Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
णिगच्छि णिग्गच्छित्ता जेणेव कणगज्झए राया तेणेव पहारेत्थ गमणाए, तपर्ण० तेतलिपुत्तं अमचं जे जहा बहवे राईसर तलवर जाव पभियाओ पासति ते तव आढायति पमियाणंति, अभुर्डेति )
આ જાતના વિચાર ઉત્પન્ન થતાંજ તે ધ્રુવે અમાત્ય તૈતલિપુત્ર ને માટે રાજા કનકધ્વજને પ્રતિકૂળ બનાવીદીધા બીજા દિવસે સવાર થતાં સ્નાન, બાલિ કર્મ, ( કાગડા વગેરે પક્ષીએ માટે અન્નભાગ અપવું) કૌતુક, મગળ, પ્રાયશ્ચિત્ત-એટલે કે દુઃસ્વસ વગેરેની દાષાના ઉપશમન માટે મી પુણ્ડ વગેરે તેમજ મંગળ કારક દુર્વા અક્ષત ( ચાખા) વગેરેથી પ્રાયશ્ચિત્ત ની આવશ્યક વિધિ પતાવીને ઘણા પુરુષાર્થી વીંટળઈને અમાત્ય તેલિપુત્ર ઘેાડા ઉપર સવાર થઈને જ્યાં કનધ્વજ રાજા હતા ત્યાં ગયા. અમાત્ય તેલિપુત્રને આ વતાં જોતાની સાથે જ રાજેશ્વર વગેરે લેાકેાએ પહેલાંની જેમ જ તેમને આદર કર્યાં, તેમના અગમનની સરાહના કરી અને બધાએ ઉભાથઇને તેમનેવધાવી લીધા
( अढाइता, परिजाणिता अभुट्टिता अंजलि परिग्गदं करेंति इद्वाहिं, कताि जाहि आलवेमाणाय संलवेमाणा य पुरओ य, विडओ य, पासओ य, मगओ य, समनुगच्छति तरणं से तेतलिपुत्ते जेणेव कणगज्झए राया तेणेव उवागच्छ, तएण से कणगज्झए राया तेतलिपुतं एज्जमानं पास, पासित्ता नो आढाइ, नो परियाणाइ, नो अब्भुडे, अणाढयमाणे अपरियाणमाणे अणभु हायमाणे परम् संचिट्ठर )
તેમને આદર આપીને, શુભાગમનને અનુમાદિત કરીને તેએ બધા ઉભા થયા અને ત્યાર પછી બંને હાથેાની અજળિ બનાવીને તેમને નમસ્કાર કર્યાં. ત્યાર બાદ ઈષ્ટ, કાંત, યાવત પ્રિય, મનેજ્ઞ અને મનેામ વાતોથી આલાપસ’ભાષણ, સલાપ-પરસ્પર સંભાષણ કરતાં તે સવે આગળ, પાછળ અને તેમની બંને બાજુએ થઈ ને જે માગથી તેઓ આવતા હતા તે માથી જ તેની સાથે સાથે ચાલવા લાગ્યા તેતલિપુત્ર અમાત્ય ચાલતાં ચાલતાં જ્યાં રાજા કનકધ્વજ બેઠા હતા ત્યાં આવ્યા પણ કનકદેવજ રાજાએ તે તેમને જોયા છતાં પણતેમને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૪