________________ wa શ્રી બક્ષવાદિમૂરિ ચરિત્ર. ( 1) વળી છ મહિનાને આંતરે દેવીએ પુનઃ પ્રશ્ન કર્યો... “શા વડે?” ત્યારે મુનિએ પૂર્વનો સંબંધ યાદ કરીને જણુવ્યું કે–ગળ અને ઘી સાથે. " અર્થાત્ ગોળ અને ઘી સાથે વાલ મધુર લાગે છે. આ તેમની ધારણું શક્તિથી સંતુષ્ટ થઈને દેવી કહેવા લાગી કે –“હે ભદ્ર! વર માગ.' એટલે તે મુનિ બેલ્યા “હે શ્રુતદેવી! મને તે પુસ્તક આપે.” ત્યારે દેવી બેલી–હે ભદ્ર! તું સાવધાન થઈને મારું વચન સાંભળ-એ ગ્રંથે પ્રગટ કરતાં શ્રેષી દે ઉપદ્રવે કરે તેમ છે. તું એકલેકમાં સર્વ અર્થને ગ્રહણ કરી શકીશ.” એમ કહીને દેવી અંતર્ધાન થઈ અને મેલમુનિ પાછા ગચ્છમાં આવ્યા. પછી તેમણે દેશ હજાર લેકના પ્રમાણવાળું નવું નયચકે શાસ્ત્ર બનાવ્યું. તે પૂર્વ ગ્રંથાર્થના પ્રકાશવડે સર્વને માન્ય થઈ પડયું, ત્યાં રાજાની સંમતિથી શ્રીસંઘે મહોત્સવ પૂર્વક તે ગ્રંથને ગજરાજપર આરૂઢ કરીને નગરમાં પ્રવેશ કરાવ્યો. હવે એકદા શ્રી જિનાનંદસૂરિ ચિરકાળે ત્યાં પધાર્યા એટલે સંઘે ગુરૂને પ્રાર્થના કરીને મદ્રુમુનિને આચાર્યપદે સ્થાપ્યા. વળી શ્રી જિનશમુનિએ એક પ્રમાણુગ્રંથ બનાવ્યો અને તે નંદકગુરૂના કહેવાથી તેમણે અંલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યું. તેમજ વિશ્રાંતવિદ્યાધર નામના શબ્દ શાસ્ત્ર પર અપમતિ જનોને બોધ થવા માટે તેમણે સ્ફટાર્થ ન્યાસ રચ્યો તથા શ્રીયક્ષમુનિએ અષ્ટાંગ નિમિત્તનો બાધ કરાવનાર સંહિતા રચી, કે જે દીપકલિકાની જેમ સર્વ અર્થને પ્રકાશે છે. એવામાં એકદા વિકાસ પામતા માલતીના પુષ્પ સમાન સુવાસિત યશના નિધાન એવા શ્રીમદ્ભસૂરિએ સ્થવિર મુનિના મુખથી બદ્ધોએ કરેલ પોતાના ગુરૂનો પરાભવ સાંભળ્યો. એટલે વિનાવિલબે પ્રયાણ કરીને તે ભગુચ્છ નગરમાં આવ્યા. ત્યાં શ્રી સંઘે પ્રવેશ મહોત્સવાદિકથી જિનશાસનની પ્રભાવના કરી. અહીં બુદ્દાનંદ બદ્ધોને અદ્દભુત આનંદ પમાડતે કહેવા લાગે કે–. “મેં વેતાંબર મુનિને વાદમાં જીતી લીધું.” એવા ગઈને વહન કરતાં અભિમાંનના ભારથી તેની ભ્રગુંટી ઉંચે પણે થતી ન હતી. વળી હૈ ધરાતલને જંગધ્રા અને કૃપાપાત્ર માનતે હતો. જેન મુનિઓને આવેલ સાંભળીને તે સંઘને વિશેષ ઉપસર્ગ કરવા લાગ્યો, તથા મહા–આક્રોશ લાવીને લોકોને તે વાદ વિવાદમાં ઉતા રવા લાગ્યા. વળી તે અભિમાન લાવીને એમ બોલતો કે “વેતાંબરીમાં વાદમુ. દ્વાવડે અધૃષ્ય અને સ્યાદ્વાદ મુદ્રાને લીધે પરવાદીઓને અજેય એવા તેમના પૂર્વ જને પણ સાગરને અગત્યઋષિની જેમ મેં પ્રગટ કરેલા પોતાના સિદ્ધાંતોથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust