Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
देवाशुपिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा तं चैव जइर्ण सागरदारए मम घरजमाउए भवइ ता दलयामि )
આ રીતે જીનદત્ત સાવાડ તેમની આ વાત સાંભળીને તે જીનવ્રુત્ત સાવાહ જ્યાં પેાતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે પેાતાના સાગરપુત્રને એલાબ્યા. ખેલાવીને તેણે તેને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર સાગરદત્ત સાથે વાહે મને આ પ્રમાણે કહ્યુ` છે કે તમારા પુત્ર સાગર એ મા ઘર જમાઈ રહેવા કબૂલતા હાય તો હું મારી પુત્રી સુકુમારિકા તેમને આપવા તૈયાર છું. તેઓ તમને ઘર જમાઈ મનાવવા એટલા માટે ઈચ્છે છે કે સુકુમારિકા દારિકા તેમની એકની એક પુત્રી છે. તે તેમને અતીવ ઈષ્ટ યાવતુ મનેામ છે. આ રીતે સાગરદત્ત જે કંઇ કહ્યું હતું તે બધું તેમણે પેાતાના પુત્ર સાગર આગળ રજૂ કર્યું. અને છેવટે કહ્યું કે એટલા માટે જ તે એક ક્ષણ પણ ાતાની પુત્રીના વિયેાગ સહી શકતા નથી. તમને તે આ કારણથી જ ઘર જમાઈ બનાવવા ઇચ્છે છે.
'
',
(तरण से सागरए दारए जिणदत्ते णं सत्यवाहे णं एवं वृत्ते समाणे तुसिणीए संचिgs, तरणं जिणदत्ते सत्थवाहे अन्नया कयाई सोहणंसि तिहिकरण दिवसणक्खत्तमुहूत्तंसि विउलं असणपान खाइम साइमं उबक्खडावे, उबक्खडावित्ता मित्तणाई आमंते, जाव सम्माणित्ता सागरं दारगं व्हायं जाव सव्वालंकारविभूसियं करे, करिता पुरिसस हस्सवाहिणिं सीयं दुरूहावे, दुरूहावित्ता मित्तणाइ जाव संपरिवुड सब्बिडीए साओ गिहाओ निग्गच्छ, निग्गच्छित्ता चंपा नयरिं मज्यं मज्झेण जेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छर )
જીનવ્રુત્ત સાવાહ વડે આ પ્રમાણે કહેવાયેલે સાગર પુત્ર એકદમ ચૂપ થઈને બેસી જ રહ્યો. તેણે કાઇ પણ જાતને જવાબ આપ્યા નહિ. એક દિવસ જીનદત્તે શુભતિથિ, કરણ, દિવસ, નક્ષત્ર મુહૂત્તમાં પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહાર બનાવડાવ્યે. અનાવડાવીને તેણે પાતાના મિત્ર, જ્ઞાતિ વગેરે સબંધીઓને આમત્રિત કર્યાં. આામત્રિત કરીને તેણે તે બધા આવેલા સ’બધીઓને જમાડયા. જમા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૮૪