________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૧૭
તો ઈષ્ફળ મળે છે. સતત આત્મનિરીક્ષણ દ્વારા સર્વવિરતિમાં વિશેષ પ્રગતિ કરવી અનિવાય અને છે. અવસર્પિણીકાળમાં મેક્ષમા ખુલ્લા નથી એમ માનીને નિરાશ થવાની જરૂર નથી. સંયમના સંસ્કારોને પુનર્જન્મમાં પણ પ્રાદુર્ભાવ થતાં મેક્ષપ્રાપ્તિ સરળ બને છે. ધર્મ એ સાધન છે અને મોક્ષ એ સાધ્ય છે, એમ વિચારીને સાધના ચાલુ રાખવી અને ધ્યેય તરફ સતત ગતિશીલ રહેવું એવે શ્રમણીસ‘સ્થાના મુદ્રાલેખ હોય છે.
પ્રકાશપુંજ સમાં મહાન આર્યારત્ને
પ્રવચન પ્રદ
કોમળતા અને લાલિત્યના કુદરતી નિત્યના વૈભવી વાતાવરણનાં કોચલાં ભેદીને આ અસિધારાવ્રત સ્વીકારવાં, પાળવાં, નિભાવવાં અને સંસારનાં સુંવાળાં સુખાને લાત મારી નૂતન આદર્શોની એક નવી જ દુનિયા ઊભી કરવી એ એક બહુ જ માટુ' ક્રાંતિકારી દર્શન જિનશાસનમાં પરાપૂર્વથી પ્રવ ંતું જોવા મળે છે.
*જુઆ, રૂપસેનના હાથીના આત્માને સાધ્વીજીએ નગરની બહાર જઈ પ્રતિષેધ નહોતા કર્યાં ?
તર’ગવતી તર’ગલેાલાના ચારિત્રમાં એક જ્ઞાની સાધ્વીજી મહારાજે શ્રાવકવને સમજાવીને શુ પ્રતિધ નહાતા કર્યો ?
*
પ્રવૃત્તિ નિવૃત્તિ ભેદે ચારિત્ર છે વ્યવહારેજી, નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમે; નિશ્ચય शुद्ध પ્રકાર ભવિષ્ય.......॥ ૮॥
* કુબેરદત્તા સાધ્વીજીએ વેશ્યાના ઘરે ઉતારા લઈ ને પારણે ઝૂલતા બાળકને અઢાર નાતરાની સજ્ઝાય કહીને શુ' તેનાં માબાપને ચાટદાર રીતે પ્રતિબેાધ કરી ઉપકાર નહાતા કર્યું ?
* શય્યાતર શ્રાવિકાને ત્યાં મેાટા થયેલા વસ્વામી સાધ્વીજીના ઉપાશ્રય અથવા તે ઘેડિયામાં સૂતાં સૂતાં સાધ્વીજીના મુખેથી સાંભળીને શુ... અગિયાર અગા નહાતા ભણ્યા ?
*
ગિરનારની ગુફામાં મુનિ થનેમિ જ્યારે ચારિત્રથી વિચલિત થયા ત્યારે સાધ્વી રાજીમતીએ તેમને સયમમાગે` સ્થિર નહોતા કર્યાં ?
જિનશાસનમાં આવા તે અનેક દાખલા સાક્ષી પૂરે છે.
વત માનમાં પૂ. શ્રી મેહનસૂરિજી મ. સા. ના સમુદાયનાં પૂ. સા. શ્રી દમયન્તીશ્રીજી મ. સા.ના શિષ્યા પૂ. વિદુષી સાધ્વી શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મહારાજશ્રીએ એક નોંધમાં લખ્યું છે કે—
શા. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org