તારા મંત્ર જાપથી હું સંતુષ્ટ થઈને અહીં આવી છું, માટે વર માગ.' - ત્યાર આચાર્ય બાલ્યા કે—“હે માતા! તારા આવા અનુચિત સ્વરૂપ તરફ હું કેમ દષ્ટિપાત કરૂં? તું તારું અહિત શરીર જોઈ લે.” સૂરિના એ વચનથી પિતાના શરીર ભણું દષ્ટિ કરતાં તે દેવી વિચારવા લાગી કે–અહે ! આનું બ્રહ્મચર્ય કેટલું બધું દઢ છે કે મને આવી નગ્નાવસ્થામાં જેતાં પણ જેનું મન વિકૃત ન થયું? એમ ધારી તે ભારે સંતોષથી આચાર્ય પાસે ઉપસ્થિત થઈ. એટલે વર માગવામાં પણ તેમને અત્યંત નિસ્પૃહ ધારીને આશ્ચર્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust