Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૧૮-૮-૯૮
રજી. ન. જી. સેન./૮૪
-શ્રી શુદશી
TEA
'સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસ્રીશ્ર્વરજીમહારા
[[]]
સ'સારના વિરાગ તે જ આત્માના ઉદ્ધારનું બીજ !
તમે તમારા કુટુંબને ધમ પમાડવા માટે અનુકૂળતા આપે। અને પ્રતિકૂળા ટાળેશ્વ તા તે ધર્મ ! તમારા સ્વાર્થ માટે અનુકૂળતા આપે અને પ્રતિકૂળતા ટાળા તા તે અધમ !
જેમ
અધમ કરવાથી સ`સાર વધે છે તેમ આજ્ઞા વિરુદ્ધ વર્તવાથી પણ સ`સાર
વધે છે.
તમે અમને હાથ જોડે! તે ધર્મ ! પણ તમે અમને નમસ્કાર કરે એમ ઇચ્છીએ તે અધર્મ !
ધર્માંથી જ સુખ મળે તે વાત સાચી હાવા છતાં પણ સુખ માટે તેા ધમ થાય જ નહિ. ધર્મ તે નિષ્કામ ભાવે, આત્મકલ્યાણ માટે કે મેાક્ષ માટે જ કરાય. ‘સુખ માટે ય ધર્મ કરાય' આવું કહેવુ' તે મહા મિથ્યાત્ત્વના ઉય હાય તા જ એલાવે. આજે ભણનારા ઘણા. તેમાં સાચા-ખેટાના વિચાર કરનારા થોડાં તેમા 4 સાચુંસારું જ કરવુ અને ખેાટુ અને ખરાબ છેડવું જ જોઇએ તેવા વિવેક કરનારા તા વિરલ જ મળે. જેને સવર પ્રિય ન
હેાય
માલ નથી.
અને આશ્રવ અપ્રિય ન હેાય તેનાત માં કાંઈ મન-વચન-કાયાની ગુલામી લખી આપવી તેનું નામ સાધુપણું ! તે પણ સદ્ગુરુને જ !
જૈન શાસનમાં વ્યવહાર એટલે ધની શુદ્ધ પ્રવૃત્તિ અને ધર્મની શુદ્ધ પ્રવૃત્તિ માટેના જે પરિણામ તેનુ નામ નિશ્ચય! જ્યારે તમે લેાકેા માના છે! - સંસારની પ્રવૃત્તિ તે વ્યવહાર અને ધર્માંની પ્રવૃત્તિ તે નિશ્ચય. પછી આપણે। મેળ ક્યાંથી થાય!
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ